નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધાં હતાં બોલીવૂડના આ કલાકારોઓએ,ઉંમર જાણશો તો હોશ ઉડી જશે…..

[6:24 pm, 08/08/2020] +91 99741 24310: મિત્રો બોલીવુડમાં કોઇપણ કિસ્સો બનાવી શકાય છે અને હવે તે સામાન્ય નથી રેહતો અને ઘણા સ્ટાર્સ તેમની પર્સનલ લાઇફ શેર કરવા માંગતા નથી પરંતુ કેટલાક એવા પણ છે જેમની પર્સનલ લાઇફ કોઈથી છુપાયેલી નથી જો કે તેણે કેવી રીતે લગ્ન કર્યા છે તે વિશેષ રહ્યું છે અને આ પછી ભલે તેમણે નાના છોકરા સાથે લગ્ન કર્યું હોય કે યુવતી પરંતુ આજે તે તેમના જીવનમાં ખુશીથી જીવે છે મિત્રો સૈફ સહિત આ કલાકારોએ પોતાની નાની ઉમરમા લગ્ન કરી લીધા હતા અને અત્યારે તેમાથી કોઈ ખુશ છે તો એકબીજા થી અલગ થઈ ગયા છે તો આવો જાણીએ કયા કયા અભિનતાઓ છે.

મિત્રો આજ સુધી આપણે લગ્ન વિષય વિશે ઘણી વાર ચર્ચા કરી છે અને તમને ઘણી અભિનેત્રીઓ અને હસ્તીઓ વિશે માહિતી આપવામાં આવી છે જેમણે ખૂબ જ નાની ઉંમરે લગ્ન કર્યા છે અને આજે અમે તમને એવા અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરી પોતાનો ઘર સ્થિર કર્યો હતો ચાલો તેમના વિશે જાણીએ મિત્રો દરેક સેલિબ્રિટિ સફળ થયા પછી લગ્ન કરવાનુ વિચારે છે પરંતુ આપણા બોલિવુડમા અમુક એવા અભિનેતા છે જેમણે આ વાત ખોટી સાબિત કરી છે અને અત્યારે તેઓ નાની ઉમરમા લગ્ન કરીને પણ એક સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે તો આવો જાણીએ તે અભિનેતાઓ વિશે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે ઇશ્કનુ જુનુન પાગલ આશિક ઉપર એવી રીતે ચડે છે જે ના તો ઉમર જુવે છે ના તો વ્યવહાર અને ના પરિવાર દરેક વ્યક્તિ ઇશ્ક ફક્ત તે જ મેળવવા માંગે છે જે તેને પ્રેમ કરે છે મિત્રો આપણા બોલિવૂડમાં પણ ઘણા એવા ફિલ્મ સ્ટાર્સ છે જેમણે ખૂબ જ નાની ઉંમરે પ્રેમ અને લગ્ન જેવા પવિત્ર બંધનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જો કે ઉતાવળનો નિર્ણય લેવો એ સારો નિર્ણય નથી હોતો અને તેથી જ આમાંથી જલ્દીથી લગ્ન કરવાના કોઈ પણ સ્ટાર્સના સંબંધ લાંબા સમય સુધી ટકી શકયા નહી અને આમાંથી મોટાભાગના યુગલોના છૂટાછેડા થઈ ગયા તો કોઈ તેમની નાની ઉમર લગ્ન કરીને અત્યારે પણ એક સારુ જીવન જીવી રહ્યા છે.

શાહરૂખ ખાન.

દોસ્તો બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાનના નામથી નામ બનાવનાર અભિનેતા શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં આજ સુધીની ઘણી ફિલ્મો કરી છે જેના કારણે આજે ઇન્ડસ્ટ્રીમાં તે બાદશાહ તરીકે પણ ઓળખાય છે તેમજ શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં આ મુસાફરી ઘણી મુશ્કેલીઓ સાથે પૂર્ણ કરી પરંતુ આ દરમિયાન તેમણે 25 ઓક્ટોબર 1991 માં માત્ર 25 વર્ષની વયે તેમના બાળપણના મિત્ર અને ગર્લફ્રેન્ડ ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા હતા અને અત્યારે તેઓ બન્ને એક સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે.

અમીર ખાન.

મિત્રો બોલિવુડમા મીસ્ટર પરફેક્ટ તરિકે નામ બનાવનાર આમિર ખાન આમિર ખાન આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મીસ્ટર પરફેક્ટનિસ તરીકે ઓળખાય છે અને તેમણે તેમની કારકિર્દીની ઘણી ફિલ્મોથી દર્શકોના દિલમાં એક અલગ છાપ છોડી દીધી છે અને તેમની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને અનેક પ્રકારની ફિલ્મો કરનારા આમિરે 21 એપ્રિલ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને ત્યારે તેમની ઉમર 24 વર્ષની હતી પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા નહી અને 2002 માં તેમના છૂટાછેડા થયા હતા અને આ લગ્નથી તેમને બે બાળકો પણ હતા અને ત્યારબાદ આમિરે 28 ડિસેમ્બર 2005 ના રોજ સહાયક નિર્દેશક કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા હતા.

રિતિક રોશન.

બોલિવુડના સૌથી હેન્ડસમ અને લોકપ્રિય અભિનેતા રિતિક રોશને પણ પોતાની નાની ઉમરમા લગ્ન કરી લીધા હતા મિત્રો રાકેશ રોશનના પુત્ર રિતિક રોશને સંજય ખાનની પુત્રી સુઝાન ખાન સાથે લગ્ન કર્યા અન્વ તે સમયે રીતિકની ઉમર 26 વર્ષની હતી અને તમને જણાવી દઈએ કે આ લગ્નના 14 વર્ષ પછી તે બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા અને આ લગ્નથી તેમને બે બાળકો પણ છે.

સૈફ અલી ખાન.

સૈફ અલી ખાને 15 ઓક્ટોબર 1991 ના રોજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને 12 વર્ષીય મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને આ સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને આ લગ્નથી તેમના બે બાળકો પણ હતા જેમનુ નામ અભિનેત્રી સારા અલી ખાન અને પુત્ર અબ્રાહમ ખાન છે તેમજ 2004 માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા અને આ પછી સૈફ અલીએ 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને એક પુત્ર પણ છે જેનું નામ તૈમૂર છે અને તે બંને તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે.

ગોવિંદા.

મિત્રો બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર ગોવિંદાએ 11 માર્ચ 1987 માં 23 વર્ષની વયે સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા અને તમને જણાવી દઈએ કે બોલિવૂડના ટોચના કલાકારો માં ગોવિંદાનું નામ છે અને તેમણે તેમની બોલિવૂડ કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી અને આપણુ મનોરંજન કર્યું છે મિત્રો સ્પષ્ટ છે કે તેમણે પણ સફળ બનતા પહેલા લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદથી હજુ સુધી તેઓ તેમની સાથે છે તમને જણાવી દઈએ કે સુનીતાની સાથે ગોવિંદા ખૂબ જ સારી લાઈફ જીવી રહ્યા છે અને તેઓ બંને ખુશ છે.