અયોધ્યા માં રામ મંદિર ઉપરાંત ભારત માં અહીં બીજા પણ આવેલ છે શ્રી રામ ના 10 મંદિર,જાણો આ અદભુત મંદિરો વિશે….

ભગવાન રામ કે સાત માં અવતાર પ્રભુ શ્રી રામ અચ્છાઈ નું પ્રતીક છે. આજ અયોધ્યામાં શ્રીરામ ના મંદિર નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આજ અભિજિત મુર્હુત માં આ કાર્ય શરૂ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર છે એવું દરેક માણસ જાણે છે પણ દેશ અન્ય જગ્યાએ પ્રભુ શ્રી રામ ના મંદિર આવેલા એવું કોઈને જાણકારી નથી. તમને જણાવી દઈએ કે ભારત માં કેટલાક તેના વિસે અમે પ્રભુ શ્રી રામ મંદિરો વિશે લિસ્ટ પ્રમાણે માહિતી આપી જણાવીસુ.

અયોધ્યા રામ મંદિર ઉત્તર પ્રદેશ
આ પ્રભુ શ્રી રામ ના મંદિર વિસે તો સૌ કોઈ ને ખબર હશે. આ મંદિર સરયૂ નદી ના કિનારે આવેલું છે. હિન્દૂ ધર્મ ના લોકો માટે તેનું બહુ વધારે મહત્વ છે.

ત્રિપાયર શ્રી મંદિર કેરળ
આ મંદિર કેરળ ના ત્રિસુર જિલ્લા માં આવેલું છે. અહીં સ્થાપિત મૂર્તિ પાછળ બહુ રસપ્રદ વાર્તા રહેલી છે. કહેવામાં આવે છે અહીં સ્થાપિત પ્રતિમા નો ઉપયોગ ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં કરવામાં આવતો હતો . આ પ્રતિમા પાણી માં ડૂબેલી હતી અને અને કેરેલા ના ચેતટુવા ક્ષેત્ર ના એક માછીમાર દ્વારા કરવામાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંના શાસક વક્કાયીલ કેમલ એ આ પ્રતિમા ને ત્રિપાયર મંદિર માં ની સ્થાપના કરી . આ મંદિર બહુ સુંદર હતું . માનવામાં આવે છે કે જે ભક્ત અહીં દર્સન કરવા આવે છે તેની આજુ બાજુ દુષ્ટ આત્માઓ થી મુક્ત મળે છે.

કલારામ મંદિર નાસિક                                                                                                                                                                      કાલરામ મંદિર મહારાષ્ટ્રના નાસિક માં આવેલ પંચવટી ક્ષેત્રમાં સ્થાપિત છે. તેમનો શબ્દ માં અર્થ કાલરામ છે. અહીં આગળ ભગવાન રામ ની 2ફૂટ ઉંચી પ્રતિમા છે. માતા સીતા અને લક્ષમણ ની પણ પ્રતિમા આવેલી છે.એવું માનવામાં આવે છે 10 વર્ષ ના વનવાસ પછી પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષમણ અહીં પંચવટી માં ગોદાવરી નદીના કિનારે રહેતા હતા. આ મંદિર નું નિર્માણ સરદાર રંગલું ઓઢેકરે કર્યું હતું. એમને સપણું આવ્યું અને તેમને ગોદાવરી નદી ના કિનારે પ્રભુ શ્રી રામ ની કારી પ્રતિમા દેખાઈ અને તેના બીજા દિવસે સવાર માં તે જગ્યા એ થી પ્રતિમા બહાર કાઢી અને ત્યાં કાલરામ મંદિર ની સ્થાપના કરી.

સીતા રામચંદ્રસ્વામી મંદિર તેલંગણા
આ મંદિર તેલંગણા ના ભદ્રાડ્રિ જિલ્લા ના ભદ્રાચલમ માં આવેલું છે.આ મંદિર ત્યાં આવેલું છે જ્યાં શ્રી રામ માતા સીતા લંકા થી પાછા લાવવાં માટે ગોદાવરી નદી પાર કરી હતી. આ મંદિર ની અંદર પ્રભુ શ્રી રામ નું ધનુષ્ય બાણ ની સાથે સાથે ત્રિભંગા ના રૂપ માં પ્રતિમા સ્થાપિત છે. દેવી સીતા હાથ માં કમળ લઈ તેમના બાજુમાં ઉભા રહી છે.

રાજા રામ મંદિર મધ્યપ્રદેશ                                                                                                                                                                      આ મંદિર મધ્ય પ્રદેશ ના ઓરછ માં આવેલું છે. રાજા રામ મંદિર ભારત નું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન રામ રાજા રામ તરીકે પૂજવામાં આવે છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓર્નર કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ ને રાજા રામ તરીકે શસ્ત્ર સલામી આપવામાં આવે છે.

કનક ભવન મંદિર અયોધ્યા
ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ એટલે અયોધ્યા અહીં સૌથી સુંદર મંદિર માનું એક મંદિર કનક ભવન મંદિર આવેલું છે. આ મંદિર પાછળ એક વિશેષ વાર્તા રહેલી છે. આ મંદિર માં ભગવાન શ્રી રામ અને માતા સીતા નું સુવર્ણ થી લખેલું છે. તેની સાથે જ સુવર્ણ સિંહાસન કારણે રાખવામાં આવ્યુ છે. આ મંદિર ને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને દીવાલ પૂર્વ તરફ છે. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આ દીવાલો ચમકી ઉઠે છે.

શ્રી રામ તીર્થ મંદિર અમૃતસર
આ મંદિર પંજાબ નસ અમૃતસર માં આવેલું છે . કહેવામાં આવે છે.પ્રભુ શ્રી રામ એ માતા સીતા નો ત્યાગ કર્યો હતો ત્યારે માતા સીતા ને વન માં ઋષિ વાલ્મિકી નો અહીં ભેટો થયો ત્યારથી જ આજ જગ્યાએ માતા સીતા ઋષિ વાલ્મિકી માં આશ્રમ માં રહેઠાણ કરવા લાગી અહીં માતા સીતા એ લવ અને કુશ નામના બે બાળકો ને જન્મ આપ્યો.

કોડાળા રામસ્વામી મંદિર. ચીકમંગલુર                                                                                                                                                      આ મંદિર કર્ણાટક ના ચીકમંગલુર જિલ્લા માં આવેલું છે. હીરામગલુર માં પરશુરામ એ ભગવાન રામ સાથે પોતાના લગ્ન ના દ્રસ્ય બતાવવા ની અરજી કરી હતી. એટલા જ માટે કોદંડા માં રમાસ્વામી ની હીન્દુ લગ્ન વિધિ રમારોહ ની પ્રતિમા આવેલી છે. અહીં એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતા સીતા ભગવાન શ્રી રામ અને લક્ષમણ ની ડાબી બાજુ ઉભા દેખાય છે.

રામાસ્વામી મંદિર તમિલનાડુ.                                                                                                                                                                રામાસ્વામી મંદિર તામિલનાડુ માં આવેલું છે . રામાસ્વામી મંદિર ને દક્ષિણ માં આવેલું અયોધ્યા માનવામાં આવે છે. અહીં એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતા સીતા પ્રભુ શ્રી રામ લક્ષમણ અને ભરત તથા શત્રુંદ્ય ની પ્રતિમા ઓ સ્થાપિત છે.અલવર સન્નાથિ, શ્રીનિવાસ સન્નાથિ અને ગોપાલન સન્નાથિ અન્ય ત્રણ મંદિરો છે જે મંદિર સંકુલમાં સ્થિત છે.

રઘુનાથ મંદિર
આ મંદિર જમ્મુ માં આવેલું છે. આ મંદિર બહુ પ્રસિદ્ધ છે. રઘુનાથ મંદિર પરિસર માં મુખ્ય મંદિર ના સિવાય લગભગ અન્ય સાત મંદિર છે જ્યાં હિન્દૂ ધર્મ ના અન્ય દેવતા ઓ ને પૂજવામાં આવે છે. રઘુનાથ મંદિર ની વસ્તુકળા માં મુગલ સેલી ની વસ્તુકળા ની એક નકલ જોવા મળે છે.