એકદમ ડાઉનટુ અર્થ જીવન જીવે છે ગરીબોનાં મસીહા સોનુ સુદ,રહે છે એકદમ સાદા ઘરમાં, જુઓ તસવીરો……

મિત્રો નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છે કે કોરોનાની આ મહામારી એ લોકોને કેટલા પરેશાન કર્યા છે મિત્રો કોરોનાની આ મહામારી વચ્ચે લોકો ઘરની બહાર નિકળતા પહળા પણ સો વાર વિચાર કરે છે તો મિત્રો જે લોકો બીજા રાજ્યો માથી અલગ અલગ જગ્યા એ કામ કરવા આવેલા મજદુરો પણ આ કોરોનાની મહામારી વચ્ચે પોતાના ઘરે પાછા જવામા ખુબજ મુશ્કેલીમા મુકાઇ ગયા હતા પરંતુ મિત્રો આ કોરોનાની મહામારી વચ્ચે બોલિવુડના એક એવા અભિનેતા એ પોતાના મહેનતથી આ મજદુરોને તેમના ઘરે પોહચાડવામા ખુબજ મદદ કરી હતી તો મિત્રો તમે આ ઉપર થી ખબર પડી જ ગઇ હશે કે અમે કયા અભિનેતા વિશે વાત કરી રહ્યા છે.

Advertisement

મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છે બોલિવુડના એવા અભિનેતા વિશે જે ફિલ્મોમા તો વિલનનુ પાત્ર ભજવે છે પરંતુ અસલ જિંદગી મા તે એક સાચો હિરો સાબિત થયા છે મિત્રો આપણે જે અભિનેતા વિશે વાત કરીએ છે તેમનુ નામ સોનુ સુદ છે મિત્રો સોનુ સુદે કોરોનાની આ મહામારી મા હજારો મજદુરો ને પોતાના ઘરે પોહચાડવા મા મદદ કરી હતી જે કોરોનાની મહામારીમા ફસાઇ ગયા હતા મિત્રો તેમના માટે સોનુ એક મસિહાનુ કામ કર્યુ હતુ તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે સોનુ સુદે પોતાની મહેનત અને પોતાના ખર્ચે આ મજદુરોને પોતપોતાના ઘરે પોહચાડી દીધા હતા તો મિત્રો આવો જાણીએ સોનુ સુદના અંગત જીવન વિશે અને તેમના આલિશાન ઘર વિશે.

મિત્રો સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973 ના રોજ પંજાબના લુધિયાણા માં થયો હતો અને તેમના પિતા એક ઉદ્યોગસાહસિક હતા અને માતા શિક્ષક હતા મિત્રો તમને જણાવી દઈએ કે તેમનુ કોઈપણ ફિલ્મી ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોવા છતાં તેમણે ફિલ્મોમા તેમની કારકીર્દિ બનાવી હતી અને તે આમાં પણ સફળ રહ્યા હતો મિત્રો સોનુ સુદ ને બે બહેનો પણ છે મિત્રો સોનુએ વાયસીસીઇ નાગપુરથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું તેમજ મિત્રો સોનુ સુદે સોનાલી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જ્યા તેમને બે છોકરા છે અને તેમના એક છોકરા નુ નામ ઇશાંત છે જ્યારે બીજા છોકરાનું નામ અયાન છે.

મિત્રો સોનુએ બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત શહીદ-એ-આઝમ ફિલ્મથી કરી હતી જેમાં તેણે ભગતસિંહની ભૂમિકા ભજવી હતી અને આ પછી તેમણે તમિલ, તેલુગુ સહિત ઘણી મોટી ફિલ્મો અને અન્ય ભાષાઓમાં પણ કામ કર્યું હતુ તેમજ મિત્રો સોનુ સુદ એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને માનવતાવાદી છે જે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં મુખ્યત્વે અભિનય કરે છે તેમજ સોનુ સુદ ને 2009 માં શ્રેષ્ઠ ખલનાયક માટે આંધ્ર પ્રદેશ રાજ્ય નંદી એવોર્ડ અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને તેલુગુનો તેલુગુ બ્લોકબસ્ટર અરુંધતીમાં કામ કરવા બદલ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

મિત્રો અભિનેતા સોનુ સૂદ આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે લોકોને મદદ કરવા માટે ચર્ચામાં છે અને આ કોરોના મહામારીમાં સોનુ સૂદ ઘણા લોકો માટે મસીહા તરીકે ઉભરી આવ્યા છે મિત્રો આ લોકડાઉનના મુશ્કેલ સમયમાં તેમણે મજદુરો, કામદારો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતુ અને સોનુ હજી અટક્યો નથી અને હવે તેઓ લોકોને તેમના ગામડા સુધી પહોંચેલા લોકોને મદદ કરી રહ્યા છે જેમની પાસે આ લોકડાઉનમા કામની ઉણપ છે મિત્રો અને હવે સોનુના ચાહકો તેમની પર્સનલ લાઇફ વિશે જાણવા માગે છે તો મિત્રો આ પોસ્ટમાં તમને સોનુ સુદના ઘરની તસવીરો બતાવવા જઇ રહ્યા છે.

