મહિલાઓ માટે વરદાન સાબિત થાય છે આ એક વસ્તુ, કરીલો આજે જ તમારા ભોજનમા સામેલ…

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આપણે આપણી દિનચર્યામાં ઘણા મસાલા અને ખોરાક શામેલ કરીએ છીએ પરંતુ તેમના ફાયદાથી અજાણ છે અને આવી જ એક વસ્તુ છે કસુરી મેથી જોકે કસુરી મેથી સ્વાદમાં થોડી કડવી હોવા છતાં કસુરી મેથીના ઉપયોગથી ખાવાનો સ્વાદ વધે છે અને તેના ફાય્દાઓમાં પણ કોઈ કમી નથી થતી તો પછી તમારે વજન ઓછું કરવું પડે કે ડાયાબિટીઝ થી મુક્તિ મેળવવી કસુરી મેથી દરેક રીતે ફાયદાકારક છે.

મિત્રો આ લેખમાં આપણે ફક્ત કસુરી મેથી વિશે જ વાત કરીશું આપણે વૈજ્ઞાનિક પુરાવા સાથે કસુરી મેથીના ફાયદા બતાવવાનો પ્રયત્ન કરીશું. ઉપરાંત અમે તમને તેની કેટલીક આડઅસરથી પરિચિત કરીશું કસુરી મેથીનો પાઉડર બે રીતે બનાવી શકાય છે આ માટે પહેલા 200 ગ્રામ મેથીના પાનનો કંઠલ કાઠી નાખો આ સિવાય કાગળ અથવા સુતરાઉ કાપડ ઉપર મેથીના પાન ફેલાવો આ પાંદડાને બેથી ત્રણ દિવસ સુધી તીવ્ર તડકામાં સૂકવવા રાખો અને જ્યારે તે સુકાઈ જાય, તેને પીસી લો અને તેનો પાઉડર બનાવો.

મેથીને સૂકવવા માટે તમે માઇક્રોવેવનો ઉપયોગ પણ કરી શકો છો આ માટે તમારે પાંચ મિનિટ માટે મેથીના પાનને માઇક્રોવેવ કરવું પડશે અને આ દરમિયાન મેથીને એક ચમચી સાથે વચ્ચેથી હલાવો અને ફરીથી બે મિનિટ માટે માઇક્રોવેવ ચાલુ કરો આ પછી માઇક્રોવેવ બંધ કરો અને મેથીને દસ મિનિટ માટે અંદર છોડી દો થોડા સમય પછી તમે જોશો કે મેથીના પાન સંપૂર્ણપણે સૂકાઈ ગયા છે. તેમને હાથથી ક્રશ કરીને પાવડર બનાવો અને તેને કડક કન્ટેનરમાં રાખો.

દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે અને મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે અને આ કોઈ જડીબૂટીથી કમ નથી તેમજ આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે અને મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તેમજ કસૂરી મેથી મહિલાઓની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ કસૂરી મેથી મહિલાઓની કઈ-કઈ સમસ્યાઓમાં લાભકારી છે.

ઇન્ફેક્શનથી બચાવે છે.

જો તમે પેટના રોગોથી બચવા માંગતા હો તો તેને તમારા ભોજનમા કસુરી મેથીનો ભાગ બનાવો અને આની સાથે તે હાર્ટ, ગેસ્ટ્રિક અને આંતરડાની સમસ્યાઓ પણ મટાડે છે તેમજ મોસમમાં થતાં ફેરફારથી ઘણી મહિલાઓને ઈન્ફેક્શનને કારણે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. જેનાથી બચવા માટે ડાયટમાં મેથીનો પ્રયોગ કરવો જોઈએ આ એલર્જી ગેસ અને હાર્ટ સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

લોહીની કમી.

મિત્રો ઘણીવાર સ્ત્રીઓમાં લોહીની ઉણપ જોવા મળે છે અને યોગ્ય આહારની મદદથી ઘરે આ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે અને તમારા ભોજનના ભાગ રૂપે મેથીનો ઉપયોગ કરવો તેમજ મેથીનો ગ્રીન્સ ખાવાથી એનિમિયા રોગમાં રાહત મળે છે તેમજ ભરાતમાં દર 5માંથી 3 મહિલા એનિમિયા એટલે લોહીની ઉણપનો શિકાર છે જેથી કસૂરી મેથીમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેને ભોજનમાં સામેલ કરવાથી તે લોહીમાં હિમોગ્લોબિન વધારે છે.

હોર્મોનલ ફેરફારમા.

કસુરી મેથી મહિલાઓને પડતી સૌથી મોટી સમસ્યાઓમાંની મેનોપોઝની સમસ્યાઓથી પણ બચાવે છે તેમજ કસુરી મેથીમાં ફાયટોસ્ટ્રોજન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે જે મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ ફેરફારોને નિયંત્રિત કરે છે તેમજ મહિલાઓના શરીરમાં દરેક ઉંમરના તબક્કામાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ થતાં હોય છે તેમજ માસિક ધર્મથી લઈને મેનોપોઝ સુધી હોર્મોન્સ ચેન્જ થવાને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે. જેને દૂર કરવા માટે કેસૂરી મેથીનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.

સુગર કંટ્રોલ કરે છે.

લોકોને ડાયાબિટીઝથી બચાવવા માટે થોડી કડવી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ સવારે એક ચમચી મેથીના દાણા એક ગ્લાસ પાણી સાથે લેવાથી ડાયાબિટીઝમાં રાહત મળે છે મિત્રો સંશોધનકારોનું માનવું છે કે મેથી મેથી ટાઇપ 2 ડાયાબિટીઝમાં બ્લડ શુગરનું પ્રમાણ ઘટાડે છે ઉંમર વધવાની સાથે અને આજકાલની ખોટી ખાનપાનની આદતોને કારણે મહિલાઓમાં પણ ડાયાબિટીસનો ખતરો ખૂબ જ વધી ગયો છે જેને કંટ્રોલ કરવા માટે કસૂરી મેથીને ડાયટમાં સામેલ કરવું જોઈએ અને આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદો કરે છે.

સ્તન પાન વધારે છે.

મિત્રો સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ કસુરી મેથી ખૂબ ફાયદાકારક છે તેમજ કસુરી મેથીમાં મળતું કંપાઉન્ડ સ્તનપાન કરાવતી મહિલાઓના માતાનું દૂધ વધારવામાં મદદ કરે છે તેમજ ડિલીવરી પછી જે મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું બને છે તેમના માટે કસૂરી મેથી દવાનું કામ કરે છે તેમજ રેગ્યુલર ડાયટમાં કસૂરી મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.