ફેમશ કલાકારો બન્યાં એ પહેલાં કંઈક આવું કામ કરતાં હતાં આ અભિનેતાઓ,કોઈ બેન્કમાં તો કોઈ રેડિયો માં…..

મિત્રો નમસ્કાર આજે આપણે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આપણે બોલિવુડમા દરેક કલાકારો ફિલ્મી દુનિયામા આવ્તા પહેલા કોઇને કોઈ તકલીફ માથી પસાર થયા છે અને આજે તેઓ બોલિવુડ ઉપર રાજ કરે છે મિત્રો ફક્ત બોલિવુડ મા જ નહી પરંતુ ટીવીમા પણ એવા અભિનેતાઓ છે જેઓ પોતાના જીવન મા ખુબજ સંઘર્ષ કર્યો છે અને આજે અભિનેતા ટીવી સિરિયલના એક જાણીતા કલાકારોમા પોતાનુ નામ બનાવી દીધુ છે મિત્રો આજે આપણે આ લેખમા ટીવીના આવાજ કલાકારોની વાત કરીશુ જે ટીવી સિરિયલમા આવતા પહેલા ખુબજ સંઘર્ષ કરવો પડ્યો હતો.મિત્રો ટેલિવિઝનના ઘણા કલાકારો એવા છે કે જેઓ અભિનયની દુનિયામાં આવતા પહેલા કોઈ બીજા રોજગારમાંથી પૈસા કમાતા હતા અને આજે તેઓ ટીવી સિરિયલોમા પોતાનુ એક અલગ નામ બનાવી દીધુ છે મિત્રો જો આ કલાકારોમા વાત કરિએ તો આમાં સુપરહિટ ટીવી સીરિયલ સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનારા શિવજ સાતમથી લઈને સુનિલ ગ્રોવરનો સમાવેશ થાય છે તો ચાલો જાણીએ ટીવી સેલેબ્સ અભિનય કરતા પહેલા શું કરતા હતા.

મિત્રો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ લાખો લોકો પોતાનું નસીબ અજમાવે છે પરંતુ ખુબ જ ઓછા લોકોને સફળતા નસીબમાં હોય છે અને બોલીવુડના કિંગ ખાન એવા જ એક કલાકાર છે જે પોતાના સપના પુરા કરવા માટે દિલ્હીથી માયાનગરી મુંબઈ આવ્યા હતા અને શાહરૂખ ખાને પોતાની કારકિર્દીની શરુઆત નાના પડદાથી કરી હતી ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછા વળીને જોયું નથી પરંતુ બધાનું નસીબ શાહરૂખ ખાન જેવું નથી હોતું અને આજના સમયમાં નાના પડદા ઉપર કામ કરવાવાળા દરેક કલાકાર મોટા પડદા ઉપર કામ કરવા માંગે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો મોટા પડદા ઉપર જોવા મળી ચુક્યા છે તે વાત અલગ છે કે લોકોનું ધ્યાન તેની ઉપર ગયું ન હતું.

શિવાજી સાતમ.

મિત્રો સોની ચેનલ ઉપર પ્રસારીત થતી CID નમની સિરયલમા એસીપી પ્રદ્યુમનનુ પાત્ર લોકોને ખુબજ પસંદ કરવામા આવ્યુ હતુ અને આ પાત્ર શિવાજી સાતમ નામના મરાઠી અભિનેતાએ ભજવ્યું હતુ મિત્રો શિવાજી સાતમ એક્ટર બનતા પહેલા બેંકમાં કામ કરતા હતા અને આજે તે દરેક દર્શ્કોના ફેવરિટ કલાકાર છે મિત્રો તમને જણાવી દઈએ કે જિવાજી સાટમે બોલિવુડની ઘણી ફિલ્મોમા કામ કર્યુ છે પરંતુ લોકો તેમને અસીપી પ્રદ્યુમન તરિકે વધારે જાણે છે.

દિપિકા કક્કડ.

મિત્રો દીપિકા કકકડ એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે અને તે સસુરાલ સિમર કામાં સિમર ભારદ્વાજની ભૂમિકા ભજવવા અને કહાં હમ કહાં તુમમાં સોનાક્ષી રસ્તાગીના પાત્ર માટે જાણીતી છે તેણે રિયાલિટી શો બિગ બોસ 12 માં ભાગ લીધો હતો અને 2018 માં તે વિજેતા બનીને ઉભરી હતી તમને જણાવી દઈએ કે દિપ્કા કક્કડ અભિનયની દુનિયામાં આવતા પહેલા દીપિકા એર હોસ્ટેસ હતી.

