લાખો લોકો સામે રેમ્પ વોક કરતાં નીચે પડી ગઈ આ અભિનેત્રીઓ અને દેખાય ગયાં ના દેખાવવાનાં અંગ,જુઓ તસવીરો

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ રેમ્પ વોક દરમિયાન શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઘણી અભિનેત્રીઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોવા મળે છે. હાલમાં મુંબઈમાં લેકમે ફેશન વીકમાં પણ કંઈક એવું જ થયું.આ ફેશન વિકમાં ઘણી અભિનેત્રીઓએ ભાગ લીધો હતો અને મનપસંદ ડિઝાઈનરનાં કપડાં પહેરીને રેમ્પ પર પોતાની અદાઓ બતાવી હતી.ફિલ્મોમાં પૈસા કમાવવાની સાથે સાથે બોલીવુડ એક્ટ્રેસ ઘણીવાર ફેશન શોમાં રેમ વોક પણ કરી લેતા હોય છે.ગ્લેમર ઈનડસ્ટ્રીઝ માં ફેશન શો નું આયોજન ઘણીવાર કરવામાં આવતું હોય છે. પ્રોફેશનલ મોડલો સીવાય બોલિવુડની અભિનેત્રીઓ પણ રેમ વોક કરતી હોય છે.જેથી બ્રાન્ડની એડવેટાઇઝ માં પણ વધારો થાય છે.ઉચી હિલ્સ અને વિચિત્ર ડ્રેસેજ સાથે રેમ્પ પર ચાલવું એટલું સરળ નથી. કેટલીકવાર આ મોડેલો પણ પડી જાય છે. આવું જ કંઇક આ 8 અભિનેત્રીઓ સાથે થયું છે. જો કે, આ હોવા છતાં, તેણે ખુબ શિષ્ટાચાર સાથે ફરીથી રેમ્પ વોક શરૂ કરી દેતા હોય છે.

લિઝા હેડન.

બોલિવૂડ અભિનેત્રી લિઝા હેડન લેક્મે ફેશન વીક 2019માં રેમ્પ પર વોક કરતાં પડતાં-પડતાં બચી ગઈ હતી. લિઝા હેડન હાલ પ્રેગ્નેન્ટ છે અને તે અમિત અગ્રવાલ માટે શો સ્ટોપર બની હતી. રેમ્પ પર તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.વોક દરમિયાન લિઝાએ વાઈન કલરનું ગાઉન પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી. આ સમયે રેમ્પ વોક દરમિયાન લિઝાનું સેન્ડલ તેનાં જ ગાઉનમાં ફસાઈ ગયું હતું અને તે પડતાં-પડતાં બચી ગઈ હતી. જોકે તેણે પોતાની જાતને તરત જ સંભાળી લીધી હતી અને રેમ્પ વોક પૂર્ણ કર્યું હતું.

યામી ગૌતમ.

વિજ્ઞાપન માટે જાણીતી અભિનેત્રી યામી ગૌતમ બોલિવૂડમાં વિકી ડોનર, સનમ રે અને બાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ૨૦૧૯માં રેમ્પ વોક કરતાં સમયે પોતાના ડ્રેસને યોગ્ય રીતે સંભાળી શકી નહી અને તે બધાની સામે લપસી ગઈ હતી. જોકે યામિએ પોતે જમીન પર પડે તે પહેલા જ સંભાળી લીધું હતું.

કંગના રનૌત.

કંગના ફેશન પર આધારિત એક ફિલ્મ પણ કરી ચૂકી છે. તેવામાં તેને આ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ સારો અનુભવ પણ થઇ ગયો છે. કદાચ એજ કારણ છે કે જ્યારે તે ડિઝાઇનર નમ્રતા જોષીપુરાનાં એક ફેશન શોમાં પડી ગઈ હતી તો ગભરાઈ નહિ, પરંતુ પોતાને તુરંત સંભાળી લીધી હતી.

સોનાક્ષી સિંહા.

