નોકરીની લાલચમા આ મહિલા પોહચી ગઇ વેશ્યાગૃહ, અને ત્યા તેની સાથે જે થયુ તે ચોકાવનારુ હતુ..જાણો વિગતે

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

માણસાઈ દુનિયાથી ગાયબ થઈ ગઈ હોય એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે, જે વાંચીને અથવા સાંભળીને આપણને દુઃખ થાય છે. આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બળાત્કારનો ભોગ બનેલા લોકોનું જીવન ક્યારેય સામાન્ય હોતું નથી અને તે પોતાના જીવનની તે ઘટના ભૂલી શકતા નથી તો કેટલાક તેમની સાથે બનેલી આ ઘટના સામે ન્યાયની માંગ કરતા હોય છે અને કેટલાક સમાજના ડરથી મૌન બની જાય છે મિત્રો આવો જ એક કિસ્સો લંડનમાં રહેતી એક મહિલાએ તેની સાથે બનેલી સૌથી ખરાબ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે.

આ પછી તેના આરોપીઓને હવે 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને આ બહાદુર મહિલાએ આખી ઘટના તેની સાથે શેર કરી હતી મિત્રો આ મહિલાનું નામ બહાર આવ્યું નથી અને તે મૂળ રોમાનિયાની છે પરંતુ તે લંડનમા નોકરીની શોધમાં આવી હતી પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પાછી પણ તેને નોકરી નહોતી મળી ત્યારે 3ક દિવસ તેણે પેપરમા એક નોકરી માટે જાહેરાત વાચી તેણે તે નોકરી કરવાની હા પાડી હતી.

પરંતુ ત્યાં તે બે લોકોને મળ્યા જેણે તેને નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો અને બળાત્કાર કરનારા ઓની ઓળખ 19 વર્ષીય ઇલિસ ડુમિત્રુ અને તેનો મોટો ભાઈ આયન તરીકે થાય છે જે 24 વર્ષનો છે અને આ બંનેને ભાઈઓને કોર્ટે હવે 31 વર્ષની જેલની સજા ફટકારી છે બહાદુર મહિલાએ તેની સાથે ઘટના શેર કરતા કહ્યું કે તે નોકરીની શોધમાં લંડન આવી હતી અને અહીં આ બંને ભાઈઓએ તેને નોકરીની ખાતરી આપીને તેને સેક્સ ટ્રેડમાં ધકેલી દીધી હતી

ફેક્ટરીમાં નોકરી કરવાને બદલે તેને રોજ 15 લોકો સાથે સુવાની ફરજ પાડવી પડી હતી અને તેની સાથે મહિલાએ કહ્યું કે તે રડતી હતી પરંતુ કોઈ તેની વાત સાંભળતું જ નથી તેમજ પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે આ નરકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે સંભોગ દરમિયાન એક ક્લાયંટનો કોન્ડોમ ફાટી ગયો હતો અને આને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી.અને જ્યારે આ મહિલાએ તેના વિશે તે બન્ને ભાઇઓને જણાવ્યુ હતુ અને તેણે હવે આ કામ કરવા માટે પણ ના કહી દીધુ હતુ જેનાથી ગુસ્સે થયા આ બંને ભાઈઓએ તેને ખુબજ માર માર્યો હતો અને ફરીથી તેને તે કામ કરવાનુ કહયુ હતુ.

ગર્ભાવસ્થામાં પણ બંનેને ફાંસી આપનારા ઓએ તેને છોડ્યી ન હતી ગર્ભાવસ્થા માં પણ પીડિતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.મહિલાએ કહ્યું કે જ્યારે તે 7 મહિનાથી ગર્ભવતી હતી અને પછી અચાનક તેના ગર્ભાશયમાં હિલચાલ સમાપ્ત થઈ ગઈ હતી આવી સ્થિતિમાં પીડિતાને લાગ્યું કે તેણીનુ ગર્ભપાત થઈ ગઈ છે પરંતુ બાદમાં તેણે એક સ્વસ્થ બાળક છોકરાને જન્મ આપ્યો હતો જ્યારે કોઈ ગ્રાહકને પીડિતાની વાર્તા વિશે ખબર પડી ત્યારે તેણે પીડિતાને પરિવાર સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી.

અને આ પછી પીડિતાએ તેના પરિવારને તેની સંપૂર્ણ પરિસ્થિતિ જણાવી અને ત્યારબાદ રોમાનિયા પોલીસ અને લંડન પોલીસે તેની મદદ કરી અને તેને મુક્ત કરાવી હતી પોલીસે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી હતી. બંને પર શારીરિક શોષણ અને હુમલો કરવાનો આરોપ હતો, ત્યારબાદ કોર્ટે હવે બંનેને 31 વર્ષની જેલની સજા સંભળાવી દીધી છે અને વધુમાં જણાવ્યુ હતું કે તમે મહિલાઓની હિંસા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરશો તો જ તેમને ન્યાય મળશે.

Advertisement