ડાયાબિટીસ 300 હોય કે 400,આ ઉકાળો પીવાથી જડમુડથી થઈ જશે ગાયબ,વાંચીને શેર જરૂર કરજો….

આજકાલ ડાયાબિટીસની બીમારી સામાન્ય બીમારી છે. ડાયાબિટીસ ભારતમાં 5 કરોડ 70 લાખ લોકોને છે અને 3 કરોડ લોકોને થઇ જશે આગળના થોડા વર્ષોમાં એવું સરકાર કહી રહી છે.ડાયાબિટીસ થી દર બે મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. અને કોમ્પ્લિકેશન તો ખુબ થઇ રહી છે. કોઈની કિડની ખરાબ થઇ રહી છે, કોઈનું લીવર ખરાબ થઇ રહ્યું છે, કોઈને બ્રેન હેમરેજ થઇ રહ્યું છે, કોઈને પેરાલીસીસ થઇ રહ્યું છે, કોઈને બ્રેન સ્ટ્રોક આવી રહ્યો છે, કોઈને કાર્ડિયક અરેસ્ટ થઇ રહ્યો છે, કોઈને હાર્ડ એટેક આવી રહ્યો છે, તકલીફ ખુબ છે ભયંકર છે.

Advertisement

જયારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ ની બીમારી થાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ દિવસભર જેટલી મીઠી વસ્તુ ખાય છે (ખાંડ,મીઠાઈ,સાકર ,ગોળ.વગેરે) તે બરોબર પચતી નથી એટલે કે તે વ્યક્તિનું અગ્નાશય યોગ્ય પ્રમાણમાં તે વસ્તુઓ થી ઈન્સુલિન બનાવી નથી શકતું એટલા માટે તે ખાંડ તત્વ મૂત્ર સાથે સીધું જ નીકળે છે. તેને પેશાબમાં શુગર આવવું પણ કહે છે.

જે લોકોને વધુ પડતી ચિંતા, મોહ, લાલચ, તણાવ રહેતો, તે લોકોને ડાયાબિટીસની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. ડાયાબિટીસની બીમારીમાં શરૂમાં તો ભૂખ વધુ લાગે છે. પરંતુ ધીમે ધીમે ભૂખ ઓછી થઇ જાય છે. શરીર સુકાવા લાગે છે,કબજિયાતની તકલીફ રહે છે,વધુ પ્રમાણમાં પેશાબ આવવો અને પેશાબમાં ખાંડ આવવાની શરુ થઈ જાય છે અને રોગીનું વજન ઓછું થઈ જાય છે.

શરીરમાં કોઈ પણ જગ્યાએ જખમ/ ઘાવ થવાથી તે જલ્દી રુઝાતો નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું? રાજીવભાઈની નાની એવી સલાહ છે કે તમે ઈન્સુલિન ઉપર વધુ નિર્ભર ન રહો કેમ કે આ ઈન્સુલિન ડાયાબિટીસ થી પણ વધુ ભયંકર છે, તેનાથી સાઈડઈફેક વધુ છે.દરેક ઘરમાં ડાયાબિટીશની બીમારી જોવા મળે છે. આવનાર સમયમાં ખૂબ જ ડાયાબિટીશના દર્દીઓ વધી રહ્યા છે. કારણ કે આજના સમયમાં આ રોગ તેજીથી વધી રહ્યો છે. આ માટે મુખ્ય કારણ છે તમારો ખોરાક… અને તમારી લાઇફસ્ટાઇલ…જો આ બે વસ્તુને સુધારો તો ક્યારેય કોઇપણ રોગનો સામનો કરવો નહીં પડે.

