પતિ પોતાની પ્રેમીકા સાથે મનાવતો હતો રંગરલીયા, અચાનક આવી ગઈ પત્ની પછી થયું કંઈક એવું કે જાણીને તમે દંગ રહી જશો…….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે હરિયાણામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

હરિયાણાના પાનીપત શહેરમાં એક મહિલાએ અડધી રાતે પોતાના પતિને તેની પ્રેમીકા સાથે રંગેહાથ પકડી લીધો. ત્યારબાદ રાતે અંદાજે અઢી વાગ્યા સુધી રસ્તા વચ્ચે હંગામો થતો રહ્યો. લોકરો ઉંઘથી ઉઠીને રસ્તા પર આવી ગયા. કોઇ ફોટો ખેંચી રહ્યા હતા તો કોઇ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો.

રવિવાર પાનીપત શહેરમાં મોડલ ટાઉન એરિયામાં આ ઘગટના બની હતી. અહીં એક મહિલાએ પોતાના દેવર સાથે મળી છૂપાઇને પતિનો ભાંડાફોડ કર્યો અને તેને રંગેહાથ પકડી લીધો. ઉલ્લેખનીય છે કે યુવક જ્યારે મોડી રાત સુધી ઘરે ન પરત ફર્યો તો પત્નીને શંકા ગઇ. ત્યારબાદ દેવરના ફોનમાંથી પતિનો સંપર્ક કર્યો તો પતિએ કહ્યું કે થોડીવારમાં આવીશ પરંતુ અડધી રાત થઇ ગઇ હોવા છતા ઘરે ન આવ્યો તો દેવરને સાથે લઇને પતિને શોધવા માટે નીકળી પડી.

ઘરેથી થોડે દૂર ગયા બાદ જ દેવરે પોતાના ભાઇની પ્રેમીકાની સ્કૂટી એક ઘરની સામે ઉભેલી જોઇ. ત્યારબાદ દેવર ભાભી ત્યાં જ ઉભા રહીને બંને બહાર આવે તેની રાહ જોઇ રહ્યાં હતા. થોડા સમય બાદ મહિલાનો પતિ પોતાની પ્રેમીકા સાથે બહાર નીકળ્યો અને કારમાં બેઠવા લાગ્યો. આ જોતા જ મહિલા રેલિંગ પાર કરી તરાપ મારી બંનેને પકડી લીધા.

એટલામાં દેવરે પણ ભાઇ પાસેથી કારની ચાવી છીનવી લીધી. પછી યુવક હોબાળો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તો હવે પ્રેમીકાની સાથે જઇશ ભલે પછી ગમે તે થાય. એટલું જ નહીં કારના કાચ પણ તોડવા લાગ્યો. અવાજ સાંભળી આસપાસ લોકો એકત્રિત થઇ ગયા.થોડા સમય બાદ પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા અને તેને મારવાનો પ્રયાસ કરવા લાગ્યા. એટલામાં પત્ની રડતા રડતા કહેવા લાગી રહેવા દો. મારા પતિને કાંઇ ન કહો, જેવા પણ છે તે મારા પતિ છે.

પરંતુ જેવી પ્રેમીકા યુવકને પકડીને રડવા લાગી તો તો કારમાં બેઠેલી પ્રેમીકાને યુવકની માતાએ કહ્યું કે તું મારા પતિનો પીછો કેમ છોડતી નથી, અમારું ઘર કેમ બરબાદ કરી રહી છે. પ્રેમીકાએ જવાબ આપતા કહ્યું કે મમ્મી જી તાલી એક હાથથી વાગે નહીં. સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.

બીજી એક આવી ઘટના સામે આવી છે.જયારે લગ્ન થાય છે તો પતિ પત્ની એક બીજા સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે. તેઓ આશા રાખે છે કે, આવનારા સમયમાં બંનેના સંબંધ મજબૂત રહેશે. ક્યારેય બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ જીવનસાથીને દગો નહિ આપે. હંમેશા સંબંધમાં ઈમાનદારી અને વફાદારી રાખશે. એવામાં વિચારો કે જો પતિ એક દિવસ અચાનક પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોઈ લે તો શું થશે?

સ્વાભાવિક છે કે આવો નજારો જોઈને પતિ ઘણો દુઃખી થશે અને તેને ઘણો બધો ગુસ્સો પણ આવશે. આવી જ એક ઘટના દિલ્લીમાં શાહદરાના વિવેક વિહારમાં એક યુવક સાથે થઈ. તેણે પોતાની પત્નીને તેના બોસ સાથે રોમાંસ કરતા રંગે હાથ પકડી લીધી. પછી જે થયું તે પતિ માટે સારું ન હતું. આવો આ આખી ઘટનાને વિસ્તારથી જાણીએ.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદના પટેલ નગરમાં રહેતો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકની એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. 24 જુલાઈની સાંજે પતિ કામના સંબંધમાં કશ્મીરી ગેટ પાસે માર્કેટમાં ગયો હતો. એવામાં તેણે વિચાર્યું કે રસ્તામાંથી પોતાની પત્નીને પણ સાથે લઇ જાવ.તે સ્કૂટી પર ચાંદની ચોક જઈ રહ્યો હતો કે, રસ્તામાં તેને પોતાની પત્ની તેની કંપનીના મેનેજર સાથે રિક્ષામાં જતી દેખાઈ. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. ત્યાં બંને પાર્કિંગમાં એક કારની અંદર બેઠા અને ત્યાંથી નીકળી ગયા.

પત્ની અને તેના મેનેજર બોસને કારમાં જતા જોઈને પતિએ સ્કૂટી પર તેમનો પીછો કર્યો. કાર સીલમપુર થઈને શાહદરાથી વિવેક વિહાર પોલીસ સ્ટેશનની નજીક બનેલા યુટર્ન પર પહોંચી. અહીં કાર રસ્તાના કિનારે થોડી વાર ઉભી રહી. આ જોઈને પતિએ પણ પોતાની સ્કૂટી સાઈડમાં ઉભી રાખી અને કાચમાંથી અંદર જોવા લાગ્યો. પછી અંદર જે નજારો જોયો તે જોઈને પતિના હોશ ઉડી ગયા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારનો કાચ ખખડાવ્યો. જયારે કાચ નીચે થયો તો તેણે પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે, ‘તું કોણ છે?’ ત્યારે પત્ની બોલી કે ‘આ મારો પતિ છે.’ આ સાંભળીને મેનેજરે પતિને ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ તેને રોકવા માટે કારના દરવાજા પર જ લટકી રહ્યો અને તેનો એક પગ કારની નીચે આવી ગયો, અને તે નીચે પડીને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.

મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ભાગી ગયો જયારે ઘાયલ પતિને હેડગવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પછી પીડિત પતિએ પોલીસમાં આ કેસ દાખલ કરાવ્યો. હાલમાં પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોવું કેવું હોય છે, તેની તમે કલ્પના પણ નહિ કરી શકો. આ રીતે લગ્નમાં પાર્ટનરને દગો આપવો ખોટું છે. પતિ પણ જો પોતાની પત્નીને દગો આપીને પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો તે પણ ખોટું જ છે. જો તમે લગ્નથી ખુશ નથી તો પહેલા છૂટાછેડા આપો પછી જે કરવું હોય તે કરો.