જુઓ મલાઈકાની હોટ તસવીરો….

મિત્રો આજે આ લેખમાં દ્વારા તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આપણા બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતાની ચર્ચા હમેશા થયા જ કરે છે મિત્રો આ અભિનેત્રીઓ કરતા તેમની સુંદરતાની વધારે ચર્ચા થાય છે.

Advertisement

મિત્રો સાઉથની ફિલ્મોમાં કામ કરનારી બધી અભિનેત્રી ઓ ખરેખર ખુબજ સુંદર હોય છે પરંતુ આજે હું તમને એક એવી અભિનેત્રી લગ્ન જીવન વિશે વિશે જણાવીશુ જેણે પોતાની શરમ છોડીને અરબાઝ ખાનને પ્રપ્રોઝ કર્યુ હતુ

આજે આપણે જે બોલિવુડની અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છે તેમનુ નામ મલાઇકા અરોડા છે મિત્રો મલાઇકા અરોડા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમજ મિત્રો કોરોના વાયરસને કારણે તે બહાર જઇ શકતી નથી અને આવી સ્થિતિમાં તે સોશ્યલ મીડિયા પર ઘરની અંદરથી તસવીરોને પોસ્ટ કરી રહી છે મિત્રો આ તસવીરોમાં તમે મલાઈકાનું લક્ઝરી હાઉસ જોઇ શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે મલાઇકા આ મકાનમાં તેના પુત્રો અરહાન ખાન અને ડોગી કેસ્પર સાથે રહે છે.

બોલીવુડ એક્ટર, ડાયરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યૂસર અરબાઝ ખાન 53 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 ઑગસ્ટ, 1967ના દિવસે પુણેમાં થયો હતો મિત્રો અરબાઝ એક્ટર તરીકે અનેક ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે જોકે. તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ નથી બનાવી શક્ય પરંતુ તેમણે 1996માં આવેલી ફિલ્મ દરાર થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું જેમાં તેમની સાથે જુહી ચાવલા લીડ રોલમાં હતી મિત્રો આ ફિલ્મ માટે અરબાઝને બેસ્ટ વિલનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન પોતાની ફિલ્મો કરતા અંગત જીવનના કારણે ખુબજ ચર્ચામા રહ્યા છે મિત્રો આપણે સૌ જાણીએ છે કે અરબાઝ ખાન મલાઇકા અરોરા સાથે રિલેશનમા હતા અને મિત્રો જો આપણે અરબાઝ અને મલાઇકાની લવ સ્ટોરી વિશે વાત કરિએ તો તે પણ કોઈ ફિલ્મથી ઓછી નથી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઇકાની લવ સ્ટોરી જેટલી ફેમસ હતી તેટલા જ તેમના છુટાછેડા ફેમસ થયા હતા.

તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઇકાની મુલાકાત 1993મા એક ઍડ ફિલ્મમના શૂટિંગ સમયે થઇ હતી અને મિત્રો અહીથી જ તેમની લવ સ્ટોરીની પણ શરુઆત થઇ હતી અને મિત્રો તેમણે લગ્ન કરતા પહેલા એકબીજા સાથે પાંચ વર્ષ સુધી ડેટ કરી રહયા હતા તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે મલાઇકા એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે સૌથી પહેલા અરબાઝને મે લગ્ન કરવા માટે પ્રપ્રોઝ કર્યુ હતુ અને તેની સાથે જ તેમણે જણાવ્યુ કે અમે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે જ એકબીજા સાથે આકર્ષિત થઇ ગયા હતા અને અમને બંનેને લાગ્યુ કે અમે એકબીજા માટે જ બન્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે અરબાઝ એક મુસ્લિમ પરિવાર માથી આવે છે અને તેમના પિતાનું નામ સલીમ ખાન છે અને માતાનુ નામ સુશીલા ચરક છે તેમજ મિત્રો મલાઇકા એક ક્રિશ્ચિયન પરિવાર માથી આવે છે મિત્રો જ્યારે આ બન્ને એ લગ્ન કરવા માટે વિચાર્યુ ત્યારે લોકો એ વિચારતા હતા કે તેઓ મુસલીમ રીતિ રિવાજો રીતે લગ્ન કરશે કે પછી ક્રિશ્ચયન રીતિ રિવાજો રીતે પરંતુ આ બન્ને એ ક્રિશ્ચયન રીતિ રિવાજો સાથે લગ્ન કરીને લોકોને ચોકાવી દીધા હતા.

