સાંજ ના સમય કોઈને પણ ના આપશો આ વસ્તુઓ,નહીં તો બની જશો કંગાળ, જાણી લો નહીં તો….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.લક્ષ્‍મી માતાને ખુશ કરવા માટે લોકો એ બધી યુક્તિઓ કરે છે, જેથી ઘરમાં એમનો વાસ થાય છે. પરંતુ જાણી અજાણતાં, ઘણીવાર આપણે એવી વસ્તુઓ કરીએ જેથી દેવી માં રિસાઈ શકે છે. એથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તો કઈ એ વસ્તુ છે જે આપણે રાતના સમય ના કરવી જોઈએ, એવો જાણીએ.અત્યારે માન્યતાઓ મુજબ દાન કરવુ એ હંમેશા પુણ્યનુ કામ માનવામા આવે છે પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેમનુ તમારે સૂર્યાસ્ત સમયે દાન આપવુ એ તમારા પર ભારે પડી શકે છે કારણ કે તેનાથી તમારી આર્થિક પરીસ્થિતિ પણ કમજોર થાય છે માટે જો તમને આ તમારા ઘરની બરકતને કાયમ રાખવી છે તો તમારે આ વસ્તુઓ વિશે એ જરૂર જાણવુ જોઈએ માટે ચાલો જાણીએ કે છેવટે શુ છે આ વસ્તુઓ કે જેનુ તમારે સૂર્યાસ્ત સમયે દાન ન કરવુ જોઈએ.

સૌથી પહેલા તો તમારે સાંજના સમયે ડુંગળી અને લસણનુ દાન કરવાથી બચો કારણ કે તેનો સંબંધ એ કેતુ ગ્રહ સાથે માનવામા આવે છે અને કેતુ ગ્રહને જો ઉપરી તાકતોનો સ્વામી પણ માનવામા આવે છે અને સાથે જ તેનો સંબંધ એ જાદુ ટોણા સાથે પણ છે અને તેથી જ ડુંગળી લસણ એ આપવુ સારુ શુકન નથી.

આ સિવાય સાંજના સમયે તમારે લોકો એ ઘરના મુખ્ય દ્વાર ખોલી મુકે છે કર કે ઉલ્લેખનીય છે કે આ સમય ઘરમા લક્ષ્મીજીનુ આગમન થાય છે અને આવામા એ ધન કોઈ બીજાને આપવુ એ પણ લક્ષ્મીને વિદાય કરવા જેવુ જ માનવામા આવે છે.આ સિવાય લાલ પુસ્તક મુજબ જેમનો પણ ગુરૂ એ બળવાન અને શુભ છે તેમણે આ ગુરૂવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ અને ખાસ કરીને તમારે સાંજના સમયે આ દિવસે હળદર ને આપવાથી તમારો ગુરૂ એ કમજોર થય જાય છે અને સાથે સાથે જ ધન અને વૈભવમા પણ કમી આવે છે.

આ સિવાય પુરાણો મુજબ દૂધનો સંબંધ એ લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન સાથે માનવામા આવી રહ્યો છે અને આ જ કારણ છે કે તેને સાંજના સમયે આ કોઈને આપવુ સારુ નથી માનવામા આવતુ. અને માન્યતા છે કે તેનાથી તમારે બરકત જતી રહે છે અને ઘરમા સુખ અને શાંતિ માટે તમારે સાંજે દૂધનુ દાન ન કરો.અને અત્યારે જ્યોતિષ મુજબ એવુ પણ કહેવાય છે કે દહીનો સંબંધ એ શુક્ર સાથે માનવામા આવ્યો છે અને બીજી બાજુ સુખ અને વૈભવનો આ કારક માનવામા આવે છે માટે તેનાથી સૂર્યાસ્ત સમયે તમારે તેને કોઈને આપવાથી સુખ અને વૈભવમા તમારે કમી આવે છે.

સુર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં સફાઈ ના કરવી જોઈએ. કારણકે એનાથી માતા લક્ષ્‍મી ઘરથી જઈ શકે છે. એનાથી ધનનો લાભ થઈ શકે છે.સુર્યાસ્ત પછી કોઈને પણ ઉધાર ના આપવું જોઈએ. એનાથી માતા લક્ષ્‍મી રિસાઈ શકે છે. એનાથી તમારા ભાગ્ય નો શુભ લાભ બીજા વ્યક્તિ ને મળી શકે છે.સુર્યાસ્ત પછી ક્યારેય તુલસી ના પાન અને બીજા વૃક્ષ ના પાન પણ તોડવા નાં જોઈએ. એનાથી નકારાત્મકતા આવે છે. શાસ્ત્રો અનુસાર વૃક્ષ માં પણ જીવ હોય છે અને તે રાતે પણ આરામ કરે છે. પરંતુ એ સમય એમના પતા તોડવાથી તેમનું અપમાન થાય છે. એનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.

ઘણા લોકો કામથી થાકીને આવી ઊંઘી જાય છે, પરંતુ હિન્દુશાસ્ત્રો અનુસાર સુર્યાસ્ત ના સમય ક્યારેય પણ ઊંઘવુ ના જોઈએ. કારણ કે તે બંને સમય સવારે અને સાંજે મેળ થાય છે. એ સમય ઊંઘતા ક્યારેય ઘર માં બરકત નથી આવતી.સુર્યાસ્ત પછી ક્યારેય ઘરના કોઈ પણ ખૂણા માં કચરો ભેગો ના કરવો જોઈએ. એનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.સાથે માતા લક્ષ્‍મી ઘરેથી જતી રહે છે.

સુર્યાસ્ત પછી ક્યારે ઘરમાં અંધારું ના રાખો. એવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. એનાથી બચવા માટે ભગવાનની સામે દીવો જરૂર પ્રગટાવો.સાંજ ઢળ્યા પછી ઘરે આવેલા મહેમાનો ને કયારે ખાલી હાથે ના મોકલો, ના એમને ભૂખ્યા જવા દો. કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈનું આવવું તે સમયે દેવી-દેવતા નું પ્રતીક હોય છે. તેથી તેમને આદર સાથે મોકલો. એનાથી ઘરમાં ખુશાલી આવશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