ખુબજ નસીબદાર હોય છે આ પાંચ રાશિનાં યુવકો મળે છે સુંદર પત્નીઓ……

આ રાશિના લોકો હંમેશાં સુંદર પત્ની મેળવે છે, જીવન તેમને એક સાથે ભરે છે.દરેક વ્યક્તિની ઇચ્છા છે કે જીવનમાં, તેને આવી પત્ની મળી રહેવી જોઈએ જે આજીવન તેનો ટેકો આપશે અને કદી છોડશે નહીં. પરંતુ આજના સમયમાં, આવું ભાગ્યે જ થાય છે; આપણે હવે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને આ વસ્તુ મળતી નથી. ઠીક છે, ત્યાં જે હોય છે, તે સમયે પણ, નસીબ પણ લોકો માટે કામ કરે છે. ચાલો, આજે અમે તમને આના આધારે કહેવાની કોશિશ કરીએ છીએ, લોકો સામાન્ય રીતે આ કરે છે, જે એક સુંદર અને બુદ્ધિશાળી પત્ની મેળવે છે.આ પાંચ રાશિ સંકેતો છે જેમ કે મેષ, તુલા, કર્ક, મીન અને વૃષભ. આ પાંચ રાશિ, જ્યારે પણ તેઓ લગ્ન કરે છે ત્યારે તેઓ શૌકત સાથે ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ સુંદર પત્ની મેળવે છે.

મેષ અને તુલા રાશિ અને મીન રાશિ વિશે વાત કરો, તેઓ સામાન્ય રીતે તેમના એરેન્જ મેરેજ જોશે, જ્યારે કર્ક અને વૃષભ ના લોકોના લવ મેરેજ છે. પરંતુ લગ્નના આ લોકો જે પણ રીતે લગ્ન કરે છે, પરંતુ તે ખૂબ જ ખુશ છે અને તેમની પત્ની તેમને શારીરિક આનંદ જ નહીં, પરંતુ તેમના બાળકોની ખુશી પણ આપે છે. તેમનો પારિવારિક ઝઘડો ઓછો થાય છે અને પત્ની લક્ષ્મીના રૂપમાં આવે છે, જ્યાંથી તેમને સારી રકમ પણ મળે છે.આ સિવાય, એક બીજી બાબત છે કે ક્યાંક લોકો સમજી શકતા નથી કે તેમના જીવનમાં કેટલી રાશિ ચક્ર ભાગ ભજવે છે. જો તમે જાણો છો, તો તે મુજબ, તમે ઘણી સમસ્યાઓ પણ હલ કરો છો અને ઘણા લોકો આને માને છે.સ્ત્રીનું બીજું નામ છે નારી. નારી એટલે “ન + અ રિ” મતલબ કે જેનો કોઈ દુશ્મન નથી એ. નારીનું કોઈ એક સ્વરૂપ નથી એ તો અનંત સ્વરૂપે છે. ક્યારેક તે સરસ્વતી રૂપે પોતાના જ સંતાનોને શિક્ષણ આપે છે તો ક્યારેક અન્યાય સામે પોતાના હક્ક માટે લડવા એ પોતાની સુંદરતા ભૂલી મહાકલીનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે.સપ્તપદીના છ ફેરામાં સ્ત્રીનું સ્થાન સદા પાછળ હોય છે જેનો મતલબ એ છે કે તેની આગળ રહેલો પુરુષ તેના જીવનની દિશા નક્કી કરે છે, પણ પુરુષની પાછળ રહેલી સ્ત્રી દિશા તરફ જવા માટેની શક્તિ પૂરી પાડે છે. સ્ત્રીના સાથ વગર યોગ્ય દિશા તરફ પ્રયાણ કરવું મુશ્કેલ બની જતું હોય છે.