આ પ્રયોગથી તમે તમારા સુગરની બીમારીથી હંમેશા છુટકારો મેળવી શકો છો. જો તમારુ સુગર લેવલ 300 અથવા તો 400 હોય, અથવા તો તમારી સુગરની બીમારી 20 વર્ષ જુની હોય, આ ઉકાળો તમને માત્ર 20 દિવસમાં જડથી ખતમ કરી દેશે.આ ઉકાળો સુગરની બીમારીનો ઇલાજ કરશે સાથે જ તમારા પાચનતંત્રને મજબુત કરશે. તમારા પેટના રોગોથી બચાવશે અને તમારા શરીરની ઇમ્યુનિટી પાવરને પણ વધારશે. શરીરના અંદરના રોગોને લડવાની શક્તિને વધારશે. જેનાથી તમે અનેક પ્રકારની બીમારીઓની બચીને રહેશો.આ ઉકાળો એટલો ચમત્કારી છે કે તમે તેને ઘર પર જ આસાનાથી ખૂબ જ સસ્તામાં બનાવી શકો છો. આ માટે તમારા માત્ર ત્રણ વસ્તુની જ જરુર પડશે.મેથીદાણા સુગરના રોગીઓ માટે તો વરદાન રુપ છે. ઉપરાંત તમારા પૂરા શરીરને નિરોગી બનાવે છે. જો કોઇ વ્યક્તિ દરરોજ એક ચમચી મેથીદાણાનું સેવન કરે છે તો તેને જિંદગીમાં કોઇપણ બીમારીનો સામનો નહીં કરવો પડે. એ તમારી રોગપ્રતિકારક શકિતને વધારે છે.

હવે જાણો કેવી રીતે ઉકાળો બનાવશો.એક વાસણ લઇને તેને ગેસ પર મૂકો, ત્યારબાદ તેમા 2 ગ્લાસ પાણી ઉમેરો. ત્યારબાદ 1 ચમચી મેથી દાણો ઉમેરો. ત્યારબાદ તેમા એક ચમચી હળદરનો પાવડર ઉમેરો, ત્યારબાદ તેમા એક ચપટી તજ પાવડર, આ ઉકાળાને એક ગ્લાસ પાણી બળી જાય ત્યા સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી લો. આ ઉકાળાનું સેવન તમારે દરરોજ સવારે વાસી મો પર સેવન કરવું જોઇએ. પછી તમે જુઓ તમારી ડાયાબિટીસની બીમારી કંન્ટ્રોલમાં આવી જશે.

જો ડાયાબિટીસ વારસાગત હોય તો તે ક્યારેય ઠીક થતી નથી થતો ફક્ત કન્ટ્રોલ થાય છે તેમને આ દવા આખી જિંદગી ખાવી પડે છે પરંતુ જેને વારસાગત નથી તેને એકદમ ઠીક થઇ શકે છે.બીજી એક રીત ડાયાબીટીસ માટે છે જે રાજીવ ભાઈએ નથી જણાવી પણ એકદમ સરળ છે તમે એ પણ અજમાવી જુયો.આકળા નાં પાન ની રાખ કરી દો. પછી એને નીચે નાંખી ને ઉપર ઉભા રહેવું. સવારે નરળા કોઠે આકળા નાં પાંદડા ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મો માં કડવાશ નાં આવવા લાગે. ફરી થી કહીએ કે સવારે ભૂખ્યા પેટે આકડા નાં પાન ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મોઢા માં કડવાશ નાં લાગવા માંડે.(અડધો કલાક જેવું થશે).

લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ વગેરે છૂટથી લઈ શકાય. ડાયાબિટીસના દર્દી માટે કસરત બહ અગત્યતા ધરાવે છે. દર્દીએ શારિરીક શ્રમ અને નિયમિત કસરતને દિનચયર્નિા ભાગ તરીકે અપ્નાવવા જોઈએ.

કસરતના ફાયદા: લોહીમાં ગ્લુકોઝ અને ચરબીનું પ્રમાણ જળવાય છે. દવા અને ઈન્સ્યુલીનની માત્રા ઘટાડી શકાય છે. હૃદયની તથા ફેફસાની ક્ષમતા વધે છે. વજન ઘટવાથી રોગોમાં ફાયદો થાય છે. માનસિક શાંતિ મળે છે. મન પ્રફુલ્લીત રહે છે. ઉંઘ સારી આવે છે. લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટે છે.

Advertisement