વધારે મરચું ખાવાનાં શોખીન હોય તો જાણીલો આ કિસ્સાઓ યુવકનાં પેટમાં થયો એવો વિસ્ફોટકે ફાટી ગયાં આંતરડાં…….

મિત્રો નમસ્કાર આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આપણે ઘણીવાર જોયુ છે કે અમુક લોકો ખાવાના કેટલા શોખીન હોય છે અને તેઓ કોઇપણ સમયે કઇકને કઇ ખાતા જ હોય છે પરંતુ આ લોકોની આ ખાવાની ટેવ તેમના માટે અમુક સમયે મુશ્કેલી ઉભી કરી દે છે મિત્રો આજના આ લેખમા આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરીશુ મિત્રો આજના આજના સમયમા દરેક લોકો તીખું ખાવાના શોખીન હોય છે પરંતુ કદાચ એ લોકોને જાણ નથી હોતી કે તીખું ખાવુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે મિત્રો આવો જ એક કિસ્સો ચીનના જીયાંગ્સુ પ્રાંતમા બન્યો છે તો આવક જાણીએ કે હકીકતમા શુ બન્યુ છે.

Advertisement

મિત્રો તમે મોમોઝનુ નામ તો સાંભળ્યું જ હશે અને કદાચ તમે તેને ખાધા પણ હશે જો કે દરેકને મોમોઝ ખાવાનો શોખ હોય છે અને આ દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે કે જ્યાં મોમોઝ વેચવામાં ન આવતા હોય અને ચીનમાં આ મોમોઝ નો ધંધો ખુબજ વિકસિત થઈ રહ્યો છે અને જ્યારે મોમોઝ એ ચીનની કમાણીનો પણ એક ભાગ બની ગયો છે અને તેથી લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે પરંતુ હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ કે આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

મિત્રો હકીકતમાં ઘણી વખત જેને મોમોઝ ખાવાના પસંદ છે તેઓ તેમના શોખમાં મસાલેદાર મોમોઝ પણ ખાય છે અને જેના નુકસાનની તેમને ખબર પણ નથી હોતી અને તે જ સમયે આ દિવસોમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ચીનમાં એક વ્યક્તિ ફ્લેટન્ડ મોમોઝ જોઈને પોતાને કાબૂમાં કરી શક્યો નહી પરંતુ મસાલેદાર મરચાંના મોમો ખાવા તે વ્યકતીને ખુબજ ભારે પડી ગયું.

મિત્રો આજના સમય મા કોઈને ગળ્યું તો કોઈને એકદમ તીખું અને ચટપટું ફૂડ ખાવાનું પસંદ હોય છે પરંતુ બંને પ્રકારના ફૂડ વધારે પ્રમાણમાં ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જો તમને પણ વધારે પડતું તીખું ખાવાની આદત હોય તો તેનાથી થતા નુકસાન પણ તમારે જાણી લેવા જોઇએ અને લીલુ મરચું ભોજનને તીખું અને ચટાકેદાર બનાવવાની સાથે સાથે ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે પરંતુ લીલું મરચું ખાવાથી અનેક ફાયદા થાય છે પણ જો તેનું જરૂર કરતાં વધારે સેવન કરવામાં આવે તો તેનાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

અને જરૂર કરતા વધુ મરી મસાલા કે તીખુ ખાવાથી પેટમાં બેચેની અને પેટમાં બળતરા થવાની સમસ્યા થઇ શકે છે અને આવુ ખાસ કરીને ત્યારે બને છે જ્યારે તમારા ડિનર અને રાત્રે સુવા વચ્ચે વધુ ગેપ ન હોય મિત્રો રાતના સમયે વધુ માત્રામાં તીખુ ખાઇને સુવાથી ગેસ્ટ્રિક ગ્લેન્ડ ખરાબ થઇ શકે છે અને તેની સાથે સાથે અપચો અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ ઉદભવે છે જેના કારણે તમે ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે.

મિત્રો જરુર કરતા વધારે તીખુ ખાવાથી મેટાબોલિઝમ ધીમુ થઇ જાય છે અને ખાવાને પચવામાં સમય લાગે છે અને તેની ખરાબ અસર તમારા એનર્જી લેવલ પર પણ પડે છે તમને જણાવીઍ કે મરચામાં કેપસાઇસિન નામનો એક પદાર્થ હોય છે જે વ્યક્તિમાં એસિડીટીની સમસ્યા ઉભી કરે છે અને જરુરિયાત કરતા વધુ તીખુ ખાવાથી જ્યારે તમને અપચો અને ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે તો તેની અસર તમારા વધતા વજનના રુપમાં પણ સામે આવી શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે યુવક તીક્ષ્ણ મસાલેદાર મોમોઝ ખાતો હોવાથી તેના પેટમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને તેના આંતરડા ફાટી ગયા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટમાં વિસ્ફોટ થતાં યુવકની હાલત ખુબજ ગંભીર થઈ ગઇ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યા સારવાર દરમિયાન તે વ્યક્તિનો જીવ બચ્યો હતો, તેમ છતાં આ યુવાનનું નામ વાંગ હોવાનું કહેવાય છે, 63 વર્ષીય વાંગે રાત્રિભોજનમાં તીખા મોમોઝ નો ખૂબ આનંદ માણ્યો હતો.

મિત્રો ડૉક્ટરોએ જણાવ્યુ હતુ કે મોમોઝને કડક મરચું સાથે ખાધા હતા અને પછી અચાનક તેના પેટમાં અસ્વસ્થ થવાનું શરૂ થયું હતુ અને આ દરમિયાન તેના પેટમાં વિસ્ફોટ થયો હતો જેમા ડોકટરોની તપાસ કર્યા પછી તેઓએ કહ્યું કે મજબૂત મરચાં સાથે મોમોઝ ખાવાથી તેમના પેટમાં ગેસ ઝડપી બન્યો હતો અને પરંતુ ખોરાક આંતરડામાં અટવાઇ ગયો અને તે ફૂટતાં જ દબાણ વધી ગયુ હતુ.

અને આવી સ્થિતિમાં ડોકટરોએ તેને મસાલેદાર ખોરાક ન ખાવાનું કહ્યું હતું પરંતુ તેણે તેની અવગણના કરી જે તેની છીનવી ગઈ. આનાથી તેમનો જીવ પણ જોખમમાં મુકાયો હતો અને તેનાથી તે ખુબજ ગભરાઇ ગયો હતો ડૉક્ટરોએ તેની સ્થિતિ નાજુક જણાવી છે તમને જણાવી દઈએ કે મિત્રો આ આખો મામલો ચીનના જિયાંગસુ પ્રાંતનો છે અને આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Advertisement