કરન મહેરા.

મિત્રો કરણ મેહરા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા,મોડલ અને ફેશન ડિઝાઇનર છે જે યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં નાઈતિક સિંઘાનિયાની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે અને બિગ બોસ 10 માં ભાગ લેતા અને ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે મિત્રો કરણ ટીવીની અભિનયમા આવતા પહેલા એક ફેશન ડિઝાઇનર હતા.

કપિલ શર્મા.

કપિલ શર્મા ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા, અભિનેતા અને નિર્માતા છે જે કપિલ શર્મા શોના હોસ્ટિંગ માટે જાણીતા છે અને આ અગાઉ તેમણે ટેલિવિઝન કોમેડી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ફેમિલી ટાઇમ વિથ કપિલ હોસ્ટ કર્યો હતો અને ઓર્મેક્સ મીડિયાએ શર્માને એપ્રિલ 2016 માં સૌથી લોકપ્રિય ભારતીય ટેલિવિઝન વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે કોમેડી કિંગ બનતા પહેલા કપિલ શર્મા પૂલ પાર્લરમાં સહાયક હતો અને આ સિવાય તેણે ફોન બૂથમાં પણ કામ કર્યું છે.

નિયા શર્મા.

મિત્રો નેહા શર્મા નો જન્મ 17 સપ્ટેમ્બર 1990 ના રોજ થયો હતો પરત્તુ તે તેના સ્ટેજ નામ નિયા શર્મા દ્વારા જાણીતી છે અને તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે અને તેણીએ 2010 માં કાલી – એક અગ્નિપરિક્ષામાં અનુની ભૂમિકા ભજવીને ટેલિવિઝનની શરૂઆત કરી હતી અને તે ટીવીની અભિનયની દુનિયામા આવતા પહેલા એક પત્રકાર હતી.

સુનિલ ગ્રોવર.

મિત્રો સુનીલ ગ્રોવર ભારતીય અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન છે અને તે કોમેડી નાઇટ્સ વિથ કપિલ પર ગુથી તરીકેની ભૂમિકામાં હોવાના કારણે તે ચર્ચામાં આવ્યો હતો પરંતુ ધ કપિલ શર્મા શોમાં મશહુર ગુલાતીની ભૂમિકા નિભાવવા માટે લોકપ્રિયતા મેળવી હતી તેમજ મિત્રો સુનિલ ગ્રોવર બોલિવૂડની ફિલ્મ ભારતમાં પણ જોવા મળ્યો હતો પરંતુ સુનિલ ગ્રોવર અભિનેતા બન્તા પહેલા રેડિયો જોકી તરિકે કામ કરતો હતો.

દિવ્યાંકા.

મિત્રો દિવ્યાંકા ત્રિપાઠી દહિયા એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરે છે અને તે ઝી ટીવીની સિરિયલ બનૂ મેં તેરી માં ડ્યુઅલ રોલ પ્લે કરવા માટે જાણીતી છે પરંતુ દિવ્યાંકા સિરિયલોમા આવતા પહેલા ભોપાલમા રાઇફલ એકેડમીમા ઍક્ઝ્યુકેટીવ ઓફિસર હતી.

આમિર અલી.

મિત્રો આમિર અલી મલિક ભારતીય ટેલિવિઝન અભિનેતા અને મોડેલ છે અને અલી કહાની ઘર ઘર કી માં સમીર કૌલની ભૂમિકા નિભાવતો દેખાયો હતો અને બાદમાં તે સૌમ્યા પરાશરની ભૂમિકા નિભાવવા માટે ચેનલ સહારા વનની વો રેહના વાલી મેહલોન કી સાથે જોડાયો હતો અને તે ટીવીમા આવતા પહેલા મીર અલી ફ્લાઇટ એટેન્ડન્ટ રહેતો હતો.

પ્રિતિકા રાવ.

પ્રિતિકા રાવ ભારતીય અભિનેત્રી, મોડેલ અને ભૂતપૂર્વ ફિલ્મના પત્રકાર અને ગાયક છે અને તે કલર્સ ટીવીના રોમેન્ટિક નાટક બૅઇન્તિહામાં આલિયા હૈદરના ચિત્રણ માટે જાણીતી છે અને ડેનિશ કન્ડેન્સ્ડ મિલ્કના ટીવીસી માટે બાંગ્લાદેશી લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી અને ટીવી ની દુનિયામાં આવતા પહેલા તે એક પત્રકાર રુપે કામ કરતી હતી.