મોટા ઘર ની વહુને થઈ ગયો એક મામૂલી ચા વાળા જોડે પ્રેમ,પણ ચા વાળ એ એવું કાંડ કરી નાખ્યું કે જાણીને ચોકી જશો….

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.

Advertisement

આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે તમે પણ ચોંકી જશો તેમજ પૂણેમાં એક્સ્ટ્રામેરિટલ અફેર અને મર્ડરની એકવિચિત્ર ઘટના સામે આવી છે તેવું અહીંયા જોવા મળી આવ્યું છે અને તેમજ જેમાં પૂણેની એક 42 વર્ષિય પરિણિત મહિલાને ચાવાળા સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવું અત્યંત ભારે પડી ગયું છે તેવી ઘટના અહીંયા સામે આવી છે તો આવો જાણીએ આ વિશે વધુ.

તેમજ ઉલ્લેખનીય વાત એ છે કે પૂણેના મુંડવા વિસ્તારની 42 વર્ષિય પરિણિત મહિલા 22મી જૂને લાપતા થઈ ગઈ હતી તેવું જણાવ્યું છે અને આથી જ તેના 18 વર્ષિય દીકરાએ 25મી જૂને મુંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેવું કહેવામા આવ્યું છે અને આ પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ શરૂ કરી તો તેમના મહિલાના ફોન કોલ્સ અને તેના સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે એ મહિલા 31 વર્ષિય આનંદ નિકમના સંપર્કમાં હતી અને તેમજ જે પૂણેના ભોંસલે નગરમાં ચા વેચતો હતો તેવું કહેવામા આવ્યું છે જોકે તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ પોલીસ જ્યારે આનંદ નિકમન પૂછતાછ કરવા ગઈ ત્યારે તે ફરાર થઈ ગયો હતો પણ આ ત્રણ દિવસ પછી પોલીસે આનંદને ઝડપી પાડીને તેની પાસે ગુનો કબુલાવ્યો હતો તેવી જાણ કરી છે.

તેની સાથે સાથે જ એમાં જાણવા મળ્યું હતું કે છ મહિના પહેલા આરોપી આનંદ નિકમની મહિલા સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી અને જણાવ્યું છે કે જેની સાથે આનંદે પ્રેમનું નાટક કર્યું હતું અને સ5હ પ્રેમના નામે આનંદ જે કહેતો એ પેલી મહિલા કરવા તૈયાર થતી અને આ રીતે તેઓ અનેક વખત એકબીજાને મળ્યા પણ હતા અને તેમજ એવામાં આનંદે ફોટોશૂટને બહાને મહિલાને ઘરેણા પહેરીને આવવા કહ્યું હતું અને જેમાં આ મહિલાએ તેના કહ્યા મુજબ કર્યું એટલે તે મહિલાને પૂણેથી એંસી કિલોમિટર દૂર લઈ ગયો હતો અને જ્યાં તેની આંખ પર પટ્ટી બાંધીને મહિલાની હત્યા કરી નાંખી હતી.

તેમજ આ કિસ્સાની અંતમાં આ મહિલાએ જે ઘરેણા પહેર્યા હતા એ ઘરેણા અને મહિલાનું મોપેડ લઈને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો અને પૂણેમાં પોતાના ઘરે આવી ગયો હતો અને તેની સાથે જ તે પોલીસને આનંદના ઘરેથી મહિલાના ઘરેણા અને તેના મોપેડ સહિત મહિલાના કપડા પણ મળ્યા હતા અને તેમજ હવે પોલીસ આ કેસમાં વધુ કાર્યવાહી કરી રહી છે તેવું કહેવામા આવી રહ્યું છે.

