પ્રેગ્નન્સી દરમિયાન પણ ખુબજ હોટ લાગી રહી હતી આ અભિનેત્રીઓ,જુઓ તસવીરો…..

ઘણા બોલિવૂડ સેલેબ્સ છે જેઓ જીવનની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરે છે. કેટલીક અભિનેત્રીઓએ તેમની ગર્ભાવસ્થા દરમિયાન ફોટા પણ શેર કર્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન પણ, આ અભિનેત્રીઓએ તેમની ફેશન અને દેખાવ પર કોઈ બાંધછોડ કરી ન હતી. એક સમયે શૂન્ય ફિગર માટે પ્રખ્યાત કરીના કપૂર ગર્ભાવસ્થા દરમિયાન પણ ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. ગર્ભાવસ્થા દરમિયાન અન્ય અભિનેત્રીઓની તસવીરો આ મુજબ છે.બૉલીવુડ એક્ટ્રેસ અને ટોપ મોડેલ લિસા હેડન બીજી વાર માતા બનવા જઈ રહી છે. હાલમાં જ લીઝ હેડને તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી.

Advertisement

લીઝ હેડન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેના પરિવારજનોની તસ્વીર સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.હાલ તો લીઝા તેના આ સમયને ભરપૂર માણી રહી છે.હાલમાં જ લીઝા હેડએન એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં તે ફૂલ સ્લીવના ટીશર્ટમાં જોવા મળે છે. લીઝાનું બેબી બમ્પ આ ટીશર્ટમાં નોર્મલ કરતા ઓછું જોવા મળે છે.લિસા હેડન ગર્ભાવસ્થા, બિકિની, હlલ્ટર-નેક ડ્રેસ અને મિની ડ્રેસમાં બેબી બમ્પ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.કલ્કી કોચલીન વર્ષ 2020 માં માતા બની હતી. ગર્ભાવસ્થા દરમિયાન, કલ્કીએ પણ તેની ફેશન ઓછી થવા દીધી ન હતી.

બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપિયા અને તેનો પતિ અંગદ બેદી રવિવારના રોજ બેબી ગર્લના માતાપિતા બની ગયા છે. એક સ્ટેટમેંટમાં એવું કહેવામાં આવ્યું છે કે નેહાએ વિમન્સ હોસ્પિટલમાં રવિવારે સવારે એક બાળકીને જન્મ આપ્યો છે અને માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. આપને જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં અચાનક લગ્ન કર્યા પછી નેહા,બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપિયા અને તેનો પતિ અંગદ બેદી રવિવારના રોજ બેબી ગર્લના માતાપિતા બની ગયા છે.એક સ્ટેટમેંટમાં એવું કહેવામાં આવ્યું છે કે નેહાએ વિમન્સ હોસ્પિટલમાં રવિવારે સવારે એક બાળકીને જન્મ આપ્યો છે અને માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.આપને જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં અચાનક લગ્ન કર્યા પછી નેહા અને અંગદે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લગ્ન પછી તરત, નેહાએ ઓગસ્ટમાં તેને તેની પ્રેગ્નેશીની ઘોષણા કરી હતી. આ પછી નેહા ધુપિયાએ સોશિઅલ મીડિયા પરના બેબી બમ્પ સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ શેર કરી કર્યા હતા.ઉલ્લેખનીય છે કે લોકો પહેલાથી શંકા કરી રહ્યા હતા કે લગ્નના પહેલાંથી જ નેહા ધુપિયા ગર્ભવતી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરિમયાન અંગદ બેદીએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલા નેહા ગર્ભવતી હતી. હવે ચાહકો ટૂંક સમયમાં જ આ કપલની પ્યારી દીકરીના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

ગર્ભાવસ્થા દરમિયાન નેહા ધૂપિયા પણ એકદમ આકર્ષક લાગતી હતી.સમીરા રેડ્ડીએ બાળકને ફ્લોન્ટ કરતી વખતે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી.બોલીવુડમાં પહેલી વાર કોઈ પ્રેગ્નન્ટ અભિનેત્રીએ અંડર વોટર ફોટો શૂટ કરાવ્યું છે. સમીરા રેડ્ડીએ અન્ડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે.

ગર્ભાવસ્થા દરમિયાન કોઇ એક્ટ્રેસે 9 મહિના પહેલા આવું ફોટોશૂટ કરાવ્યું નથીઅભિનેત્રી સમીરા રેડ્ડી ગર્ભાવસ્થાના તબક્કામાં ઓન્જોય કરી રહી છે. હવે સમીરાએ અન્ડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. તસવીર સમીરાએ બિકીની પહેરીને બોલ્ડ પોઝ આપ્યો. તેણી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી. ફોટામાં સમીર ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.

સમીરાની તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સમીરાના ચાહકો તેમને સાવચેત રહેવા માટે કહી રહ્યા છે.બાળકને જોખમમાં ​મૂકશો નહીં મહેરબાની કરીને કાળજી રાખો, આ પહેલાં ક્યારેય આવું જોવા મળ્યું નથી કે 9 મહિનામાં કોઇ એક્ટ્રેસે પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યું હોય. ગર્ભાવસ્થાના નવમા મહિનામાં બમ્પની સુંદરતાનો જશ્ન મનાવવા માંગતી હતી, આ સમયમાં આપણે નબળા, થાકેલા, ડરેલા, ઉત્સાહિત અને સૌથી સુંદર અનુભવીએ છીએ.સમીરાએ લખ્યું, હું તમારી સાથે શેર કરવા આતુર છું અને હું જાણું છું કે હકારાત્મકતા સ્થિર થઈ જશે કારણ કે આપણે બધા આપણા જીવનના વિવિધ તબક્કાનાં વિવિધ કદમાં છીએ.

Advertisement