મિત્રો આ છે મોગામાં તેમના ઘરની તસવીરો મિત્રો દેખીતી રીતે સોનુ સૂદને આ શહેર સાથે ખુબજ ઊંડો લગાવ છે મિત્રો તમને જણાવી દઈએ કે સોનુ સૂદના માતાપિતા હવે આ દુનિયામાં નથી અને આવી સ્થિતિમાં તે આ ઘર દ્વારા તેમની યાદોને સાચાવવા માંગે છે મિત્રો સોનુ સૂદના ઘરનો આ ફોટો ખૂબ જ સુંદર છે અને આ લોકડાઉનમાં સોનુ સાથે તેની પત્નીએ પણ પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવા માટે સોનુને ટેકો આપ્યો હતો મિત્રો આ સોનુ સૂદના ડ્રોઇંગ રૂમનું એક સુંદર ચિત્ર છે જે ખૂબ જ સુંદર છે મિત્રો સોનુ સુદના સોફાનો આખો આંતરિક ભાગ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.

સોનુ સૂદ ફિલ્મોમાં દેખાતા પહેલા મોડેલિંગ કરતા હતા અને આ અભિનેતા હોવા ઉપરાંત તે નિર્માતા પણ છે મિત્રો સોનુ મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધાના સ્પર્ધક પણ રહી ચૂક્યા છે અને જુલાઈ 2016 માં,મ સોનુ સૂદના પ્રોડક્શન હાઉસ શક્તિ સાગર પ્રોડક્શન્સ શરૂ કરાઈ હતી તેમજ મિત્રો સોનુ સૂદે તેની ફિલ્મી કેરિયરની શરૂઆત તમિલ ફિલ્મ કલ્લાજગર થી 1999 માં કરી હતી અને બોલિવૂડમાં તેણે ફિલ્મ શહીદ એ આઝમ માં પગ મૂક્યો હતો અને આ ફિલ્મમાં સોનુ સૂદે ભગતસિંહની ભૂમિકા ભજવી હતી.

મિત્રો ત્યારબાદ સોનુ સુદની ફિલ્મ જોધા અકબર સોનુ સૂદની કારકિર્દી માટે મોટી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મે તેને ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરાવી હતી મિત્રો જોધા અકબર પછી સોનુ સૂદને બીજી મોટા બજેટની ફિલ્મો મળવાનું શરૂ થયું હતુ જોકે સોનુ સૂદ ને દુઃખ છે કે તેની સફળતા જોવા માટે તેની માતા આ દુનિયામાં નથી મિત્રો તમને જણાવી દઈએ કે સોનુ સુદના માતા પિતા આ દુનિયા નથી રહ્યા અને તેઓ તેમના ઘરમા તેની પત્ની બે બાળકો સાથે રહે છે.

મિત્રો બોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરતા મસિહા તરીકે ઉભરી આવ્યો છે અને ફરી એકવાર સોનુ સૂદે એ સાબિત કરી દીધું છે કે આ બિરુદ તેમના માટે ખોટું નથી કારણ કે સોનુ સૂદે થોડા સમય સુધી પોતાનું વચન પાળતાં એક ગરીબ ખેડૂતના પરિવારને ટ્રેક્ટર પહોંચાડ્યું હતુ મિત્રો સોનુ સૂદ જ્યારે ઘણા યુઝર્સઓ તેમની પ્રશંસા કરી રહ્યા છે, ત્યાં મદદ મેળવનારા લોકો સોનુ સૂદને મસીહા અને ભગવાન તરીકે બોલાવી રહ્યા છે અને આની સાથે તમને જણાવી દઈએ કે સોનુ સૂદ વિદેશમાં ફસાયેલા હજારો વિદ્યાર્થી ઓ ને પણ પોતાના દેશ પાછા લાવવાનું કામ કરી રહ્યા છે.

મિત્રો આ હજારો વિદ્યાર્થીઓ ને ફ્લાઇટ દ્વારા બધાને ભારત લાવવાનું મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે તેમજ મિત્રો અભિનેતા સોનુ સૂદ કોરોના વાયરસ રોગચાળા વચ્ચે એક વાસ્તવિક દુનિયાની સુપર હીરો તરીકે ઉભરી આવ્યો છે અને ભારતીય સિનેમામાં વિલન તરીકેની ભૂમિકા માટે જાણીતા એક અભિનેતા તેમણે બે મહિના લાંબા લોકડાઉન દરમિયાન હજારો પરપ્રાંતિય કામદારો માટે ઉમદા કાર્ય કર્યું હતું જેના કારણે તે હીરોથી સુપર હીરો બન્યા અને સમગ્ર વિશ્વમાં તેમની ચર્ચા થઈ ગઈ છે મિત્રો જો ખૂબ સ્પષ્ટ શબ્દોમાં પડદા પર એક ઝુંનુની અભિનેતાની જેમ અભિનય કરવાની સાથે સાથે તેઓ એક જવાબદાર ભારતીય નાગરિકને સમાજમાં સુધારણા માટેના ઘણા અનોખા રસ્તાઓ પણ મળ્યા છે.

Advertisement