સ્ત્રી એટલે, જે ફક્ત અને ફક્ત તમારા માટે જ શૃંગાર કરે છે અને “આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે” એવા એક વાક્યની આશાથી શૃંગાર કરીને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરીને તમારું ધ્યાન તેના તરફ લાવવાનો પ્રયાસ કરે છે.સ્ત્રી એટલે, જેની દરેક સવાર પોતાના માટે નહીં પરંતુ તમારા અને પરિવાર માટે થાય છે, જેના રાતના ઉજાગરા અને આંખ નીચેના કુંડાળા ફક્ત તમારા માટે થાય છે.સ્ત્રી એટલે, એટલે પોતે જાણે છે કે પોતે સાચી છે છતાં પણ પોતાના વિરોધ પછી બધુ જ ચૂપચાપ સહન કરી લે છે.સ્ત્રી એટલે, એટલે પોતાના માટે બલપનમાં જોયેલા દરેક સપનાઓને લગ્ન નામની એક જ ટાંકણીથી ફોડી નાંખે છે.સ્ત્રી એટલે, એટલે જે તમને તમારા કરતાં પણ વધારે ઓળખે છે છતાં પણ તું મને નથી સમજતી કે તું મને નહીં સમજી શકે જેવા વાક્યો રોજે હસતાં મોઢે સાંભળી લે છે.સ્ત્રી એટલે, તમને ભલે મહિલા મિત્રો હોય પરંતુ તેને કોઈ ખાસ પુરુષ મિત્ર ના હોવો જોઈએ.સ્ત્રી એટલે, બાળકની શિક્ષક, તમારી તથા પરિવારની સંભાળ રાખનારી, ઘરનું તમામ કામ કરે છતાં પણ આખો દિવસ મોબાઇલમાં જ હોય એમ સાંભળનારી.સ્ત્રી એટલે, કઈ પણ પરિસ્થિતી હોય તેને બીમાર પડવાની, થાકવાની કે મહેમાનો સામે દુખી દેખાવવાની પણ સખત મનાઈ હોય છે.સ્ત્રી એટલે, તમને જીવનભર ખુશ જોવા માટે પોતાની તકલીફો છુપાવીને તમારી સામે ખોટું હસનારી અને તમારાજીવનમાં રહેલું એક દૈવીતત્વ.એવું કહેવાય છે કે જન્મ અને મરણ ભગવાન/કુદરતના હાથની વાત છે, એમ લગ્નની ચાવી પણ કુદરતે સ્વર્ગમાં પોતાની પાસે રાખેલી છે. પૃથ્વી પર આપણે તો માત્ર એની ઉજવણી જ કરવાની હોય છે. કોના નસીબે કેવી પત્ની લખાયેલી છે એનો ભેદ એ પત્ની સાથે સાત ફેરો ફર્યા પછી જ કદાચ ઉકેલાતો હોય છે.

આ રીતે તૈયાર થાય છે કુંડળી.

જન્મકુંડળીમાં જે ગ્રહ સૌથી વધુ અંશનો હોય તેને જૈમિની મત અનુસાર “આત્મકારક” ગણવામાં આવે છે. આ આત્મકારક ગ્રહ નવમાંસ કુંડળીમાં જે રાશિમાં રહ્યો હોય તેને લગ્ન – કુંડળીના પ્રથમસ્થાને મૂકી બાકીના ગ્રહો-નવમાંશ કુંડળી અનુસાર મુકવામાં આવે તેને “કારકાંશ કુંડળી” તરીકે ઓળખવામાં આવે છે. પત્ની કેવી મળશે તેનો પરિચય આજે કારકાંશ કુંડળી પરથી મેળવીશું.આ વ્યક્તિની પત્ની સુંદર હોય છે,કારકાંશ કુંડળીમાં સાતમા સ્થાનમાં ગુરુ તથા ચંદ્ર હોય તે વ્યક્તિની પત્ની ઘણી સુંદર હોય છે. સાતમા સ્થાનમાં બુધ હોય તો વિવિધ કળામાં કુશળ સ્ત્રી સાથે લગ્ન થાય છે. સપ્તમેશ સુખસ્થાન કે કર્મસ્થાનમાં હોય તો પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. સપ્તમેશ ગુરુ-શુક્રથી યુકત કે દૃષ્ટ હોય તો પત્ની પતિવ્રતા હોય છે.આવી પત્ની પતિવ્રતા હોય છે,સાતમા સ્થાનમાં સિંહ રાશિ હોય અને સૂર્ય શુભગ્રહોની દૃષ્ટિમાં હોય તો પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. સાતમા સ્થાનમાં વૃષભ અથવા તુલા રાશિ રહેલી હોય અને શુક્ર શુભગ્રહોની સાથે હોય કે દૃષ્ટિમાં હોય તો પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે.આ પત્નીઓ હોય છે ધાર્મિક,સાતમા સ્થાનમાં ગુરુ હોય તો ધાર્મિક અને પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. પતિવ્રતા પત્નીનો અર્થ એવો કરવો કે સુશીલ, સારી, પ્રેમાળ પત્ની.

આવી પત્નીઓ કંકાસ કરે છે.

