પિતાએ દિકરીના ભરણ પોષણ માટે કર્યો સોદો,અને તે પછી જે થયુ તે ચોક્વનારુ હતુ…જાણો આખી આ વિગત

આજના લેખમા આપણે એક ઍવા વિષય ઉપર વાત કરીશુ જેને અત્યારના લોકો ખુબ જ ધિક્કારે છે અને નફરત કરે છે આપણે જેના વિશે વાત કરી રહ્યા છે તે છે દેહ વ્યાપાર મિત્રો દેહ વ્યાપાર એ એક એવો વેપાર છે જે ભારતમાં ગેરકાયદેસર હોવા છતાં ઘણા સમયથી કાર્યરત છે અને આપણો નાગરિક સમાજ તેને ઘોર પાપ માને છે અને તેથી કેટલાક લોકો તેને મજબૂરી કહે છે તેમના માટે ટિપ્પણી કરવી સહેલું છે કારણ કે આપણે તે જીવન જીવી રહ્યા નથી, તેમના જીવનની પીડા વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેમના જીવનમાં ધ્યાન આપીને આપણે જોઈ શકીએ છીએ કે તેમનુ જીવન મૃત્યુથી પણ ખરાબ છે.

દેશના દરેક રાજ્યના કેટલાક કે બીજા કેટલાય ભાગોમાં શારીરિક વેપાર ખુબજ ઝડપથી ફેલી રહ્યો છે અને જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે અને મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે મિત્રો ભારતમાં દેહ વ્યાપાર ની પ્રથા આજની નથી પરંતુ સદીઓથી ચાલી રહી છે.

પરંતુ આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેના વિશે જાણીને તમે પણ નફરત થવા લાગશે મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક પિતાએ તેની નાની દિકરિના ભરણ પોષણ વિશે ચિંતા કરતો હતો કારણ કે તે તેની આ દિકરીનુ ભરણ પોષણ કરવા અસમર્થ હતો જેના કારણે તેણે તેની આ દીકરીને એક મનિષા નામની મહિલાને સોપી હતી તેને લાગતુ હતુ કે તે તનુ સારી રીતે ભરણ પોષણ કરશે પરંતુ તે પછી જે બન્યુ તે ખુબજ ચોક્વનારુ હતુ.

મિત્રો એક દિવસ મહિલા આયોગને ફોન કરી એક વ્યક્તિએ જણાવ્યુ કે તેની અઢી વર્ષની દીકરીને વેચવાની કોશિશ કરવામાં આવી રહી છે અને કોલ કરનાર અમનપ્રીતે ડીસીડબલ્યૂ પાસે મદદ માંગી હતી અને ઉલ્લેખનીય છે કે અમનપ્રીત નામનો આ વ્યક્તિ પોતાની દીકરીની પરવરીશ કરવામાં અસમર્થ હતો તો તેણે પોતાની દીકરી બીજા પરિવારને સોંપી દીધી હતી પરંતુ તેને ખબર પડી કે તે બીજો પરિવાર તે બાળકીને વેચવા માંગે છે તો તેણે મહિલા આયોગ પાસે મદદ માટે દરવાજો ખખડાવ્યો હતો અને મહિલા આયોગની ટીમે સહી સલામત બાલકીનો કબજો લઈ લીધો હતો અને આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા આયોગની ટીમ દીકરીના પિતા અમનપ્રીત સાથે સૌથી પહેલા જાફરાબાદ પહોંચ્યી હતી અને જ્યાં અમનપ્રીતે મનીષા નામની મહિલાને પોતાની દીકરી સોંપી હતી ત્યાં તે મહિલા મળી હતી અને ત્યારે આયોગની ટીમે અમનપ્રિતને મનીષાને ફોન કરવાનું કહ્યું હતુ અને ત્યારે મનીષાએ કહ્યું, તેને બાળકીને બીજે વેચી દીધી છે તો મનીષાની વાતચીતથી સામે આવ્યું કે અમનપ્રીતે બાળકીને 40 હજારમાં મનીષાને વેચી હતી.

ત્યારબાદ મહિલા આયોગની ટીમ અમનપ્રિતને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે હતુ તે ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને તેને પહેલાથી જ બે દીકરીઓ હતી અને ત્રીજી દીકરી થવા પર બાળકીને 40 હજારમાં વેચી દીધી હતી અને પૂછતાછ દરમિયાન તેણે માદીપુરના એક શંકાસ્પદના ઘરનું સરનામુ આપ્યુ હતુ અને મહિલા આયોગની ટીમ પોલીસ અને અમનપ્રીતને લઈ માદીપુરના આ સરનામે પહોંચી તો ત્યાં ઈન્દુ નામની મહિલા મળીહતી.

ઈન્દુને પુછતા સામે બહાર આવ્યુ કે તેબાળકીને આગળ શકૂરપુરામાં રાધા નામની મહિલાને વેચવામાં આવી હતી અને ત્યારબાદ ચીમ શકૂરપુર પહોંચી હતી અને ત્યાં રાધાએ કહ્યું કે બાળકી તો ચાવડી બજારમાં રહેતા એક બહેનને આપવામાં આવી હતી અને પોલીસ ટીમ ચાવડી બજાર પહોંચી જ્યાં રાધાની બહેને કહ્યું કે, બાળકીને ત્રિલોકપુરીમાં એક સંબંધીને આપવામાં આવી છે.

અને આખેર બાળકીને આજે સવારે શોધી લેવામાં આવી હતી અને પોલીસે અમનપ્રીત, ઈન્દુ, મંજૂ, મનીષા અને રાધાની ધરપકડ કરી હતી અને આ મામલામાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાળકીને પુનર્વાસ માટેની કોશિશ કરવામાં આવી રહી છે.

મિત્રો દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે બુધવારે મોડી રાત્રીથી અમારી ટીમ તે બાળકીને શોધી રહી હતી અને અમારી આ ટીમે પુરી રાત કામ કર્યું હતુ અને અનેક જગ્યા પર રેડ કરી અને એક મોટુ રેકેટ જેમાં બાળકીને વારંવાર વેચવામાં આવી તેને છોડાવવામાં આવી હતી અને આ કેસમાં દિલ્હી પોલીસનું કામ પણ વખાણવા લાયક રહ્યું.હતુ અમે તેમનો પણ આભાર માનીએ છીએ કે આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.