પીપળાના પાન સ્વાસ્થ્ય માટે છે પણ ખૂબ ફાયદાકારક છે,ફાયદા જાણીને ચોકી જશો,જાણી લો ખૂબ કામ ની માહિતી

પીપળા ના વૃક્ષ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળા ના વૃક્ષ ને આર્યુવેદ માં પણ ખૂબ ફાયદ મય માનવામાં આવ્યું છે અને આર્યુવેદ ના અનુસાર આ વૃક્ષ ના પાન નું સેવન કરવાથી ગણા પ્રકાર ના રોગ દૂર થાય છે.પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસતા હતા.આ ઉપરાંત,ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પીપળા ને બહુ ગુણકારી માનવામાં આવે છે.આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવા માટે પીપળાના પાનનો ઉપયોગ થાય છે આ ઉપરાંત, હૃદયની ઘણી બીમારીઓથી રક્ષણ માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક સાબિત થયા છે.આજે,અમે તમને આ લેખ દ્વારા પીપળાના પાન થી થતાં ફાયદા વિષે માહિતી આપવા જઇ રહ્યાં છીએ.

ચાલો જાણીએ પીપળાના પાન થી થતાં ફાયદા વિષે. દાંત માટે છે ફાયદાકારક.જો તમે તમારા દાંતને તંદુરસ્ત અને સફેદ રાખવા માંગો છો, તો તે માટે તમે તમારા દાંત સાફ કરવા માટે પીપળાના દાતણનો ઉપયોગ કરો.જો તમે પીપળાના દાતણથી તમારા દાંતને સાફ કરો છો તો તેનાથી તમારા દાંતની પીડા દૂર થશે. તમે આ માટે 10 ગ્રામ પીપળાની છાલ અને 2 ગ્રામ કાળા મરીને પીસી ને દાંત માટેનું મંજન બનાવી શકો છો.જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમને દાંતની સમસ્યાઓથી રાહત મળશે.

હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટશે.જો તમે હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો તમે પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ગ્લાસમાં ઉકાળો.ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધા ના રહી જાય તેના પછી ઠંડુ કરી ને ગાળી લો.આ કાઢાને દિવસ માં 3 વાર પીવો.જો તમે આવું કરો છો તો હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.

શરદી ઉધરસ કરે છે દૂર.મોસમના પરિવર્તન થી થતી શરદી ઉધરસને દૂર કરવા માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક છે. આ માટે પીપળાના 5 પાનને દૂધ સાથે ઉકાળી લો.હવે તેમાં ખાંડ ઉમેરીને સવાર- સાંજ પીવાથી રાહત મળે છે.

અસ્થમામાં ફાયદાકારક.અસ્થમાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે પીપળા નું વૃક્ષ એ અચૂક ઔષધિ છે.આ માટે,પીપળાની છાલનો અંદરનો ભાગ બહાર કાઢી ને તેને સૂકવવું પછી તે સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવો અને આ ચૂર્ણને પાણી સાથે અસ્થમા ધરાવતા વ્યક્તિઓ એ પીવાથી ખૂબ લાભ થશે.

રક્તસ્ત્રાવ માં અસરકારક.જે લોકો ને આંખમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય તે લોકો પીપળાના કાચા પાન તોડી લે અને તેનો રસ કાઢી ને તેના અમુક બુંદ નાક માં નાખવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

ત્વચા માટેત્વચા પર દાધર,ખુજલી હોવા પર આ પાંદડાનું સેવન કરો.પીપળા ના વૃક્ષ ના પાંદડા ખાવાથી ત્વચા ને લગતી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે.પત્તા ખાવા ને સિવાય તેનો ઉકાળો બનાવી ને પણ પી શકાય છે.જયારે ચહેરા પર ખીલ અથવા ફોલ્લી થઈ હોય ત્યારે તમે પીપળા ની છાલ ને ઘસી ને એના પર લગાવી લો એવું કરવાથી મો એક દમ સાફ થઈ જશે.

