શનિદેવને પ્રસન્ન કરવા હોય તો ખિસ્સામાં રાખો માત્ર આ એક વસ્તુ,અને જોવો ચમત્કાર,જીવનભર તમને રાખશે ધનવાન….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંશનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવ ઇચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી દે છે. તેમને પ્રસન્ન કરવા લોકો જાત-જાતના ઉપાયો કરતા હોય છે. તેમને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. જેનો અર્થ છે કે, ભગવાન શનિદેવ બધા જ લોકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. આજે અમે તમને બતાવીશું કે શનિવારે કઈ રીતે શનિદેવની પૂજા કરી તેમને ખુશ કરી શકાય છે.

જો તમે શનિદેવ ને રાજી કરવા માંગતા હોય તો એના માટે શનિદેવનો દિવસ બીલકુલ ઉપયોગી છે. શનિવારના દિવસે તમે શનિ મંદિરમાં સવારથી લાઈન જોઈએ છે. લોકો શનિદેવ ના પ્રભાવ થઈ બચવા માટે અને એના આશિર્વાદ મેળવવા માટે પૂજા કરે છે. શનિવારને દિવસે તમે જોયું હશે લોકો શનિ દેવના નામ પર દાન લે છે. દાન મક વધારે સરસોનું તેલ અને પૈસા લે છે. જેની પર શનિનો પ્રકોપ હોઈ છે.તે પોતાના કામ છોડીને એને ખુશ કરવાનું કરે છે.

માત્ર એક વસ્તુ રાખવાથી શનિદેવ ખુશ : કોઈ લોકો જાણીને પણ શનિદેવ ના મંદિરે નથી જય શકતા. પણ શનિદેવ ને ખુશ પણ કરવા છે. તો શું કરવું. હવે એના માટે ચિંતા ન કરવી. હવે અમે તમને એક વાત બતાવી રહિયા છીએ. જેને કરીને શનિદેવની કૃપા લઇ શકો છો.અમે તમને આજે એવી વસ્તુ બતાવીએ છીએ જેમાંથી કોઈ પણ વસ્તુ તમારા પર્સ માં રાખી ને આશીર્વાદ મેળવી શકો છો.

આમાંથી કોઈ વસ્તુ રાખો પર્સમાં : જો તમે શનિવારના દિવસે કાજળ નું દાન કરે છે.તો તમારી આંખની રોશની વધે છે.અને તમારા આંખ ના કોઈ પણ રોગ દૂર થાઈ છે. તમે પણ તમારી આંખમાં લગાવો કાજળ અને જો લગાવવા નથી માંગતા તો પાસે રાખવી જોઈએ. કાલી અડદ ની દાળ શનિવારના દિવસે દાન કારવાથી બધા દુઃખ દૂર થાઈ છે. દાન નકરી શકે તો પર્સમાં રાખી શકો છો.શનિદેવ ને લીલા રંગ નું ફૂલ ખુબજ પસંદ છે. એટલે ભક્ત એને લીલા રંગનું ફૂલ ચડાવે છે. જો તમે કોઇપણ કરણ વશ લીલા ફૂલ ચડાવી નથી શકતા. તો તમે એને પર્સમાં રાખી લો સાંજ સુધીમાં કોઈ પણ ફાયદો થશે.બગડેલું કામ સુધારી જશે.શનિવાર ના દિવસે જો તમે તલનું તેલનું દાન કરે તો તમારા જીવનમાં ખુશી લઇ આવે છે. શનિ દેવ આનાથી ખુબજ પ્રસન્ન થઈ છે. જો તમે કોઈ પણ કરણ સર શનિવાર ના દિવસે તલનું દાન કરી શકતા હોય તો દેવ આનાથી ખુબજ પ્રસન્ન થાઈ છે.

