દેશના સૌથી ધનિક દંપતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી છેલ્લા 32 વર્ષથી ખુશીથી લગ્ન જીવન જીવી રહ્યા છે.જ્યારે દંપતી કોઈની સાથે કોઈ કાર્યક્રમમાં ભાગ લે છે, ત્યારે તેમની કેટલીક તસવીરો તાજેતરમાં બહાર આવી છે. આ તસવીરો તેના લગ્ન સમયની છે.તેમના લગ્ન મુકેશ અંબાણીની માતા કોકિલાબેને ગોઠવેલું લગ્ન જીવન હતું. કોકિલાબેને નીતાને એક ઇવેન્ટમાં જોઇ હતી અને તે ઇવેન્ટમાં નીતાની ડાન્સ પર્ફોમન્સનો ગમતો હતો. આ પછી મુકેશ અને નીતાએ એકબીજા સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું.
ભારતના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ કંપનીના એમડી અને ચેરમેન છે. મુકેશ અંબાણી પોતના પિતાએ આપેલી વીરાસતને ખૂબ આગળ વધાવી રહ્યા છે.મુકેશ અંબાણીની લાઈફ વિશે ઘણા લોકો જાણતા નહીં હોય. ત્યારે ચાલો આપણે તેમના જીવનની કેટલી જાણી- અજાણી વાતો જાણીએ તમે પણ ચોંકી જશો.
મુકેશ અંબાણી તેનું જીવન સાદગી ભર્યું હતું જીવું પસંદ કરે છે. હા તેમનાં જીવનમાં અઢડક સંપતિ છે, છતાં પણ તેઓનો સ્વભાવ ખુબ સારો છે, છેલ્લા 6 વર્ષથી દેશના સૌથી અમીર વ્યક્તિની હરોડમાં તેઓનું નામ મોખરે હોઇ છે.અંબાણી પરિવાર ભારતનું તો ઠીક પણ તેમનું નામ વિશ્વના દરેક ખૂણે પ્રશરેલું છે. હાલમાં જ્યારે તેમણે ઈશા અને આકાશના લગ્ન કર્યા તો સૌ કોઈ હેરાન થઇ ગાય કે આટલા ભવ્ય લગ્ન કોઈ નથી કર્યા.
દેશના સૌથી આલીશાન ઘરમાં તેમનુ નામ મુખ્ય છે. આ આલીશાન એંન્ટલિયાયા પહેલા મુકેશ અંબાણી 1970માં 2 બેડરૂમમાં રહેતા. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957માં થયો. મુકેશ અંબાણીના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરાઑ. એક સમય એવો હતો કે એ વ્યક્તિનું ખૂબ વખાણ થયા હતા.મુકેશની લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. તેમનાં પિતાનું સપનું પૂરું કરીને ઘણી બધી સફળતા તેમણે મેળવી હતી. ધીરુભાઈએ પણ મુંબઈમાં એક કોકડીના બીઝનેસ થી રિલાયન્સની શરૂઆત કરી હતી,.
ધીરુભાઈનું સપનું પણ હવે મુકેશભાઇ પૂરું કરશે અને મુંબઈમાં એક સ્માર્ટસીટી બનાવશે અને આ સિટી રિયલ એસ્સ્ટ માર્કેટમાં ધમાકો લાવશે. ખાસ વાત એ કે મુકેશભાઇ જેમ ટેલિકોમ સ્કેટરમાં સૌ કોઈને પાછળ મૂક્યા તેમ જીઓમાં પણ એવું જ કર્યું હતું.
મુકેશ અંબાણી આટલા આમિર હોવા છતાં તેમણે નીતા સાથે પ્રેમ કર્યો અને ત્યારબાદ આ વાત તેમણે તેના પિતાને કહી અને આખરે તેઓ લગ્નના બંધનમાં બંધાયા. નીતા અંબાણીનો સ્વભાવપણ ખૂબ નિખાલસ ભર્યો છે. આમ જોવા જઇ તો મુકેશ અંબાણીની લાઈફ સૌ કોઈને પસંદ છે,મુકેશઅંબાણીએ નીતાને ટ્રાફિક સિંગ્નલ પર પ્રપોઝ કરેલું ત્યારે નીતા અંબાણીએ લગ્નની હા પાડી.આ સાથે અંબાણીની ઘણી બધી વાતો છે જે સૌ કોઇ જાણે છે.
ધીરુભાઈની સફળતાનું રાજ તેના પિતા છે કારણ કે પિતાની સાથે તેઓ પાર્ટનર તરીકે કામ શિખતા કારણ કે ધીરુભાઈનું માનવું હતું કે ધંધાદારીમાં સંબધ નહીં પરતું ભાગીદારી જોવી જોઈએ . ધીરુભાઈની સાથે મુકેશ અંબાણીએ કામ શિખ્યુ છે અને આ સાથો સાથ જેમ તેઓ એ પોતાનું બાળપણ સાદગી ભર્યું જીવ્યા અને ક્યારે પણ આટલા પૈસાનું અભિમાન ના આવ્યું અને નીતા અંબાણી પણ તેમનાં સંતાનોને પણ પૈસાની કિમત કરતાં શિખડાવ્યું છે. જ્યારે તેઓ સ્કૂલ જતાંતો તેઓને પોકેટમની ખૂબ ઓછી આપવામાં આવતી અને આ ફરિયાદ આકાશ અવાર-નવાર કરતો.
મુકેશ ઘણી વાર પોતાની કાર છોડીને મીતા સાથે મુંબઇની બસોમાં મુસાફરી કરતો, જેની અસર નીતા પર પડી. નીતા એક સામાન્ય પરિવારમાંથી આવી હતી, અને તે 800 રૂપિયા માસિક વેતન સાથે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી.નીતાને કામ કરવાનું પસંદ હતું અને તે બાળકો સાથે વાતચીત કરવાનું પણ પસંદ કરતી હતી. તેને ડર હતો કે જો તેણે લગ્ન પછી તેનો શોખ પૂર્ણ ન થવા દે.
નીતાએ મુકેશ સામે શરત મૂકી છે કે તે લગ્નને હા પાડી દેશે, પણ જો તે લગ્ન પછી પણ તેને કામ કરવા દેશે. ત્યારબાદ નીતાએ મુકેશ સાથે લગ્ન કર્યા અને એક ખાનગી શાળામાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું.જ્યારે 1987 નો વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો, ત્યારે એક વિદ્યાર્થીના માતાપિતાએ તેને વર્લ્ડ કપ મેચમાં ટિકિટ આપી હતી, પરંતુ તેણે તે સ્વીકારી ન હતી.
નીતાને સ્ટેડિયમના વીઆઇપી બોક્સમાં જોઈ માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. પાછળથી તેને ખબર પડી કે તેના બાળકના શિક્ષક અંબાણી પરિવારની વહુ હતા.
પરંતુ કહેવામાં આવે છે કે જવાબદારીઓ નિભાવા માટે છે, તેથી તેણે નોકરી છોડી દીધી અને પારિવારિક વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.