સોનાક્ષી સિંહાને આજે નાના બાળકો પણ ઓળખે છે. સોનાક્ષીએ સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાક્ષીએ ઘણું નામ કમાવ્યું છે. હવે સોનાક્ષી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. સોનાક્ષી અવારનવાર ફેશન શોમાં રેમ્પ વોક કરતી રહે છે. એક વખત તે બ્લેન્ડર્સ પ્રાઈડ ફેશન શોમાં લાંબા ગાઉનને પહેરીને વોક કરી રહી હતી. ત્યારે તેમનું ગાઉન હાઇ હિલ્સ માં ફસાઈ ગયું અને તેનું બેલેન્સ ડગમગી ગયું હતું, જોકે સોનાક્ષીએ કોઈપણ રીતે પોતાનું બેલેન્સ જાળવી લીધું અને રેમ્પ વોક કરવાનું શરૂ રાખ્યું હતું.

સુસ્મિતા સેન.

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેનની હાઈટ ઘણી વધારે છે. એમની સાથે કામ કરનાર ઘણા ઓછી હાઈટ વાળાઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એમાં અભિનેતાઓમાં દબંગ ખાન સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે.સુસ્મિતા એક્ટ્રેસ હોવાથી વધારે મોડલ છે. તે ઘણી વખત ફેશન શોમાં રેમ્પ વોક કરતી રહે છે. IIJW માટે રેમ્પ વોક કરતા એક વખત સુસ્મિતા ઘણી વખત પોતાનું બેલેન્સ ગુમાવી ચુકી હતી. જોકે જ્યારે પણ તેમની સાથે આવી ઘટના બને છે, તો તેઓ ખૂબ જ આત્મવિશ્વાસથી બીજી વખત ચાલવાનું શરૂ રાખે છે.

પુનમ ઢીલ્લો.

વિક્રમ ફડનીસ માટે રેમ્પ વોક કરતાં એક્ટ્રેસ પુનમ ઢીલ્લો ખૂબ જ ખરાબ રીતે નીચે પડી ગયા હતા. આ તેમના માટે ખૂબ જ શરમજનક સમય હતો. જોકે તેનાથી તેઓ ગભરાયા નહીં, પરંતુ ફરીથી ઊઠીને રેમ્પ વોક કરવા લાગ્યા.દિગ્ગજ અભિનેત્રી પૂનમ ઢીલ્લન રેમ્પ પર પડતી વખતે ખૂબ જ શરમજનક પરિસ્થિતિનો સામનો કરી હતી. એક ફેશન ઇવેન્ટમાં, પૂનમે ડિઝાઇનર વિક્રમ ફડનીસ માટે રેમ્પ વોક કર્યો હતો. લાલ ચમકદાર સાડી અને હાઈ હિલમાં પ્રવેશ કરનારી પૂનમ એક મિનિટ પછી રેમ્પ પર અટકી ગઈ અને તે ચહેરાના ભાગ સાથે નીચે પડી ગઈ.

શ્રીદેવી.

શ્રીદેવી બોલિવૂડની પહેલા મહિલા સુપરસ્ટાર હતાં. ૨૦૧૦માં તેઓ ડિઝાઇનર નીતા લુલા માટે એક રેમ્પ વોક કરી રહયા હતા. આ દરમિયાન તેમનો ગાઉન તેમને પરેશાન કરી રહ્યું હતું. તે પડવાના જ હતા પરંતુ બાદમાં તેમણે પોતાને કોઇપણ રીતે બેલેન્સ કરીને બચાવી લીધા હતા.

સોના મોહપાત્રા.

અનિતા ડોંગરે માટેના રેમ્પ પર સોના મોહપાત્રાની પ્રારંભિક શૈલીએ બધાને પ્રભાવિત કર્યા હતા, પરંતુ જેવી મોહતરમાં ત્યાં બેઠેલા પ્રેક્ષકો સાથે મૈત્રીપૂર્ણ થવા લાગી જેને કારણે તેણે ups મોમેન્ટ નો સામનો કરવો પડ્યો હતો.બોલીવુડની ફેમસ સિંગર સોના મોહપાત્રા લેકમે ફેશન વીક દરમિયાન પોતાની ડ્રેસને કારણે પડી ગઈ હતી. જો કે તુરંત તે ઊઠીને ફરીથી ચાલવા લાગી હતી.

પાર્વતી ઓમકુત્તમ.

દુબઈનાં એક ફેશન શો દરમિયાન સાઉથની મશહૂર અભિનેત્રી પાર્વતી ઓમકુત્તમ પોતાની હાઇ હિલ્સને કારણે ફસડાઇ પડી હતી. તેવામાં તેઓ ફરીથી ઊભી થઈને આત્મવિશ્વાસની સાથે ચાલવા લાગી હતી. જો કે તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.