સાઉથના આ સુપરસ્ટાર રિયલ લાઈફમાં છે ભાઈ બહેન, ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય……..

મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારા માટે એકદમ નવી માહિતી લઈને આવ્યો છુ મિત્રો આપણા બોલિવુડમા ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે પોતાની અસલ જિંદગીમા ભાઈ બહેંન છે તેમજ હજુ પણ અમુક લોકો તે જાણીતા નથી મિત્રો જે રીતે બોલિવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓ ભાઈ બહેન છે તેવીજ રીતે મિત્રો સાઉથની ફિલ્મ ઇન્ડસટ્રીમા પણ ભાઈ બહેંનની જોડીઓ છે તો મિત્રો આવો આ લેખ દ્વારા તમને જણાવીએ કે સાઉથના એ કયા અભિનેતા અભિનેત્રીઓ છે જે અસલ જીવનમા ભાઈ બહેન છે.મિત્રો જો તમને લાગે છે કે બોલિવૂડમાં લોકપ્રિય કલાકારોના ભાઈ-બહેન છે એવી જ રીતે સાઉથમાં નથી તો મિત્રો તમે ખોટા છો મિત્રો તમને જણાવી દઈએ તો કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ અસલ જીવનમા પણ ભાઈ બહેંન છે તેમજ મિત્રો આ ભાઈ બહેન પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે અને આજે અમે એવા જ સાઉથ સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જે દક્ષિણના સૌથી લોકપ્રિય સ્ટાર્સ એકબીજાના ભાઈ-બહેન છે.

શ્રુતી હસન અને શ્રેયા હસન.

મિત્રો આમા જો વાત કરીએ તો કમલ હાસનની ગણતરી દક્ષિણના પ્રખ્યાત કલાકારોમાં થાય છે અબે તેમણે સાઉથની સાથે સાથે બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે અભિનેતા કમલ હાસનની 2 પુત્રીઓ છે જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે જેમા પહેલી શ્રુતિ હાસન બોલિવૂડની સાથે સાઉથની પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને આ સાથે જ તેની નાની બહેન અક્ષરા હસને પણ બિગ બી અમિતાભ બચ્ચન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી મિત્રો આ બંને બહેનોની જોડી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર આજે પણ રાજ કરે છે.

કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ.

મિત્રો જો વાત કરિઍ તો કાજલ અગ્રવાલ સાઉથની ટોચની અભિનેત્રી છે તેમજ તેમની ગણતરી ટોચની અઅભિનેત્રીઓમા થાય છે તેમજ મિત્રો કાજલ અગ્રવાલે લક્ષ્મી કલ્યાણ નામની ફિલ્મ જે 2007 મા આવી હતી અને ત્યારબાદ મગધીરા 2010 મિસ્ટર પરફેક્ટ જે 2011 થુપ્પાકી જે 2012 નાયક જે 2013 ચાંદામામા 2007 જેવી હિટ ફિલ્મ પણ આપી હતી મિત્રો જેની બોલિવૂડના દર્શકોએ પણ પ્રશંસા કરી હતીજોકે કાજલની નાની બહેન નિશા અગ્રવાલ તેની કારકિર્દીમાં સફળ થઈ નહોતી અને મિત્રો તમને જણાવી દઈએ કે કાજલે ક્યું હો ગયા ના જે 2004 થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ચિરંજીવી ક્લ્યાણ અને પવન કલ્યાણ.

મિત્રો સાઉથમા મેગાસ્ટાર કહેવાતા ચિરંજીવી સાઉથની ઘણી ફિલ્મોમા પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે જ્યારે પવન કલ્યાણ પણ સાઉથના સુપરસ્ટાર કહેવામા આવે છે મિત્રો આ બંને ભાઇઓની જોડી હમેશા ચર્ચામાં રહે છે તેમજ મિત્રો ચિરંજીવી સાઉથ ફિલ્મ આઇડેસ્ટ્રીના મેગાસ્ટાર છે અને ચાહકોને તેની ફિલ્મોમાં તેના એક્શન અને તેની એક્ટિંગ ના સિક્વન્સ ખૂબ પસંદ કરે છે તેમજ તેમના ભાઈ પવન કલ્યાણ પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે તેમજ મિત્રો પવન કલ્યાણ નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક, લેખક, સ્ટંટ સંકલનકાર, પ્લેબેક સિંગર, કોરિયોગ્રાફર અને રાજકારણી છે અને તેમની ફિલ્મના કામો મુખ્યત્વે તેલુગુ સિનેમામાં છે અને તે લોકપ્રિય અભિનેતા ચિરંજીવીનો સૌથી નાનો ભાઈ છે.

