ગોપી વહુની 10 હોટ તસવીરો જોઈ અચક પામી જશો…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં સાથ નિભાના સાથિયા ની ગોપી વહુ ની કેટલીક ખાસ તસવીરો લઈને આવ્યા છે તમે જોતા હશો કે તે સિરિયલમાં કેટલી સંસ્કારી દેખાય છે પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ હોટ અને સુંદર દેખાય.

Advertisement

નાના પડદે “સાથ નિભાના સાથિયા” સીરિયલમાં ગોપી વહુની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી દેવોલીના ભટ્ટાચાર્ય દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી દીધુ છે. ગોપી વહૂની ભૂમિકામાં સંસ્કારી વહૂની ભૂમિકામાં જોવા મળતી દેવોલીના સોશિયલ પર ખૂબ જ સક્રિય રહે છે અને હોટ અંદાજમાં પોતાના ફોટો શેર કરતી રહે છે.દેવોલીના ભટ્ટાચાર્યની વાત કરીએ તો, તે મૂળ અસમની છે. દેવોલીનાનું પ્રાથમિક શિક્ષણ પણ અસમમાંજ થયું છે.

સ્ટાર પ્લસ ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયાની ગોપી વહુના અભિનયથી જાણીતી અભિનેત્રીનું અસલી નામ દેવોલીના ભટ્ટાચારજી છે, તેનો જન્મ 22 ઓગસ્ટ 1990 ના રોજ આસામમાં થયો હતો, ગોપીને તેમનો અભ્યાસ આસામ ગોધુલા બ્રાઉન મેમોરિયલ અંગ્રેજી હાઇ સ્કૂલથી કરી છે અને બાકીનો અભ્યાસ બેચરલ ઑફ કોમર્સમાં સ્નાતક ડિગ્રી થયા પછી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી ન્યુ દિલ્હીથી જ્વેલરી ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટની ડિગ્રી મેળવી છે.

ટીવી સિરીયલ ‘સાથ નિભાના સાથિયા’ થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી ગોપી વહૂ એટલે કે અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય અવાર-નવાર હોટ ફોટોશૂટ કરાવતી રહે છે. ફરી એકવાર તેની તસ્વીરોએ સોશિયલ મિડીયા પર આગ લગાડી છે. તે ઓવરસાઇઝ સફેદ શર્ટમાં દેખાઇ રહી છે. જેમાં તેના કલીવેઝ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.

29 વર્ષની દેવોલીનાએ ડાન્સ ઈન્ડિયા ડાન્સ સિઝન 2 દ્વારા વર્ષ 2010માં ડેબ્યુ કર્યું હતું. દેવોલીના જેટલી શ્રેષ્ઠ એક્ટિંગ કરે છે, તેટલો જ ઉત્તમ ડાન્સ પણ કરે છે.અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય એક ભરતનાટ્યમ્ ડાન્સર છે. તેમનો જન્મ 22 ઑગસ્ટ 1990ના રોજ ગૌહાટીમાં થયો હતો.સૌપ્રથમ તેઓ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન-2’ના ઑડિશનમાં નજરે પડ્યાં હતાં.

ત્યારબાદ તેમણે ટીવીની દુનિયામાં ‘સંવારે સબકે સપને પ્રીતો’માં ‘બાની’નું પાત્ર ભજવ્યું.અભિનેત્રી જિયા માનિકના ટીવી સીરિયલથી નીકળેલાં દેવોલીનાની ‘સાથ નિભાના સાથિયા’ માટે પસંદગી કરવામાં આવી.પોતાની સાત વર્ષની કારકિર્દીમાં દેવોલીના ‘મનપસંદ વહુ’ તરીકે પ્રસિદ્ધ બન્યાં.

ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયાથી પ્રખ્યાત થયેલી દેવોલીના ભટ્ટાચાર્ય પણ ઘણી સુંદર છે. સીરિયલમાં ગોપી વહુથી પ્રસિદ્ધ દેવોલીનાની કમર અને ગરદન પર એક ટેટૂ બનાવ્યું છે.

ટીવી સ્ટાર દેવોલીના ભટ્ટાચાર્ય છેલ્લા થોડા દિવસોથી ચર્ચાઓમાં રહેલી છે. તેનું કારણ છે કે, તેના બોલીવુડમાં ડેબ્યુ કરવાના સમચાર છવાયેલા છે. તેમ છતાં આ સમાચાર કેટલી સાચા છે, એ અત્યાર સુધી સ્પસ્ટ થયું નથી. પરંતુ દરમિયાન ટીવી શો સાથ નિભાના સાથીયાની ગોપી બહુનું બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે.

વર્ષો સુધી ટીવી શો સાથ નિભાના સાથીયામાં ગોપી બહુનું પાત્ર નિભાવનાર દેવોલીના ચાહકોના દિલ પર રાજ કરી ચુકી છે. સતત એવા સમાચાર આવી રહ્યા છે કે, જેમના મુજબ ટીવી અભિનેત્રી દેવોલીના સલમાન ખાનના ટીવી શો બીગ બોસ ૧૩ માં દેખાઈ શકે છે. જયારે બીજી તરફ એ પણ જાણકારી મળી છે કે, ટીવી અભિનેત્રી બોલીવુડ ડેબ્યુ માટે તૈયારી કરી રહી છે. સમાચાર એ પણ છે કે, તે રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ હશે પ્યાર કી જીતમાં મુખ્ય અભિનેત્રી તરીકે એન્ટ્રી કરી શકે છે.

ટીવી શો સાથ નિભાના સાથિયામાં દેવોલીના ભટ્ટાચાર્યએ એક સંસ્કારી બહુના પાત્રમાં કરોડો ચાહકોના દિલ જીત્યા હતા. ટીવી અભિનેત્રી નવા ફોટોશૂટમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં દેવોલીના ભટ્ટાચાર્યની એક મિત્ર સાથે હસતી પણ જોવા મળી રહી છે.શો માં સીધી સાદી વહુનો અભિનય નિભાવી ચુકેલી દેવોલીના ખુબ જ હોટ થઇ ગઈ છે. હાલમાં જ તેમણે હોટ અને ગ્લૈમરસ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસ્વીરોમાં દેવોલીનાનો જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ તસ્વીરોમાં હસીના વાઈટ કલરની આઉટફીટમાં ખુબ જ હોટ અને ગ્લૈમરસ અંદાજ માં જોવા મળી રહી છે. તેમના લુકની સૌથી મોટી હાઈલાઈટ નોઝરીંગ છે, જે તેમના લુકને પરફેક્ટ બનાવી રહી છે. તેમના બોલ્ડ, સ્ટનીંગ અને ગ્લૈમરસ ફોટોશૂટને જોઇને તમારા શ્વાસ રોકાઈ જશે.

આ ફોટોશૂટની તસ્વીરોમાં દેવોલીનાનો અંદાજ ખુબ જ હટકે છે. ત્યાંજ, બીજી તસ્વીરમાં પોલકા ડોટ લોંગ શર્ટમાં હસીનાનો સ્ટાઈલીશ લુક જોતા જ બની રહ્યો છે. વર્કફ્રંટ ની વાત કરીએ તો ‘સાથ નિભાના સાથિયા’ના પછી દેવોલીના એ કોઈ મોટો શો સાઈન નથી કર્યો. ફેંસ ટીવી પર અભિનેત્રીને ફરીથી જોવાની રાહમાં છે.

ઉલ્લેખનીય છે કે, દેવોલીના ભટ્ટાચાર્યજી બંગાળી છે. સીધી સાદી દેખાતી દેબોલીના રીયલ લાઈફમાં ઘણી બબલી ઈમેજ ધરાવે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હંમેશા નવા ફોટા અપલોડ કરતી રહે છે.

દેવોલીના ભટ્ટાચાર્યજી સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ છે. હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે.

દેવોલીના ભટ્ટાચાર્યજી ટીવી શોમાં ભલે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે. હકીકતમાં દેવોલીના ભટ્ટાચાર્યજી ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ છે.

Advertisement