 

શ્વાશ સંબંધિત બીમારીઓ ને દુર કરે પીપળા ના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાશ ને લગતી બીમારી દૂર થઈ જશે.શ્વાશ સંબધિત બીમારી હોય ત્યારે પીપળા ના છાલ નું અંદર ના ભાગ નું ચૂર્ણ બનાવી સેવન કરી લો ચૂર્ણ ખાવાથી તમારી બીમારી દૂર થઈ જશે.ચૂર્ણ બનાવવા માટે પીપળા ની છાલ ને છીણી ને ધોઈ નાખો સાફ કર્યા પછી તેને સુકાવા મૂકી દો જયારે તે સુકાય જાય તો,એને પીસી નાખો અને એક પાવડર તૈયાર કરો અને આ પાવડર નું રોજ સેવન કરો.

નકસીર ની બીમારી થી મળશે રાહતઘણીવાર ગરમીમાં લોકો ને નાક માંથી લોહી નીકળે છે નાક માંથી લોહી નીકળે ત્યારે તમે પીપળા ના તાજા પત્તા નો રસ કાઢી ને પછી આને નાક માં નાખો આ રસ ને નાક માં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જશે.અને આમ ના કરવું હોય તો તમે સ્મેલ પણ લઈ શકો છો.પીપળા ના પાન ને સૂંગવાથી નકસીર ની સમસ્યા દૂર થઈ જશે.

તણાવ કરે દૂરપીપળા ના પાન ને ખાવાથી તણાવ ની સમસ્યા પણ દૂર થઈ શકે છે જે લોકો ને પણ તણાવ રહે છે એ લોકો એ રોજ એક પીપળા ના પાન ને ખાવું.આને ખાવથી તણાવ દૂર થઈ જાય છે.પીપળા ના પાન માં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માંત્ર માં મળી આવે છે અને આ તત્વ તણાવ દૂર કરવામાં સારું છેશરીર જવાન બની રહે જે લોકો નિયમિત પીપળા ના પાન નું સેવન કરે છે,એ લોકો નું શરીર હંમેશા યંગ રહે છે અને વધતી ઉંમર માં પણ એ ફિટ રહે છે માટે તમે પણ પીપળા ના પાન ને ખાઈ ને જવાન અને ફિટ રહી શકો છો.

 

વાગેલા ઘા ને ભરે વાગેલા ઘા ને દૂર કરવા પીપળા ના પાન ખૂબ ફાયદેમંદ છે અને તેના પાન નો લેપ લગાવતા જ ઘા દૂર થઈ જશે લેપ પીપળા ના વૃક્ષ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળા ના વૃક્ષ ને આર્યુવેદ માં પણ ખૂબ ફાયદેમંદ માનવામાં આવ્યું.અને આર્યુવેદ ના અનુસાર આ પેડ ના પત્તા નું સેવન કરવાથી ગણા પ્રકાર ના રોગ દૂર થાય છે.આમ તો પીપળા ના વૃક્ષ ના પાંદડા માં એની છાલ ગણા એવા તત્વો મળી આવે છે,જે ખૂબ ગુણકારી હોઈ છે.પીપળા ના પાંદડા ને ખાવાથી સુ સુ ફાયદા થાય છે તે આ પ્રકારે છે.ઝેર ના અસર ને ઓછો કરે જો કોઈ જેહેરીલું જીવ જંતુ તમને ડંખ મારે તો તમેં તરતજ ડંખે મારેલી જગ્યા પર પીપળા ના પાન નો રસ લગાવી લો પીપળા ના પાન નો રસ લગાવાથી ઝેર નો અસર ઓછો થઈ જશે.

પેટ નો દર્દ કરે દૂર.પેટ માં દર્દ થાય ત્યારે તમે પીપળા ના પાન નું સેવન કરો.પીપળા ના પાન ખાવાથી દર્દ એકદમ ઓછો થઈ જશે.તમે થોડા પાન મને સાફ કરીને એને પીસી નાખો પછી એની અંદર ગોળ મિલાવી દો.અને આ મિશ્રણ નું સેવન દિવેસ માં બે વાર કરો.આ મિશ્રણને ખાવાથી દર્દ ઓછો થઈ જશે.

 

લોહી ને શુદ્ધ કરેજો તમારા શરીર માં લોહી ના હોય તો તમે પીપળા ના પાન નો પાવડર નું સેવન કરો પીપળા ના પાન ખાવાથી લોહી એકદમ શુધ્ધ બની જશે તમે પીપળાનાં વૃક્ષ ના પાન ને સુકવી દો અને પછી તેને પીસી નાખો.અને રોજ આ પાવડર માં મધ ઉમેરી ને તેનું સેવન કરો એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ બની જશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.