હવે આથી વિરુદ્ધ : કર્કશા, ઝઘડાખોર, ખરાબ સ્વભાવની પત્ની મળવા માટે કારકાંશ કુંડળીમાં કેવા ગ્રહો સર્જાય છે, તેનો પરિચય મેળવીએ, આ જ યોગો અણગમતી કે અણમાનિતી પત્નીના પણ સૂચક શનિ સાતમા સ્થાનમાં રહેલો હોય તો શુષ્ક, અતડી, મીંઢી પત્ની પ્રાપ્ત થાય છે. સપ્તમેશ જે રાશિમાં હોય તેનો માલિક નૈસર્ગિક પાપગ્રહ હોય તો અણગમતી પત્ની મળે.તો ખરાબ સ્વભાવની સ્ત્રી સાથે થાય છે લગ્ન,સાતમા સ્થાનનો સ્વામી ક્રૂર ષષ્ઠયંશમાં હોય તો ખરાબ સ્વભાવની સ્ત્રી સાથે લગ્ન થાય છે. સપ્તમેશ અથવા શુક્ર નીચ નવમાંશમાં હોય તો ન ગમતી નાર સાથે લગ્ન થાય છે. સાતમા સ્થાનમાં સિંહ રાશિનો ઉદય થયો હોય અને સૂર્ય પાપગ્રહની રાશિ કે પાપગ્રહના નવમાંશમાં હોય કે પાપગ્રહની દૃષ્ટિમાં હોય તો અણગમતી અભિમાની, રોગિષ્ટ નારી સાથે લગ્ન થવાનો નિર્દેશ છે. સાતમા સ્થાનમાં કર્ક રાશિનો ઉદય થતો હોય અને ચંદ્ર નબળો થયો હોય તો પણ અણમાનિતી સ્ત્રી સાથે લગ્ન થાય છે.તો વિકલાંગ પત્ની મળે છે,ઉપર જણાવેલા યોગો દુઃખી લગ્નજીવનના પણ નિર્દેશક છે. હવે રોગિણી કે વિકલાંગ સ્ત્રી મળવા અંગે કારકાંશ કુંડળીમાં કેવા યોગો ભાગ ભજવે છે તે જોઇએ. કારકાંશ કુંડળીમાં સાતમા સ્થાનમાં મંગળ હોય તો પત્ની વિકલાંગ હોય છે.

રોગથી પીડાતી પત્ની મળે છે.

ધ – કેતુ લગ્નમાં હોય તો હંમેશા માંદી રહેતી નારી સાથે લગ્ન થાય છે. 7મા સ્થાનનો શનિ ઉંમરમાં મોટી કે કદરૂપી સ્ત્રી સાથે સ્ત્રી સાથે લગ્ન કરાવે. શનિ-મંગળ, મિથુન-કન્યા અથવા મેષ-વૃશ્વિક રાશિમાં પ્રથમસ્થાનમાં રહેલા હોય તો નાકના રોગથી પીડાતી સ્ત્રી સાથે લગ્ન થાય છે. સપ્તમેશ આઠમે હોય તો રોગિણી – ક્રોધી સ્ત્રી સાથે લગ્ન થાય છે.પતિની સેવા કરનારી પત્ની મળે છે,સાતમા સ્થાનમાં ચંદ્ર નિર્બળ થયો હોય તો પતિની ખૂબ સેવા કરનારી અને ગંદી-ગોબરી સ્ત્રી સાથે લગ્ન થાય છે. આ જ યોગ નોકરાણી જેવી ફુવડ સ્ત્રી પત્નીરૂપે મળવાના યોગનું પણ સૂચન કરે છે. કર્ક, વૃશ્વિક કે મીન રાશિમાં શનિ લગ્નમાં હોય તો વાંઝણી સ્ત્રી સાથે લગ્ન થાય છે. શુક્ર તથા ત્રીજા સ્થાનનો સ્વામી છઠ્ઠા સ્થાનમાં હોય તો સેકસ બાબતે ઠંડી સ્ત્રી સાથે લગ્ન થવાનો યોગ થાય છે.વિધવા કે બીજવધૂ સાથે થાય છે લગ્નસાતમા સ્થાનમાં શનિ – બુધ અથવા ચંદ્ર – શનિ સાતમા સ્થાનમાં હોય તો અગાઉ પરણી ચુકેલી સ્ત્રી સાથે એટલે કે બીજ-વધૂ સાથે લગ્ન થાય છે. સાતમા સ્થાનમાં રાહુ હોય તો વિધવા સ્ત્રી સાથે લગ્ન થાય છે. આઠમા સ્થાનનો સ્વામી આઠમે રહેલો હોય ઉપરાંત સાતમું સ્થાન અને શુક્ર નબળા હોય તો ચરિત્રહીન નારી સાથે લગ્ન થાય છે.અનિષ્ટ ફળમાં ઘાટાડો થાય છેઆ બધા યોગો અનુભૂત અને શાસ્ત્રીય છે. નવમાંશ અને ગ્રહોની નક્ષત્ર સ્થિતિમાં યોગરક્તા ગ્રહોને શુભત્વ પ્રાપ્ત થતું હોય તો અનિષ્ટ ફળમાં ઘટાડો થાય છે.