જીમનાં કપડાંમાં સૌથી હોટ લાગે છે આ અભિનેત્રીઓ,તસવીરોમાં ખુબજ આકર્ષક લાગે છે ફિગર……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં અેવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે જીમના કાપડમાં પણ ખૂબ જ આકર્ષક અને હોય દેખાય છે. સુંદર દેખાવા માંગતું નથી દરેકની ઇચ્છા છે કે તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે. વિશ્વમાં સુંદર અને આકર્ષક મહિલાઓની કોઈ કમી નથી. આખી દુનિયામાં એવી લાખો સ્ત્રીઓ છે જે દેખાવમાં જ સુંદર નથી પણ સુંદર ફિગરની માલિકી ધરાવે છે.બોલીવુડ અભિનેત્રીઓ આકર્ષક ફિગર મેળવવા માટે જીમમાં સખત મહેનત કરે છે અને તેના માટે ખૂબ પરસેવો પણ પાડે છે.આવી સ્થિતિમાં જ્યારે અભિનેત્રીઓ જિમ આઉટફિટમાં બહાર જાય છે, ત્યારે તે કેમેરાની નજરમાં આવે છે. આજે અમે તમને જીમ કપડાંમાં બોલીવુડ અભિનેત્રીઓની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ આકર્ષક છે. આ અભિનેત્રીઓ જીમ આઉટફિટ્સમાં ઘણી સારી લાગી રહી છે.આમ તો બોલીવુડ માં ખુબસુરત અભિનેત્રીઓ ની કોઈ કમી નથી રહી.હંમેશા થી બધી આ અભિનેત્રીઓ ના દીવાના રહ્યા છે પરંતુ ક્યારેક-ક્યારેક આટલી હસીન અને ખુબસુરત લાગે છે કે સામાન્ય લોકો ના દિલ તેમને દેખીને ધડકવા લાગે છે. મોંઘી-મોંઘી ડ્રેસીસ માં તો આ છોકરીઓ ખુબસુરત લાગે જ છે.પરંતુ જીમના કપડાં તેઓ કઈક અલગ જ દેખાય છે.બોલીવુડ ની આ 6 અભિનેત્રીઓ છે હંમેશા જીમ કરતા નજર આવે છે અને પોતાની ફિટનેસ નો ખ્યાલ રાખે છે. ચાલો જણાવીએ તમને તે અભિનેત્રીઓ ના નામ.

Advertisement

કરીના કપૂર.

આ કરીના કપૂર તેના દેખાવ, ફિગર અને પર્સનાલિટી માટે સમગ્ર દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.ભારતમાં લોકો કરીના ની હોટનેસ પર ફિદા છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની તસવીરો શેર કરતી રહે છે.કરીના કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે.કરીના ઇન્સ્ટાગ્રામ પર હૉટ તસવીરો પોસ્ટ કરે છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.ભારતમાં લોકો કરીના ની હોટનેસ પર ફિદા છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની તસવીરો શેર કરતી રહે છે.કરીના કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે.કરીના ઇન્સ્ટાગ્રામ પર હૉટ તસવીરો પોસ્ટ કરે છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

જાહ્નવી કપૂર.

બોલીવુડ ની ન્યુકમર અભિનેત્રી જાહ્નવી કપૂર બોલીવુડ ની ખુબસુરત અભિનેત્રીઓ માં સામેલ થઇ ગઈ છે. તેમને હમણાં માં રીલીઝ થયેલી ફિલ્મ ધડક થી પોતાના કેરિયર ની શરૂઆત કરી છે અને તેમની આ ફિલ્મ બધાને પસંદ આવી. જાહ્નવી પોતાની ફિટનેસ પર શરૂ થી બહુ ધ્યાન આપે છે અને તે રેગ્યુલર જીમ પણ જઈને પરસેવો વહાવે છે. જીમ થી બહાર આવતા સમયે તે તે ડ્રેસ માં પણ ખુબ નીખરતી નજર આવી. જાહ્નવી કપૂર બહુ હોટ લાગી રહી હતી અને તેમના આ ફોટા જીમ થી બહાર નીકળતા લેવામાં આવી છે. આ દરમિયાન જાહ્નવી કપૂર બહુ ખુબસુરત લાગે છે.આ વાત માં કોઈ શક નથી કે જાહ્નવી નો આ લુક ઘણું રીફ્રેસિંગ છે. સોશિયલ મીડિયા પર આ લુક થી બીજા પણ ઘણા લોકો ઈન્સ્પાયર થઇ રહ્યા છે.

શ્રદ્ધા કપૂર.

બોલીવુડ ની બહુ ખુબસુરત અભિનેત્રી શ્રદ્ધા કપૂર જુના જમાના ના અભિનેતા શક્તિ કપૂર ની દીકરી છે. તેમને વર્ષ 2013 માં ફિલ્મ આશિકી-2 થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી. યુવાનોમાં શ્રદ્ધા કપૂરનો પણ ઘણો વધુ ક્રેઝ છે. ઘણી ઓછી ઉંમરમાં શ્રદ્ધાએ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. એમની ઘણી બધી ફિલ્મો હીટ સાબિત થઈ છે. એમનું ફિગર પણ ઘણું આકર્ષક છે. સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાના ઘણા એવા ફોટા વાયરલ થયા છે, જેમાં તે જીમના કપડામાં જોવા મળી રહી છે. જીમ આઉટફીટમાં પણ શ્રદ્ધા કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાતી.તેના પછી ઘણા પ્રકારની હીટ ફિલ્મો માં કામ કર્યું. શ્રદ્ધા કપૂર ને પણ બોલીવુડ ની સૌથી ખુબસુરત અને સફળ અભિનેત્રીઓ માંથી એક કહેવામાં આવે છે. શ્રદ્ધા પણ પોતાની ફિટનેસ નો ખ્યાલ રાખે છે અને તે તો આ જીમ ના કપડાઓ માં પણ બહુ હોટ જ લાગે છે.

આલિયા ભટ્ટ.

ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે. તે પણ વર્કઆઉટ કરતા જીમ ના કપડાઓ માં બહુ ખુબસુરત લાગે જ છે.

મલાઈકા અરોરા.

મલાઈકા અરોડાને દરેક લોકો જાણે જ છે. તે બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓ માંથી એક છે. ૪૪ વર્ષની ઉંમરમાં પણ તે ઘણી જ હોટ અને ફીટ છે. ફીટનેશની બાબતમાં તો મલાઈકા કોઈપણ નવી જનરેશનની હિરોઈનને ટક્કર આપી શકે છે. તે સોશિયલ મીડિયા ઉપર કસરત કરતા પોતાના ઘણા ફોટા/વિડીયો મુકે છે. તે કહેવું ખોટું નહી રહે છે મલાઈકા જીમ આઉટફીટમાં કોઈ રાણીથી ઓછી નથી લાગતી.મલાઈકા અરોરા બોલિવૂડની ફિટ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી છે. ઉમર પ્રમાણે લોકોમા આટલી ફિટનેશ એ ખુબ મોટી વાત છે. જો કે મલાઈકા તેની બોડી પર ધ્યાન પણ આટલું આપે છે.

સારા અલી ખાન.

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન અને એમની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. સારાની બોલીવુડમાં બે ફિલ્મો આવી છે અને બંને હીટ સાબિત થઈ છે. ફિલ્મોમાં આવતા પહેલા તે ઘણી જાડી હતી. પણ તેણે પોતાનું ફિગર મેન્ટેઈન કરી લીધું છે. તે પોતાને ફીટ રાખવા માટે રોજ જીમ જાય છે. જીમ આઉટફીટમાં સારા પણ ઘણી હોટ દેખાય છે.જીમમાં જતાં સારા આ રીતે જોવા મળે છે.અભિનેત્રી સારા અલી ખાન થોડા દિવસોથી ફિલ્મની ચર્ચામાં છે, સારા અલી ખાન પણ દરરોજ જીમમાં જાય છે. જીમના કપડામાં સારા અલી ખાનની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

Advertisement