તમને જણાવી દઇએ કે તે બંનેએ એક રોમન કેથલિક ચર્ચમાં ક્રિશ્ચિયન રીતે થી લગ્ન કર્યા હતા અને આ દરમિયાન મલાઈકાએ ડિઝાઈનર વેંડેલ રોડ્રિક્સ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો તેમજ મિત્રો મલાઈકા-અરબાઝે 1998માં પહેલા ચર્ચમાં લગ્ન કર્યા અને પછી નિકાહ કર્યા અને લગ્નના ચાર વર્ષ બાદ મલાઈકાએ 2002માં દિકરા અરહાનને જન્મ આપ્યો હતો તેમજ મિત્રો લગ્નના 19 વર્ષ બાદ મલાઈકાએ અરબાઝથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.

અને આ બંનેના 2017માં છૂટાછેટા થઈ ગયા મિત્રો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝને સટ્ટો લગાવવાની આદત હતી અને 3 કરોડ રૂપિયા હારી ચૂક્યા હતા અને એકવાર આઈપીએલમાં સટ્ટાબાજીમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું.

મલાઇકા અરબાઝની આ આદતથી કંટાળીને છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો અને અરબાઝે છૂટાછેડા બાદ એક ઈન્ટરવ્યૂમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે મારા લગ્ન બચાવવા માટે મેં તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ હું તેમાં સફળ થયો ન હતો અને મલાઈકાએ પણ તૂટતા અને નવા સંબંધોને લઈને વાત કરી હતી તેણે કહ્યું કે સંબંધ તૂટ્યા બાદ આગળ વધવું જરૂરી છે.

અને એકવાર સંબંધ તૂટ્યા બાદ બીજીવાર કોઈને ડેટ કરવું મુશ્કેલ હોય છે પરંતુ તે અસંભવ નથી મલાઈકાએ છૂટાછેડા સમયે ભરણપોષણ માટે 10 કરોડ માગ્યાં હતાં પરંતુ જો આપણે રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકા તેનાથી ઓછામાં માનવા તૈયાર જ નહોતી તો અરબાઝે મલાઈકાને ભરણ પોષણ પેટે 15 કરોડ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે મલાઇકા અત્યારે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે અને આ લોકડાઉન માં અર્જુન કપૂર સાથે રહે છે તેમજ પુત્ર અરહાન પણ તેમની સાથે જ રહે છે મિત્રો મલાઇકા અરોરા આગામી દિવસો માં સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટા શેર કરે છે.

તેમજ મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલે લોખંડ વાલા પાસે એક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે બંનેએ આ ફ્લેટમાં ઈન્વેસ્ટ કર્યું છે તેમજ મિત્રો રિપોર્ટ પ્રમાણે આ ઘરનું ઈન્ટીરિયર કામ ચાલી રહ્યું છે અને બંને આ કામ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

મલાઇકા અર્જુન કપૂર ની સાથે રિલેશન ને લઈને ખુબજ ચર્ચા માં રહે છે તેમજ મિત્રો મલાઇકા તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં સમય વિતાવી રહી છે અને તે હંમેશાં તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે જે સોશિયલ મીડિયા પર ખુબજ લોકપ્રિય છે મિત્રો મલાઇકા અને અર્જુન કપૂર પણ બંને એકબીજા સાથે ખૂબ સમય વિતાવી રહ્યા છે તે ચોક્કસ છે અને આ દરમિયાન અર્જુન કપૂર કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ માં કહ્યું હતું કે તે હવે સિંગલ નથી.

Advertisement