તેવો જ એક બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે.પતિ અને પત્નીનો સબંધ ખુબજ સુંદર હોય છે અને સાથે જ કહેવામા આવ્યું છે કે આ સબંધ માત્ર એક વિશ્વાસ પર ટકી રહે છે પણ જ્યારે આ વિશ્વાસ ટુટે ત્યારે બંને વ્યક્તિઓ વચ્ચે પહેલા જેવો સબંધ રહેતો નથી અને આ વિશ્વાસ મૉટે ભાગે આ બંને વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ નું આગમન થાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હકી છે. પરંતુ જો બંને વ્યક્તિ વ્યક્તિ વિશ્વાસ ખૂબજ વધારે હોય તો તમારો આ સબંધ પણ નથી તૂટી શકતો.કારણ કે કે યુવક અને યુવતી ના લગ્નને કઈ વધારે સમય ન થયો હતો અને યુવક મધ્ય રાત્રિએ પોતાની પત્ની ને એવું કામ કરવાનું કીધું કે તે યુવતી સાંભળીને પરસેવો છૂટી ગયો તો આવો જાણીએ આ લેખના માધ્યમથી કે યુવકે પોતાની પત્નીને મધ્યરાત્રિ એવું શું કરવાનું કીધું હતું.

આ વાત ગુજરાતના પ્રખ્યાત અમદાવાદ શહેરની છે જ્યાં એક પરણિત યુવક અને યુવતી રહેતા હતા.અને તેમના લગ્નને જાજો સમય પણ ન થયો હતો. પરંતુ યુવતીએ સાસરિયાની વિરુદ્ધમાં ખૂબજ ત્રાસ આપે છે તેવી ફરીયાદ પોલીસ લખાવી હતી.આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે લગ્નના એક વર્ષ સુધી યુવતીના સાસુ અને તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં યુવતીનો પતિ તેને ન ગમતા કામો કરવાનું પણ કહેતો હતો. ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ તેને અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો હતો. જે મહિલાને જરાય પસંદ ન હતું એટલા માટે આ મહિલાએ પોલીસ માં ફરિયાદ કરી હતી.

આ મહિલાનું નામ રમીલા બેન હતું એન આ મહિલાની ઉંમર 25 વર્ષની હતી. આ મહિલાના લાગન અમદાવાદ એક યુવક સાથે કરવામાં આવ્યા હતા અને તેમજ તેમના લગ્નને હાલમાં એક વર્ષ પૂરું થયું છે પરંતુ તે છતાં સાસરિયાઓએ થોડા દિવસો સુધી યુવતીને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં સાસુએ અસલી રંગ બતાડ્યો હતો. યુવતીની સાસુ તેને અવારનવાર ઘરના કામ બાબતે મહેણાંટોંણા મારીને માનસિક ત્રાસ આપતી હતી. પરંતુ તે છતાં મહિલા પોતાના માતા પિતાને આ વાત કરી ન હતી અને બા ત્રાસ સહન કરતી હતી પરંતુ જ્યારે આ ત્રાસ વધવા માંડ્યો એટલે આ વાત તેને પોતાના પિયરમાં ફોન કરીને બતાવી હતી અને બીજા દિવસે આ મહિલાને તેડવા માટે તેનો મોટો ભાઈ આવ્યો હતો અને મહિનાલે ઘરે લઈ ગયો હતો.

મહિલાને પોતાની સાસુ જ નહિ પોતાનો પતિ પણ ખૂબજ ત્રાસ આપતો હતો. પોતાનો પતિ મધ્યરાત્રિ મહિલાને મુખમૈથુન ત્રાસ આપતો હતો. યુવતીને જરાય પણ પસંદ ન હતું. પરંતુ તે છતાં પોતાનું લગ્ન જીવન બચાવવા માટે આ બધું સહન કરતી હતી કે પોતાનું ઘર ન ભાંગે અને તેના માતાપિતા દુઃખી ન થાય તે માટે તેણી તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહી હતી. પરંતુ હવે આ મહિલા આ ત્રાસ થી કંટાળી ગઈ હતી એટલા માટે પોતાના સાસરી ની વિરુદ્ધ માં પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદ લખ્યા પછી પોલીસ દ્વારા આરોપીઓ ની ધડપાકડ કરવામાં આવી હતી અને પછી તેમણે સામે જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા હતા.

Advertisement