માત્ર આ એક ઉપાય થી પીરિયડ્સ સમયે થતા પેટ,પીઠ અને પેઢુંના દુખાવાની સમસ્યા થી મળી જશે રાહત,જાણી લો..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને મહિલાઓમાં પીરિયડ્સ આવવા એક નેચરલ પ્રોસેસ છે જેના વિશે જણાવવાનો છું પણ ઘણી મહિલાઓને આ દરમ્યાન પેટ, પીઠ અને પેઢુંમાં પુષ્કળ અને અસહ્ય દુખાવો થતો હોય છે અને તેમજ જેને દૂર કરવા માટે ઘણી મહિલાઓ પેઈન કિલર દવા પણ ખાતી હોય છે. જેના કારણે હેલ્થને ઘણાં નુકસાન પણ થઈ શકે છે. પણ મહિલાઓની આ સમસ્યા માટે આજે અમે એવો એક કારગર નુસખો જણાવીશું, જે આ પેઈનને દવાઓ વિના જ તરત જ મટાડી દેશે એવું માનવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ લીલી ડુંગળી અને મધ પીરિયડ્સના પેઈન માટે બહુ જ લાભકારી છે અને જો તેને સાથે લેવામાં આવે તો તે ચમત્કારની જેમ કામ કરે છે તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેની સાથે જ તે આ પીરિયડ્સનો પેઈન દૂર કરવા માટે આ નુસખો બહુ કામ આવી શકે છે કારણ કે તે બ્લડ ફ્લોને વધારીને યૂટેરસના મસલ્સને રિલેક્સ કરે છે તેવું અહીંયા જણાવ્યું છે.

તેની સાથે સાથે જ અહીંયા કહેવામા આવી રહ્યું છે કે અહીંયા સૌથી પહેલાં લીલી ડુંગળી લઈ તેની આગળના સફેદ ભાગને છીણી તેનો રસ કાઢી લેવો જોઈએ અને ત્યારબાદ આ જ્યૂસમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેને પીરિયડ્સા 5 દિવસ દરમ્યાન દિવસમાં 3-4 વાર નવશેકા પાણી સાથે લો સાથે જ કહેવામા આવ્યું છે કે તેનાથી આ તમામ પ્રકારના પેઈનમાં ઝડપથી આરામ મળે છે તેવું અહીંયા જણાવ્યું છે.

તેમજ આ લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે તમે તેનું શાક અથવા સલાડમા પણ સેવન કરી શકો છો. તેમાં રહેલું વિટામિન કે પીરિયડ્સ દરમ્યાન થતું હેવી બ્લીડિંગ અને પેઈનને નેચરલી કંટ્રોલ કરે છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ આ મધ ઓક્સીકરણ એજન્ટ તરીકે કામ કરે છે અને તેની સાથે જ તે બ્લડમાં ઓક્સીજનના ફ્લોને વધારીને દુખાવો દૂર કરે છે અને સાથે જ મધમાં એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયસ, એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે અને જણાવ્યું છે કે જેથી પીરિયડ્સ દરમ્યાન મહિલાઓ માટે મધ ફાયદાકારક રહે છે તેવું અહીંયા માનવામાં આવે છે.

તેમજ ગરમ ટોવેલ કે વૉટર બેગને પેટના નીચલા ભાગ પર મુકવાથી દુખાવો ઓછો થઈ જશે અને આ ઉપરાંત વર્તમાન દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને દુખાવામાં આરામ મળે છે ત્યારબાદ તમે તુલસીનો ઉપયોગ પણ કરી શકો છો અને જેમાં આ નેચલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો સુખાવો 2 મિનિટમાં ગાયબ થઈ જશે. પીરિયડ્સ દરમિયાન તેને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે ગાજરનુ જ્યુસ પણ કામમાં આવે છે અને તેમજ તે બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા માંડે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી પેટનો દુખાવો પણ ઠીક થઈ જશે અને બ્લડ ફ્લો પણ ઠીક થશે.

અજમો આ માટે ઉપયોગી છે અને આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને કારણે પણ દુખાવો થાય છે.  આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. 5 મિનિટ પછી પેટની ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશે અને આદુ પણ મદદરૂપ છે અને આ આદુને બારીક સમારીને સારી રીતે ઉકાળી તેમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો. તેનાથી તમારા પેટનો દુખાવો ઠીક થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહી થાય અને વરિયાળી પણ આ દુઃખને મટાડે છે જે એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો અને તમને પેટના દુખાવામાં આરામ મળી જશે.