ઢોંગી તાંત્રિકે હવામાંથી નાળિયર લાવી કર્યો ચમત્કાર અને પરિણીતાને કહ્યું- ‘હવે કપડા ઉપર કર’પછી ખેલાયો હવસ નો ખેલ….

યુવતી ને તેના પતિ એ તાત્રિક સાથે લઈ જઈ ને જે કર્યું તે જાણી ને હોશ ઉડી જશે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપના હોશ ઉડી જશે તો ચાલો તે કિસ્સા વિશે વધુ માહિતી ઉડી જશે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે નિકોલ ના જોડે આવેલ જાણું ગામ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

દર્શક મિત્રો લોકો ભૂવા ધુતારાની વાતોમા આવી જઇ ને એવું કામ કરે છે જે ખુબજ શરમ જનક હોય છે આજે એવો કિસ્સો છે મિત્રો આ ભુવા પાસે ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે.સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

આ ભુવાનું નામ રઇજ રાવળ છે.જે નિકોલના છેડે આવેલા જાણુ ગામમા રહીને તાંત્રિક વિધિ કરે છે.તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર મદદની આશા રાખી ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું.તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી.જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભુવાએ નદીના પટમાં લઈ જઈ યુવકની વિધિ કરી પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો.થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા.જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે.તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો.જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું જે જાણી ને સમાજ ના લોકો એ તેમના ઉપર વિરોધ કર્યો હતો.

 

દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

તાંત્રિક વિધિના બહાને મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. અંધશ્રદ્ધામાં રાચતી મહિલાઓ ભુવા અને તાંત્રિકોના શરણે જાય તો દુષ્કર્મનો ભોગ બનવું પડતું હોય છે.નિકોલ શહેરમાં ભુવાએ વિધિના બહાને એક સગીરા પર મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફિયાન્સને ઊંઘમાં જાગી જવાની ટેવ હોવાથી સગીરાએ નિકોલના ભુવાની મદદ માગી હતી. પરંતુ શેતાન ભુવાએ સગીરા પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચ્યો છે.

જાણુ પાટિયા ના ભુવાની કરતૂત સગીરાના સગપણ થયેલા યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારીને લઇ એક હવસખોર શેતાન ભુવાની પાસે ગઇ હતી. ત્યારે વાસનાભૂખ્યા ભુવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. પોતાના ફિયાન્સની સમસ્યા દૂર કરવા માટે સગીરાએ નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળનો સંપર્ક સાધ્યો હતો. ભુવાએ પોતાની માયાજાળ અને વાતોમાં ફસાવી તેમજ વિધિના બહાને નદીના પટમાં લઇ જઇ બાળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે અંતે સગીરાએ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિ એ ઊંઘમાં ઝબકવાને વળગાડ માની સગીરાએ ભુવાની મદદ માગી સગીરાની ફરિયાદ મુજબ, સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું. તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર રૂપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળએ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી. ભુવાએ સગીરાનું સગપણ હોવાથી એકલામાં વિધિ કરવી પડશે. બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર જતા રહ્યા હતા.

બહાર ના લોકો એ પીડિતા ને કહ્યું કે ઘટના સમયે યુવતીએ ચીસો પાડી, તેના પિતાએ અવાજ આપ્યો, તો તાંત્રિકે કહ્યું કે ભૂત ચીસો પાડી રહ્યો છે, થોડા સમય પછી બધુ ઠીક થઈ જશે.બળાત્કાર બાદ તાંત્રિકે યુવતીને શ્રાપ આપવાની ધમકી આપી હતી, ડરથી પીડિતાએ તાત્કાલિક કોઈને પણ આ ઘટના વિશે માહિતી આપી ન હતી. પરંતુ શનિવારે તેણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારબાદ તેના પરિવારજનોએ રવિવારે યુવતીને પોલીસ સ્ટેશન લાવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઢોગી તાંત્રિકે તેના ઘરે છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની લાલચ આપીને તેને તેના આશ્રમ ગામ બદરિયા પૂર્વા પોલીસ સ્ટેશન, બેલા બોલાવ્યો હતો. આ પછી તેણી તેના ઘરે આવી હતી અને તેની સોનાની થેલી, કાનની ઘૂંટીઓ અને 20 હજાર રૂપિયા લઇને તેના પતિ અને પુત્રી સાથે તેણીને આશ્રમ લઈ ગઈ હતી. જ્યાં તેણે તેને આગની પૂજાના બહાને અટકાવ્યો અને પુત્રી અને પતિને ઘરે પરત મોકલી દીધા.પતિ અને પુત્રીના ગયા પછી તાંત્રિકે ત્રણ સાથીદારો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે તેણે કંચોસી પોલીસમાં ઉક્ત કેસની ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં તેને ઉરૈયા જીલ્લાના કેસનો ભોગ બન્યો હતો. પીડિતાના કહેવા મુજબ તાંત્રિક બાબાએ તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને માર માર્યો હતો અને જ્યારે તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણે બળજબરીથી ખાલી કાગળ પર સહી કરી હતી. પીડિત મહિલાએ પોલીસ અધિક્ષક પાસે આરોપી તાંત્રિક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement