જાણો શા માટે ભગવાને કરી સ્ત્રીની રચના, ખૂબ જ રહસ્ય છે તેની પાછળ જાણો……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છે કે ભગવાને સ્ત્રી રચના કેમ અને કઈ રીતે કરી જાણો તેના પાછળનું રહસ્ય.જ્યારે ભગવાને કોઈ સ્ત્રી ને બનાવી ત્યારે તેમને લાંબો સમય લાગ્યો.જાણો શું હતું કારણ જો ભગવાનને પણ આટલો સમય લાગ્યો .પુરાણો મુજબ ભગવાન સ્ત્રી ને બનાવતા હતા ત્યારે તેમણે 6 દિવસ થયા હતા.તેમ છતાં સ્ત્રીની સૃષ્ટિ અધૂરી હતી ત્યારે નારદે ભગવાનને પૂછ્યું ભગવાન, તમે સ્ત્રી બનાવવા માટે કેમ આટલો સમય લઈ રહ્યા છો ભગવાને જવાબ આપ્યો, નારદ તમે સ્ત્રીના બધા ગુણો જોયા છે? જે તેના સર્જન માટે જરૂરી છે જો તમે જોતા નથી તો સાંભળો.

સ્ત્રી ની રચના કરતા પહેલા ભગવાન પોતાના દેવદૂત ને પૂછે છે, કે સ્ત્રી માં ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ.અને પછી એ બંને એ મળીને એક એવી સારણી બનાવી જેમાં જેમાં સ્ત્રીના એવા ગુણ ભરવામાં આવ્યા જે મોટા માં મોટા દુખ સહન કરી શકે અને હંમેશા હસતી રહે અને પરિવાર ચલાવી શકે. સ્ત્રી માં આત્મવિશ્વાસ ના ગુણ ખુબ જ વધારે ભરવામાં આવ્યા. સ્ત્રી માં મમતા ના ગુણ તેમજ પોતાના બાલકો ને સાંભળી શકે અને પોતાના ભાઈ બહેનને સાચવી શકે એવા બધાજ ગુણ બનાવવામાં આવ્યા. સ્ત્રી માં પવિત્રતા ના ગુણ પણ ભરવામાં આવ્યા. જેથી તે પોતાના પતિ ને હંમેશા ખુશ રાખી શકે.

જયારે સ્ત્રી નું શરીર બનીને તૈયાર થયું તો દેવદૂત એ તેને અડી ને જોયું અને ભગવાનને કહ્યું કે હે ભગવાન આ તો ખુબજ કોમળ છે. તેથી પ્રભુએ હસતા હસતા જણાવ્યું કે હે દેવદૂત આ જેટલી કોમળ છે એનથી વધારે તેની અંદર અથાગ શક્તિઓ ભરેલી છે. પરંતુ જયારે એ પોતાના અસલી રૂપમાં આવી જશે તો એ ધરતી ને પણ ધ્રુજાવી શકે છે.

દેવદૂત નજીક જઈને સ્ત્રીના ગાલ ને હાથ અડાડ્યો અને બોલ્યા ભગવાન આતો ભીનું છે, તો ભગવાન એકહ્યું એ તેના આંસુ છે. અને એ પણ તેની એક તાકાત છે. આંસુ તેને ફરિયાદ કરવા, પ્યાર જતાવવા, અને પોતાની એકલતા દુર કરવા માટે કામ આવે છે. ત્યારે દેવદૂત કહે છે ભગવાન તમારી રચના અદભુદ છે તમે આને બિલકુલ સમજી વિચારીને બનાવી છે.

શ્રી કૃષ્ણ એ ભાગવત ગીતામાં જણાવ્યું છે કે જે સ્ત્રી નો તિરસ્કાર કરે છે તેને સેકડો વર્ષો સુધી નર્ક ની આગમાં બળવું પડે છે. કોઈ બેબસ અને લાચાર સ્ત્રી નું ભૂલથી પણ તિરસ્કાર ના કરવો જોઈએ. બીજાની મજબૂરી, બેબસ અને સહારા વિનાની બહેનો અથવા દીકરીઓ ની છેડતી કરતા પહેલા પોતાનું અસ્તિત્વ એક વાર જોઈ લેવું જોઈએ.

એક મહિલા તમામ પ્રકારની પરિસ્થિતિઓને સંભાળી શકે છે. તે તેમના બધા બાળકોને એક સાથે સંભાળી શકે છે અને તેમને ખુશ રાખી શકે છે. તે તેને પ્યાર થી ઘૂંટણની ખંરોચ થી લઈ તુટેલા દિલના ઘાવ પણ ભરી શકે છે.તે દુનિયાભરના કામ ફક્ત બે હાથથી કરી શકે છે.સ્ત્રીમાં સૌથી મોટી ગુણવત્તા એ છે કે જ્યારે પણ તે બીમાર હોય છે ત્યારે તે પોતાનો ખ્યાલ રાખી શકે છે. અને બીમારીમાં પણ કામ કરી શકે છે.નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્ય સાથે પૂછ્યું, શું ભગવાન કોઈ સ્ત્રી દ્ઘારા આ બધુ કરવુ શકય છે.

ભગવાને કહ્યું આ મારી અદભૂત રચના છે.નારદજી નજીક ગયા અને સ્ત્રી ઉપર હાથ મૂક્યો અને કહ્યું ભગવાન તે ખૂબ નરમ અને નાજુક છે.ભગવાન બોલ્યા, હા. તે બહાર ખૂબ નાજુક છે, પરંતુ તેને અંદરથી ખૂબ જ મજબુત બનાવી છે. તેમાં દરેક પરિસ્થિતિને સંભાળવાની શક્તિ છે. તે નરમ છે પણ કમજોર નથી.

નારદજીએ પૂછ્યું ,શું તે વિચારી પણ શકે છે ભગવાન જણાવ્યું કે, તે વિચારી શકે છે અને તે પણ વધુ મજબૂત થઈને મુકાબલો પણકરી શકે છે. નારદજી નજીક ગયા અને સ્ત્રીના ગાલ પર હાથ મૂક્યા અને કહ્યું ભગવાન, તેઓ ભીના છે,આમાંથી કેટલાક પ્રવાહી વહે છે.ભગવાને કહ્યું આ તેના આંસુ છે.દેવદૂત કહ્યું આસું કેમ ભગવાન.

ભગવાન બોલ્યા, કારણ કે આંસુ એ તેની શક્તિ છે.આંસુ એ સ્ત્રીને આજીજી કરવા,પ્રેમ વ્યક્ત કરવા અને તેના એકલતાને દૂર કરવાની એક રીત છે.ત્યારે નારદા જીએ કહ્યું ભગવાન, તમારી રચના ખરેખર સુંદર છે. તમે બધું વિચારીને બનાવ્યું છે, તમારી રચના સ્ત્રી માટે ઉત્તમ છે.

ભગવાને કહ્યું ,સ્ત્રીની રચના અદ્વભુત છે,સ્ત્રી દરેક પુરુષની તાકાત છે, જે તેને પ્રોત્સાહન આપે છે.તે દરેકને ખુશ જોઈને ખુશ થાય છે,દરેક પરિસ્થિતિમાં હસતી હોય છે.એને જે જોઈએ તે લડીને પણ મેળવી શકે છે. તેના પ્રેમમાં કોઈ શરત નથી.

તેણુ દિલ તૂટીજાય છે,જ્યારે તેના પોતાના જ તેને દુ:ખ પોચાડે છે.પરંતુ તે દરેક સંજોગો સમાધાન કરવાનું પણ જાણે છે તે મારી સ્ત્રી રચના છે.નારદા જી, ભગવાન,તમારી સર્જના પૂર્ણ થઈ ગઈ ભગવાને કહ્યું ના,નારદમાં હજી એનો અભાવ છે.નારદા જી કયો ભગવાન ,ભગવાન તે તેનું મહત્વ ભૂલી જાઈ છે.