“કબીરસિંહ” માં આવતી આ જાડી નોકરાણી, રિયલ લાઈફમાં લાગે છે એકદમ ડેસિંગ, તસવીરો જોઈ અચક પામી જશો……

મિત્રો ફિલ્મોમાં દરેક લોકો મોટાભાગે મુખ્ય અભિનેતા અથવા અભિનેત્રીને જુવે છે અને તે પાત્રને પસંદ પણ કરે છે પરંતુ ઘણા પાત્રો એવા હોય છે જે આપણે જોયા પછી પણ તેને યાદ રાખતા નથી પરંતુ અમુક ફિલ્મોમાં અમુક અભિનેતા કે અભિનેત્રીઓ ના પાત્રો નાના હોય છે પરંતુ તે કંઈક અદ્ભુત રીતે તેનો પ્રભાવ લોકો ઉપર પાડે છે જેને લોકો તેને હંમેશા યાદ રાખે છે.

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઉપર ખુબજ ધમાલ મચાવી હતી પરંતુ આ ફિલ્મમાં એક દ્રશ્ય હતુ જે એકદમ લોકપ્રિય હતું અને તે લોકો દ્વારા ખુબજ પસંદ પણ થયું હતું મિત્રો આ ફિલ્મમાં શાહિદ કપૂરની નોકરાણીના હાથમાંથી ગ્લાસ તોડી નાખે છે અને પછી શાહિદ તેની પાછળ દોડે છે મિત્રો આ દ્રશ્ય થિયેટરોમાં લોકોને ખૂબ હસાવે છે પરંતુ મિત્રો આ નોકરાણીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રીની વાસ્તવિક તસવીર જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

મિત્રો તમને જણાવી દઈએ કે ફિલ્મ કબીર સિંહમાં નોકરાણીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી વનિતા ખારત છે અને હકીકતમાં તે ખુબજ પાતળી છે નાકે ફિલ્મમાં બતાવી તેમ જાડી નથી અને તેના વાસ્તવિક ફોટા જોઇને તમને વિશ્વાસ નહી આવે કારણ કે વાસ્તવિકતામાં તે ખૂબ જ સુંદર છે અને તે ફિલ્મથી સંપૂર્ણપણે જુદી દેખાય છે તેમજ મિત્રો વનિતા પોતાના જીવન મા ખુબજ સકારાત્મક છે અને તેમને કહયુ હતુ કે કબીર સિંહમા અભિનય કરવો ખુબજ પડકારજનક હતો.

મિત્રો ફિલ્મ કબીર સિંહમા જે એક નોકરાણીની ભૂમિકા ભજવ્યુ હતુ તેમનું નામ વનિતા ખારત છે અને હકીકતમાં તે ફિલ્મની નોકરાણી કરતા ખુબજ પાતળી છે અને તેમના અસલ ફોટાને જોતા તમે વિચારશો કે તે આ ફિલ્મમાં તે વધુ સારું કરી શકે છે અમે આશા રાખીએ છીએ કે તે ભવિષ્યમાં પણ વધુ સારા અને વધુ શક્તિશાળી પાત્રો ભજવશે અને તે વાસ્તવિકમાં એકદમ સુંદર છે.

 

મિત્રો શાહિદ કપૂરે અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કબીરસિંહની ભૂમિકા ભજવવી તેમના માટે ખૂબ પડકારજનક છે તેમજ તેમણે કહ્યું હતું કે કબીરસિંહ મારા માટે ભાવનાત્મક અને શારીરિક રીતે ખૂબ પડકારજનક છે કારણ કે આ ફિલ્મમાં મારે ત્રણ જુદા જુદા દેખાવ કરવાના હતા અને અને ઘણા સમયે મને શાંત સ્વભાવ થી લઈને આક્રમક સ્વભાવમાં ફેરવ્યો હતો તેમજ મારે ઘણી સિગારેટ પીવી પડી હતી અને દાઢી ઉગાડવી પડી હતી તેમ છતાં જ્યારે પણ મારા પાત્રની શોધ કરવામાં આવી હતી ત્યારે મારા ડિરેક્ટર તેની ઇચ્છા પ્રમાણે કરવા પહેલાં બે વાર વિચારતા ન હતા.

મિત્રો તેવી જ રીતે ફિલ્મ કબીર સિંહમા નોકરાણીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી વનિતા ખરાતે પણ કહ્યું હતું કે તેણીએ ઘણાં થિયેટરોમા કામ કર્યા છે અને ઘણી ફિલ્મમાં પણ નાના પાત્રો પણ કર્યા છે પરંતુ આ ભૂમિકા ભજવવી તેમના માટે ખૂબ પડકારજનક હતી અને હવે આ ફિલ્મ થિયેટરોમાં સારું પ્રદર્શન કરયું હતુ અને તેઓ તેનાથી ખૂબ ખુશ છે અને તેઓ બોલિવૂડની સફળ ફિલ્મમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે.