કેન્સર અને પેટની સમસ્યામાં સંજીવની સમાન છે જાયફળ,ફાયદા જાણીને ચોકી જશો….

જો ખાવાની વાત કરીએ, તો ભારતીય વ્યંજનના સ્વાદની તુલના કદાચ જ કોઈ કરી શકે છે. પ્રકાર-પ્રકારના મસલાઓ, જે ના ફક્ત ખાવાનો સ્વાદ વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. એમાંથી જ એક મસાલો છે જાયફળ.જી હાં જાયફળ વિશે તો તમે સાંભળ્યુ જ હશે આ લગભગ દરેક ઘરના રસોડામાં મળી આવે છે. એટલુ જ આ બધા ભોજનમાં પણ નાખવામાં આવે છે અને તેનો સ્વાદ તમારા ભોજનની શોભાને પણ વધારે છે, પરંતુ લગભગ જ તમે જાણતા હશો કે, આ માત્ર રસોડ સુધી જ સીમિત નથી. ખરેખર જાયફળના ઘણા બધા ફાયદાઓ પણ છે જે તમને પણ ચોંકાવી શકે છે. જાયફળ ખરેખર ઈન્ડોનેશિયાનો મસાલો થે અને સ્વાદમાં ગરમ અને મસાલેદાર હોય છે. ઘણા લોકો તેને કોફી અથવા ડેસર્ટ અને પીણાંમાં પણ ગાર્નિશ કરે છે, પરંતુ આજે અમે તમને જણાવીશુ કે, કેવી રીતે જાયફળ તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક અને કઈ રીતે તમારા ભોજનમાં વપરાશ કરી પોતાના સ્વાસ્થ્યને લાભ આપી શકો છો.

Advertisement

જાયફળ એક એવી જડી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એંટીઓક્સિડેટ અને એંટી બૈક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે.

ઉંઘની સમસ્યા.વર્તમાનમા લોકોમાં ઘણી બધી પરેશાની જોવા મળે છે. તેમાંથી છે ઉંઘ ન આવવાની સમસ્યા. જો તમને પણ આ પ્રકારની કોઈપણ સમસ્યા છે તો એવામાં તમે પોતાના ભોજનમાં જાયફળને સામેલ કરી તેની અસર જલ્દી જ જોવા મળશે.

ઈમ્યૂનિટી.કોરોના દરમિયાન દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેની ઈમ્યૂનિટી સારી બની રહે. એવામાં તમે જાયફળનો સહાકો લઈ શકે છે. ખરેખર જાયફળનો એક પ્રાકૃતિક ખાદ્ય છે જે તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.

જાતીય ઇચ્છા.જાતીય ઇચ્છાના અભાવથી પરેશાન લોકો માટે જાયફળ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. આ માટે તમારે તમારી ચામાં એક ચપટી જાયફળ પાવડર પીવાથી અસરકારક સાબિત થાય છે.

કેન્સર.કેન્સર જેવી ભયંકર બીમારીમાં પણ જાયફળ દરેક પ્રકારે ઉપયોગી છે. કેન્સર જેવી બીમારી માટે જાયફળ ખૂબ જ ફાયદાકારક છે. એવામાં તમે તેને તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરો.

ગઠિયા.ગઠિયાની બીમારી દરેક ઉંમરના લોકો માટે હોય છે. એવામાં તમે જાયફળની મદદથી તેનું સમાધાન કાઢી શકો છો. એવામાં ગઠિયા માટે જાયફળ સૌથી શ્રેષ્ઠ ફૂડ છે.

પેટ માટે.જો તમારા પેટ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની બીમારી છે તો એવામા તમે જાયફળની મદદ લો. આ તમાને ડયરિયા અને એસિડિટી જેવી સમસ્યાઓથી પણ રાહત અપાવે છે.ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો.

ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે. શરદી ખાંસીને દૂર ભગાડવાનો આ જૂનો ઈલાજ છે. એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી જાયફળ મિક્સ કરી પીવી કે ચા બનાવીને પીવી લાભકારી છે. જાયફળનો ઉપયોગ દુખાવો અને મરોડની તકલીફ માટે પણ કરી શકાય છે. ખાસકરીને સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે. જાયફળમાં રહેલ એંટીઓક્સિડેંટ, એંટી ઇન્ફ્લેમેટરી અને બીજા ઔષધીય ગુણ દુખાવામાં રાહત અપાવી શકે છે.ફક્ત જાયફળ જ નહિ, પરંતુ જાયફળનું તેલ પણ આપની માંસપેશિયો અને સાંધાના દુખાવા માટે ઉપયોગ કરી શકાય છે. અહિયાં સુધી કે સંધિવાની સમસ્યાને પણ ઘટાડી શકે છે.

સંધિવા માટે જાયફળના ફાયદા:વધતી ઉમરની સાથે હાડકાં નબળા થવા લાગે છે. કેટલાક લોકોને સંધિવાની તકલીફ પણ થઈ જતી હોય છે. જો કે ક્યારેક ક્યારેક નાની ઉમરમાં પણ સંધિવા થઈ જાય છે. એવામાં શરૂઆતથી જ સંધિવા પર ધ્યાન આપવાની જરૂર છે.સંધિવા થવાના કેટલાક કારણો છે અને તેમાંનું જ એક કારણ છે સોજો પણ છે. જો જાયફળનું સેવન કે જાયફળનું તેલ તેની પર લગાવવામાં આવે, તો સંધિવાનો સોજો અને દુખાવામાં રાહત મળી શકે છે. જાયફળમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવા થી રાહત અપાવી શકે છે. રાખો સાવધાની – જાયફળ ગરમ પ્રકૃતિની હોવાને કારણે સીમિત માત્રામાં રોજ 3-5 ગ્રામ જાયફળનુ સેવન કરવુ જ સારુ છે. આ ઉપરાંત સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિની કમી જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે.  તેનાથી પેટનો દુખાવો, ઉલટી જેવુ થવુ કે ગભરાટ થઈ શકે છે.  તેના અધિક સેવનથી એલર્જી, દમા, કોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

Advertisement