સુતા પેહલાં ઓસીંકા નીચે આ રીતે મૂકીદો લીંબુ અને પછી જુઓ ચમત્કાર,દરેક દુઃખ થઈ જશે દૂર…..

લીંબુના ઘણા ફાયદા છે, તે આપણને વિટામિન સી જ આપે છે, પરંતુ આપણને અનેક રોગોથી પણ દૂર રાખે છે. ઘણી વાર તમે તમારા વડીલો પાસેથી લીંબુને તમારા પલંગની પાસે રાખવા વિશે સાંભળ્યું હશે અને તમે તેના પર વધારે ધ્યાન ન આપ્યું હશે.પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે લીંબુને તમારા પલંગની પાસે રાખો તો તમને ઘણા બધા ફાયદાઓ મળી શકે છે.

સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે. આનુ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે. અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો.

ઘરેલુ ઉપચાર ,રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો ,રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ચૂરણ દૂધ સાથે લો. એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે. સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. તેનાથી તમે આરામથી સૂઈ શકો છો.

ઘણી વખત નાક બંધ હોવાને કારણે રાત્રે સૂતી વખતે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે ઉઘ ખલેલ પહોંચે છે, આવી સ્થિતિમાં લીંબુનો ટુકડો પલંગની બાજુમાં રાખવાથી તમે સારી ઉઘ લેશો.ઘણી વખત વધારે થાક અથવા તાણને લીધે લોકો રાત્રે સૂતા નથી. માનસિક ખલેલને કારણે આવું થાય છે જો તમને તાણ અથવા ગભરાટના કારણે રાત્રે સૂવામાં પણ તકલીફ પડે છે. ત્યારબાદ લીંબુનો ટુકડો કાપીને સૂવાના સમયે તમારા પલંગની પાસે રાખો. લીંબુમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણ મનને શાંત કરે છે અને સૂવામાં તમને ઘણી મદદ કરે છે.

જો તમારા ઘરમાં ખૂબ જ ફ્લાય્સ હોય અને અન્ય જંતુઓની સમસ્યા પણ હોય, તો ઘરમાં લીંબુનો ટુકડો કાપીને રાખેલ લીંબુની સુગંધ હંમેશાં ભગાવા માટેનું કારણ બને છે. રાત્રે સૂતા પહેલા થોડા સમય માટે લીંબુનો ટુકડો કાપો અને તેને પલંગની પાસે રાખો અને લાઈટ બંધ કરો, લીંબુની સુગંધ અને અંધકાર હોવાને કારણે, બધા જંતુઓ, શલભ અને માખીઓ ભાગી જશે અને પછી તમે આરામથી સૂઈ શકશો.આજની દોડધામની જીંદગીમાં ઘણા લોકોને અનિદ્રા એટલે કે નિંદ્રાની સમસ્યા હોય છે. આ સમસ્યાને કારણે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ ભારે અસર થાય છે, જે ભવિષ્યમાં ગંભીર રોગોનું જોખમ વધારે છે.જો તમને પણ અનિદ્રાની સમસ્યા છે, તો પછી દરરોજ રાત્રે તમારા પલંગની પાસે લીંબુનો ટુકડો મૂકી સૂવો. સાઇટ્રસની સુગંધ મનને શાંત કરશે અને તમને સૂવામાં મદદ કરશે.

કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્‍યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે.

સામાન્‍ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્‍યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે. માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે. નાડીના ધબકારા ધીમા થઈ જાય છે. બ્‍લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી. શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે. અને તેની આંખો બંધ થઈ જાય છે.એ બધી સ્થિતિઓ ગાઢ, સારી ઉંધની છે. આ રીતની સ્‍વસ્‍થ ઉંઘને વૈજ્ઞાનિક ‘નેમસ્‍લીપ’કહે છે. તેનાથી વિરુધ્ધ “રૈમસ્‍લીપ” ઉંધની અસામાન્‍ય સ્થિતિ છે. જયારે માણસ પથાશીમાં તો પડ્યો છે. પરંતુ તેનું શરીર હલન – ચલન કરતું રહે છે તે પડખાં બદલતો રહે છે. ધીમા પ્રકાશ કે અવાજથી તે પરેશાન થઈ જાય છે. ઉઠીને બેસે છે.

