સાડી હોય કે પછી બીકની “મંદિરા બેદી” પેહરીલે છે એવા કપડાં, કે ખરાબ કોમેન્ટ કરવામાં લોકો કોઈ કસર નથી રાખતાં….

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મંદિરા ની કેટલીક ખાસ તસવીરો લઈને આવ્યા છે જેને તમે જોશો તો તમને એવું લાગશે કે પહેલા અને આજની મંદિરા માં કઈ ફેરફાર થયો નથી.૪૫ વર્ષની ઉંમરમાં પણ મંદિરા બેદી એટલી જ ફિટ અને એક્ટિવ જોવા મળે છે જેટલી તે આજથી 20 વર્ષ પહેલા જોવા મળતી હતી.

આજ કારણ છે કે, સોશિયલ મીડિયાના આ જમાનામાં મંદિરા બેદીનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે.મંદિરા બેદીની ફૅન ફોલોઈંગની એક અલગ લીગ છે. હાલમાં મંદિરા બેદી નેટિજેન્સને પ્રમુખ ફિટનેસ ગોલ આપી રહી છે, અને એમની સુપર-ફિટ લાઈફસ્ટાઈલને ધન્યવાદ. મંદિરા બેદીની આ તસવીરો પર એક નજર કરો અને તમને વિશ્વાસ નહીં થાય કે તેઓ 47 વર્ષની છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બેદીની હૉટ અને બોલ્ડ તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહે છે અને તે સોશીયલ મીડીયા હંમેશા એક્ટિવ રહેતી હોય છે અને જે તે ફોટો શેર કરે છે તેમાં તેને સારી લાઈક્સ પણ મળે છે.તાજેતરમાં મંદિરાએ માલદિવમાં વિતાવેલા પોતાના વેકેશનના ફોટો શેર કર્યા, જેની ચર્ચા આજ સુધી થતી રહી છે.

મિત્રો મંદિરા પહેલા જેટલી સુંદર હતી તેટલી આજે પણ સુંદર દેખાય છે. આ ઉપરાંત મંદિરા જેટલી સુંદર છે, તેના ફોટોમાં પણ તે એટલી જ સુંદર જોવા મળી છે. સાડી હોય, કે બિકિની દરેક વસ્ત્રોમાં મંદિરા બેદીની તમામ તસ્વીરો આગવી છાપ છોડે છે અને સોશિયલ મીડિયા પર તેને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે.

મંદિરાએ માલદીવમાં માણેલી વેકેશનના ફોટોની વાત કરીએ તો, તેમાં સુંદરતા સાથે મંદિરાની ફિટનેશના પણ સૌ કોઈએ વખાણ કર્યા છે. આટલીં ઉંમરના પડાવ પર પહોંચી ચૂકેલી મંદિરાને જોઈને અનેક લોકોએ દાંતો વચ્ચે આંગળીઓ દબાવવા મજબૂર બન્યા હતા. આજ મંદિરાની મહેનત અને ફિટનેશ પ્રત્યે તેના ગાંડપણને સાબિત કરે છે.

ત્યારબાદ તે બદલા, દસ કહાની, ઇત્તેફાક અને વોડકા ડાયરી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.મંદિરા બેદી છેલ્લે સાઉથ સિનેમાના અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ સાહોમાં જોવા મળી હતી. મંદિરા બેદી ક્રિકેટ કોમેંટરી પર જવાનારી પહેલી ભારતીય મહિલા પણ છે.

