રસોડામાં માં મળતી આ નાની રાઈ ના છે જબરદસ્ત ફાયદા,એના આ ફાયદા વિશે 99 ટકા લોકો નથી જાણતા,ખૂબ કામ ની છે આ માહિતી જાણી લો…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંરાઇનો ઉપયોગ ભોજનામાં જેમ કે શાકભાજી અને સંભારમાં વઘાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે રાઇ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયી છે. તો આવો જોઇએ રાઇ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે. રાઇના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સેલેનિયમ જેવા પોષક તત્વો રહેલા છે. તેની સાથે જ તે ફોસ્ફરસ, મેગનીંઝ, કોપર અને વિટામીન બી1નો પણ મુખ્ય સ્ત્રોત હોય છે. તે સિવાય રાઇનું તેલ પણ બનાવવામાં આવે છે. રાઇનો મુખ્ય ગુણ પાચન છે. તો આવો જોઇએ નાનકડી રાઇના ફાયદા..રાઈ દેખાવમાં નાની હોય છે પરંતુ તેના ફાયદા મોટા છે. તો આવો જાણીએરાઈ દરેકનાં રસોડાનાં મસાલાનાં ડબ્બામાં અચૂક હોય છે.રાઈ વગર આપણું જમવાનું પુરૂં ન થાય.રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ પ્રખ્યાત છે.રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે.રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે.પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.

રાઈના તેલમાં એકદમ ઝીંણુ મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે,જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય થોડી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે તે વ્યક્તિને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે.રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે.તથા એવું કરવાથી માથાનો ખોડો પણ દૂરથઈ જાય છે.ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે.આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.

જેમને માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે.રાઈના લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે.રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે,રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.રાઇને પીસીને પેટ પર લેપ લગાવવાથી પેટમાં થતા દુખાવા અને પેટમાં આવતી મરોડથી આરામ મળે છે.

જો તમને કોઇ જગ્યાએ દુખાવો થઇ રહ્યો છે તો એક કાપડમાં રાઇ ભરીને પોટલી બનાવી લો અને તેને ગરમ કરી તેનો શેક કરવાથી દુખાવામાં રાહત મળે છે. તે સિવાય રાઇના લેપ સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવવાથી સોજો ઓછો થાય છે.રાઇ ખાસ કરીને ભોજન બનાવતી સમયે વઘાર કરવા માટે કરવામાં આવે છે. પેટમાં રહેલા કીડા દૂર કરવા માટે રાઇનું પાણી બેસ્ટ ઉપાય છે. ગરમ પાણીમાં રાઇ ઉમેરવાથી રાઇ ફુલી જાય છે. આ પાણીને નવશેકુ રાખો. આ પાણીમાં બેસવાથી યૌન સંબંધિત રોગ સહિતના રોગથી રાહત મળે છે.રાઇને પીસી મધમાં મિક્સ કરીને સૂંઘવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.તે સિવાય જો કોઇને વાઇ આવી હોય તો રાઇને પીસીને સુંઘાડવાથી રાહત મળી શકે છે.રાઇના તેલમાં મીઠું ઉમેરીને મંજન કરવાથી પાયોરિયા જેવા રોગનો નાશ થાય છે.

રાઇનું તેલ ખૂબ જ લાભદાયક હોય છે. આ ખાવામાં તો હેલ્થી હોય છે તેની સાથે જ તમારી સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી સ્કિન ડ્રાય છે અથવા માથાના વાળ ઉતરી રહ્યા છે તો રાઇનું તેલ કઈ રીતે તમારી ચામડી પર અને વાળ પર વાપરવું તે જાણી લો. જો તમે રાઇના તેલના ઘરગથ્થું ઉપાયો જાણી લેશો અને તેનો ઉપયોગ કરશો તો તમે બીજીવાર જાતે જ વાપરશો. રાઇનું તેલ ડ્રાય સ્કિનથી લઇને ટેન થતી ત્વચા, વાળનું રુક્ષ થવું, ફાટેલા હોઠ, અને સ્કિનના ગ્લો માટે તમને કેટલી મદદ કરી છે તે જાણો અહીં.

રાઇ તેલથી ડ્રાય સ્કિન થશે રિપેર.

જો તમારી સ્કિન ડ્રાય છે તો તમે રોજ નહાતા પહેલા એક મહિના સુધી પોતાની સ્કિન પર રાઇ તેલ લગાવીને નહાવું. જ્યારે સ્કિન બરાબર થવા લાગે ત્યારે એક દિવસ છોડીને એક દિવસ રાઇનું તેલ લગાડવું, પછી અઠવાડિયામાં બે વાર અને આ રીતે રાઇનું તેલ લગાડીને નહાવું. આમ તમારી સ્કિનનું મૉઇશ્ચર જળવાઇ રહેશે અને ચામડીની ડ્રાયનેસ દૂર થશે.

ત્વચાની ટેનિંગ દૂર કરવામાં બને છે મદદરૂપ.

રાઇનું તેલ નેચરલ સનસ્ક્રીનની જેમ પણ તમારી સ્કિન પર કામ કરે છે. બજારમાં વેચાતા કેમિકલથી બનેલા બ્યૂટી પ્રૉડક્ટ્સના ઉપયોગથી શક્ય છે કે તમારી સ્કિનને ફાયદો થાય પણ અને ન પણ થાય. જો કે રાઇના તેલથી તમારી ચામડી હેલ્થી રહેશે જ અને ત્વચાનો ગ્લો પણ જળવાઈ રહેશે. રાઇતેલથી સારી સનસ્ક્રીન બીજી કોઇ નથી. ઘરથી બહાર નીકળતા પહેલા થોડાંક ટીપા ચામડી પર લગાડો અને ટેનિંગના ડર વગર તડકામાં ફરો.

હોઠ ફાટી ગયા હોય તો રાઇના તેલનો કરો ઉપયોગ,આમ તો શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા વધુ હોય છે પણ કેટલીક મહિલાઓના હોઠ દરેક સીઝનમાં ફાટતાં હોય છે. એવામાં રાતે સૂતા પહેલા 2-3 ટીપા રાઇના તેલના લગાડવા. પછી હોઠ લિપ બામથી કવર કરી દેવા. આમ કરવાથી તમારા હોઠ સોફ્ટ થઇ જશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