સૂર્યા અને કાર્તી.

મિત્રો તમને જણાવી દઈએ કે સાઉથના આ બંને અભિનેતા અસલ જિંદગીમા એકબીજાના ભાઇઓ છે મિત્રો જેમા કાર્તી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા પોતાનુ નામ બનાવવામા અસફળ રહ્યો છે જ્યારે અભિનેતા સૂર્યા સાઉથ ફિલ્મ ઇન્ડસટ્રીમા પોતાનુ એક અલગ મુકામ હાસિલ કર્યુ છે જેમા જો તેમની ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ નેરુક્કુ નેર જે 1997 અને નંદા 2001 અને ઉન્નાઈ નિનાથુ 2002 મા જ્યારે મૌનમ પેસિધિ 2002 અને કાકા કાકા 2003 ગજિની 2004 જ્યારે કાર્તિકે પરુતિવીરન 2007 આયિરથિલે ઓરુવન 2010 સિરુથાઇ 2011 એલેક્સ પાંડિયન 2013 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

પૃથ્વીરાજ સુકુમારન અને ઇન્દ્રજીત સુકુમારન.

મિત્રો દક્ષિણના સુપરસ્ટાર પૃથ્વીરાજનો મોટો ભાઈ ઇન્દ્રજીત સુકુમારાન પણ દક્ષિણના હિટ સ્ટાર્સમાં તેમની ગણના થાય છે તેમજ મિત્રો પૃથ્વીરાજે કાના કાંદેન 2005 મોજહિ 2007 વેલ્લિથેરાઇ 2008 નિનૈથલે ઇનાનિકમ 2009 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે જ સમયે પૃથ્વીએ બોલિવૂડની ફિલ્મ્સ આયા 2012 ઔરંગઝેબ 2013 નામ શબાના 2017 માં કામ કર્યું છે તેમજ મિત્રો ઇન્દ્રજીથ સુકુમારન એક ભારતીય ફિલ્મ અભિનેતા અને પ્લેબેક સિંગર છે અને તે મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કરે છે અને ક્યારેક તમિલ, અંગ્રેજી, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરે છે મિત્રો તેમણે લગભગ 90 ફિલ્મોમાં કામ કર્યું છે.

નાગા ચૈતન્ય અને અખિલ અક્કિનેની.

મિત્રો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ અભિનેતાઓ અસલ જિંદગીમા એકબીજા ભાઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે નાગા અને અખિલ બે સાવકા ભાઈ છે અને તેઓ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન ના છોકરા છે મિત્રો નાગા ચૈતન્ય એક ભારતીય ફિલ્મ અભિનેતા છે જે તેલુગુ સિનેમામાં કામ માટે જાણીતો છે અને તેમણે 2009 માં આવેલી ફિલ્મ જોશથી નવોદિત વસુ વર્મા નિર્દેશિત અને દિલ રાજુ નિર્માતાની ફિલ્મથી ડેબ્યું કર્યું હતું અને તેની પહેલી ફિલ્મની રજૂઆત પહેલાં તેમણે ગૌતમ મેનન દિગ્દર્શિત ઈંદિરા પ્રોડક્શન્સ સાથે તેની બીજી ફિલ્મ સાઇન કરી હતી તેમજ મિત્રો અખિલ અક્કેનેની ભારતીય મૂળના એક અમેરિકન અભિનેતા છે જે મુખ્યત્વે તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે અને તે અભિનેતા અક્કેનેની નાગાર્જુન અને અમલા અક્કીનેનીનો પુત્ર છે