વૈજ્ઞાનિકો માને છે કે વ્‍યકિત પથારીમાં પડતાં જ સૂઈ જાય છે. તે શારીરિક દ્રષ્ટિએ સારું છે. પરંતુ કેટલાયે લોકો એવા પણ હોય છે, જેમને ઘણા સમયથી પછી ઉંઘ આવે છે. પરંતુ જયારે ઉંઘ આવે છે. ત્‍યારે સારી આવી જાય છે. આવી ઉંઘ ચીંતાનો વિષય નથી. પરંતુ તે તો એક આદત છે.પરંતુ જો સૂવાના સમયે ઉંઘ ન આવે તો એ સ્થિતિ ખતરનાક થઈ શકે છે. તે સ્થિતિને અનિંદ્રા કહે છે એ સ્થિતિ વિચારવા જેવી છે. યુવાન અવસ્‍થામાં અનિંદ્રામાં કારણો શોધવા, હ્રદયની પરેશાની, તાવ, માનસિક તનાવ, શારીરિક તકલીફ ચોટ, સારી કે ખરાબ ઉત્તેજના ચીંતા, ઊંચા લોહીનું દબાણ, નલોનું ગંઠાવું, ઈન્‍ફેકશન, કોઈપણ કારણ હોઈ શકે છે.ચિંતા તનાવ વગેરે માટે કોઈને પણ ખૂલ્‍લા દિલથી વાત કરવાનું લાભદાયક હોય છે.

તેના માટે તમે તમારા પરિવારના તબીબોને પણ કહી શકો છો. અથવા મનોચિકિત્‍સકને તમારા મનની વાત કહી શકો છો. માનસિક ચીંતાઓ તો કોઈને કહેવાથી અડધી ચીંતાઓ દૂર થઈ જાય છે. અથવા સમસ્‍યાઓ ન હોય તો, અને ઉંઘ પણ ન આવતી હોય તો ૧૫- ૨૦ વખત આંટા મારવા ભલે તમે રૂમમાં આંટા મારો. તાજી હવા વધારે લાભદાયક હોય છે પગ, હાથ મોં અને ગરદનને હુંફાળા પાણીથી ધોવો. પગમાં હળવે હાથે મસાજ કરવો વાળ ખૂલ્‍લા કરીને માથામાં આંગળીઓથી ઘસવું. લોહીનો પ્રવાહ સારી રીતે પ્રવાહિત થવાથી મગજ અને હ્રદયને તાજુ રાખશો ઉંઘ આવવા માંડશે. એ વિચારો કે તમે કોઈ ખાવા-પીવાની ઈચ્‍છાને તો દબાવી રાખી નથી ને.

તમને ભૂખ તો નથી લાગીને ! અગર એવું હોય તો ગરમ દૂધ અથવા કોફીની સાથે હલકો એવો નાસ્‍તો ખાઈ લ્‍યો. તેનાથી મન શાંત થશે. ખાવાની ઈચ્‍છા ન હોય તો કોઈ ચોપડી વાંચો ઉંઘ જરૂર આવશેજે લોકો સવારે ઉઠ્યા પછી બ્લડપ્રેશર નીચી સમસ્યા હોય છે તેઓ પણ આ પ્રિસ્ક્રિપ્શન નો ઉપયોગ કરી શકે છે. લો બ્લડ પ્રેશરના દર્દીઓએ રાત્રે સૂતી વખતે પલંગની બાજુમાં લીંબુનો ટુકડો રાખવો જોઈએ. તેથી સવારે તેઓ લીંબુની સુગંધથી તાજગી અનુભવે છે.લીંબુના ગુણધર્મ પરના સંશોધન મુજબ લીંબુની સુગંધ શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે, જે બ્લડપ્રેશરના દર્દીઓને રાહત આપે છે.