શાસ્ત્ર માં શનિદેવ ને પ્રસન્ન કરવા માટે બતાવવામાં આવ્યું છે.કે કાલા રંગનું દાન કરે અથવા કાળા રંગના કપડાં પહેરે અને જો દાન કરવાનું થઈ શકે એમ ન હોઈ તો કાળા રંગ ના કપડાં પહેરે અને જો તે પણ ન થઈ શકે એમ ન હોઈ તો કાળા રંગનો રૂમાલ રાખવું. તો લાભ થશે. આ દિવસે તમે લોખંડ અને કાચની ગોળી પણ તમારી પાસે રાખોએવું કરવાથી શનિ અને રાહુ બંને અશુભ પ્રભાવથી બચાવી શકે છે.શનિદેવને ભૂરો રંગ ખૂબ જ પ્રિય છે.તેઓ હંમેશા ભૂરા વસ્ત્રોમાં રહે છે.ભૂરો રંગ શનિદેવને પસંદ હોવાથી શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શનિદેવને ભૂરા અર્પણ કરવા જોઈએ અપરાજિતા ના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા કુંડળી દોષ દૂર કરે છે.

નારિયેળ.

હિન્દુ ધર્મમાં પૂજા માં નારિયેળ નું મહત્વ વિશેષ છે.કોઈપણ પૂજામાં નારિયેળ હોવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે.આ જ રીતે શનિદેવના પણ નારીયલ ચઢાવવું જોઈએ કે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય અને તમારી કુંડળી દોષ દૂર કરે.શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ. આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.“ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:”“ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:”

શનિવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો. આ સાથે કે કાળા કૂતરાને મીઠી રોટલી પર તેલ લગાડી ખવડાવાથી શનિદેવ પ્રસન્ન થઇ જાય છે.જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો ખરાબ પ્રભાવ ચાલી રહ્યો હોય તો તેવી સ્થિતિમાં તે વ્યક્તિને માંસ- મદિરાનું સેવન કરવાનું છોડી દેવું જોઈએ. શનિદેવના ખરાબ પ્રભાવથી છુટકારો મેળવવા માટે પ્રતિદિન પૂજા કરતા સમયે મહા મૃત્યુંજય મંત્ર અને ૐ નમઃ સિવાયનો જાપ કરવો જોઈએ.જો કોઈ વ્યક્તિ પર શનિની ઢૈયાનો પ્રભાવ હોય તો શુક્રવારની રાતે 800 ગ્રામ કાળા તલ પાણીમાં પલાળી શનિવારની સવારે તેને પીસીને ગોળ મેળવી આઠ લાડુ બનાવી કાળા ઘોડાને ખવડાવાથી શનિની ઢૈયા દૂર થશે. આ ઉપાય 8 શનિવાર સુધી કરવાથી શનિની ઢૈયા દૂર થશે.

શનિવારના દિવસે તમારા હાથના માપના 29 કાળા દોરાને લઈને તેને ગાંઠ મારીને ગળામાં ધારણ કરો. જેનાથી લાભ થશે.શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે જમવાના બંને સમયે કાળું મીઠું અને મરી પાવડરનો ઉપયોગ કરવો. ઘરના કોઈ ખૂણામાં લોઢાની વાટકીમાં સરસોના તેલ ભરીને તાંબાના સિક્કાને રાખો. શનિના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે શનિવારના દિવસે કાળી ગાયેની સેવા કરો.કાળિગાયને પહેલી રોટલી ખવડાવી, સિંદૂરનો ચાંદલો કરીને મોતીચૂરના લાડુ ખવડાવી તેમના ચરણ સ્પર્શ કરો.

ઉપર દર્શાવેલા ઉપાય કરવાથી શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે શનિદેવ કર્મનું ફળ આપે છે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું ફળ પ્રાપ્ત થાય છે. જો શનિદેવની કૃપા થઇ ગઈ તો વ્યક્તિનું બગડેલું કામ પણ સુધરી જાય છે. વ્યક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