મંદિરા બેગીએ ટીવીની દુનિયામાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, પરંતુ ફિલ્મોમાં તેનો જાદુ એટલો જ છવાયેલો જોવા મળ્યો છે. ફૅશન ડિઝાઈનર અને ટેલિવિઝનની રજૂઆત કરનાર ભારતીય અભિનેત્રી મંદિરા બેદી 1994 ટીવી સીરિયલ શાંતિમાં જોવા મળી હતી. સ્ક્રીન પર ઘણા પ્રકારના રોલ પ્લે કર્યા બાદ, 48 વર્ષીય માતા પણ એક વલ્ગર છે, જે એક ફિટ અને સ્વસ્થ જીવનનું પાલન કરવા માટે ઘણી મહિલાઓને પ્રેરિત કરે છે.વચ્ચમાં થોડા સમય સુધી મંદિરાને ક્રિકેટના મેદાન પર જોવા મળી હતી.ક્રિકેટની કોમેન્ટ્રીની દુનિયામાં પણ મંદિરા બેદીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પ્રભાષ અને શ્રદ્ધા કપૂરની તાજેતલમાં રિલીઝ થયેલી સાહો ફિલ્મમાં પણ મંદિરાએ ભૂમિકા ભજવી છે. 1994માં ટીવીમાં જોવા મળેલી મંદિરા બેદીએ નાના પડદા પર અનેક સિરીયલોમાં કામ કર્યું હતું. મંદિરાએ ફિલ્મો ઓછી કરી, પરંતુ નાની ભૂમિકામાં પણ તેનો જાદુ છવાયો હતો.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન અને કાજોલની બહુચર્ચિત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લેં જાયેંગેમાં પણ મંદિરા બેદી જોવા મળી હતી. આ ફિલ્મમાં મંદિરાની ભૂમિકા ટૂંકી હતી, પરંતુ દર્શકમાં દિલ પર પોતાની આગવી છાપ છોડવામાં તે સફળ થઈ હતી. મંદિરા બેદી માત્ર કલાકાર તરીકે જ નહી, પરંતુ એન્કર અને ફેશન ડિઝાઈનર તરીકે પણ ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી છે.મંદિરા બેદી એ એકટ્રેસ છે જેણે 90ના દશકમાં ટીવી દુનિયામાં કામ કરી ખુબજ પ્રસિદ્ધિ મેળવી હતી. 1994માં ટીવી સીરિયલ શાંતિથી ચમકેલી મંદિરાએ એક જર્નાલિસ્ટનો રોલ કરી એક અલગ જ અંદાજ રજૂ કર્યો હતો.48 વર્ષે પણ આશ્ચર્યજનક શરીર સૌષ્ઠવ સાથે વેબ સીરિઝમાં ચમકી રહી છે. મંદિરાએ ફિટનેસ પર ગહન અભ્યાસ કરી શરીર અને મનને એટલું તંદુરસ્ત રાખ્યું છે કે આજના ફિટનેસ ક્રેઝી યુવાનો પણ બે ઘડી સંકોચમાં પડી જાય.

મંદિરા બેદીએ IPL ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં પોતાના અદ્દભૂત કૌશલનો પરિચય આપ્યો, જ્યારે ફેશન ડિઝાઈનર તરીકે વર્ષ 2013માં પોતાના સાડી સ્ટોર્સ મારફતે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.એક્ટ્રેસ મંદિરા બેદી શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” તેમાં નજરે આવી હતી.

ત્યારબાદ મંદિરા “સીઆઇડી” અને “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” ના રોલમાં નજરે આવી હતી. મંદિરાએ “ફેમ ગુરુકુળ” અને “ઇન્ડિયન આઇડલ” જેવા શો ને પણ હોસ્ટ કર્યો છે.48 વર્ષની ઉંમરે પણ મંદિરા બેદીની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રજાઓ દરમિયાન તે પોતાનો પરફેક્ટ ફિગર  કરતી વખતે બિકીની પહેરેલી જોવા મળી હતી.

મંદિરા તેના બિકીની ફોટાની સાથે વર્કઆઉટ વીડિયો પણ શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે મંદિરા બેદી એક બાળકની માતા પણ છે અને આ ઉંમરે પણ તે ખૂબ ફીટ અને એક્ટિવ છે.આધુનિક અથવા પરંપરાગત મંદિરા બેદી દરેક લુકમાં ચાહકોનું દિલ જીતી લે છે. તેમણે બોલીવુડમાં કારકીર્દિની શરૂઆત વર્ષ 1995 માં શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેથી કરી હતી.