એકલી રહેતી યુવતી ને બંધાયા પરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધ, પણ યુવતી થઈ ગઈ ગર્ભવતી,જાણો પરણિત પુરુષે શુ કર્યું…..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વડોદરા માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દર્શક મિત્રો ગુજરાત ના વડોદરા માં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી. ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને બે સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો. બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું છે

પણ આ વડોદરા શહેર ના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી. થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી. યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી. બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને બંને શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ ભાભી થી આ વાત છૂપાવી હતી. પ્રેમીએ તેને થોડો સમય ફેરવીને પછી જતો રહ્યાં. ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી. યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા.

આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે તો મિત્રો તેના જ જેવો બીજો પણ કિસ્સો બહાર આવ્યો છે તો તેના વિશે પણ માહિતી મેળવીએ.

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને એવામાં જ આજે એક નવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને જે રાજસ્થાનના બારા જિલામાંથી એક દિલચસ્પ ઘટના સામે આવી છે અને આ ઘટના વિશે તમે સાંભળીને યકીન નહીં કરો અને તેમજ જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને મોટા પ્રમાણમાં આ વીડિયો લોકો જોઈ રહ્યા છે તેમજ આ વિડીયોમાં એક પ્રેમી યુગલ ને ખુબ જ મારી રહ્યા છે તેવું અહીંયા જાણવા મળ્યું છે.

આ તેમજ આ માર કોઈ બીજું નહિ પરંતુ પુરુષ ની પત્ની મારી રહી છે તો જાણો આનું કારણ એવું છે કે જાણીને તમને નવાઈ લાગશે અને ત્યારબાદ વાત કરતા એવું પણ કહેવાયું છે કે આ ઘટના ભયંકર ઘટના બની હતી અને તેમજ એક વિવાહિત કપલ ની બે છોકરી જન્મી હતી જ્યારે તેના કારણે પછી કહેવાય છે કે આ ઘરેલું અને પારિવારિક ઝગડા ના કારણે પતિએ પત્ની ને છોડી દીધી હતી તેવું જણાવ્યું છે

તેની સાથે સાથે જ એવું પણ જણાવ્યું છે કે પતિ એમના પત્ની ને છોડીને ઘરથી ભાગી ગયો હતો અને ત્યારબાદ એની પ્રેમિકા ની સાથે રહેવા લાગ્યો હતો અને તેની સાથે સબંધ પણ હતો તેમજ આ ઘટના માં પત્ની એ પોલીસ માં કેસ નોંધાવ્યો હતો પણ ત્યારબાદ એક વર્ષ પછી પણ એને કોઈ ન્યાય ની આશા ન જોવા મળી હતી અને ત્યારબાદ એ પછી ગુસ્સા માં આવીને પત્ની એ પતિ ના બીજા ઘરે ગઈ હતી અને જ્યાં તે એમની પ્રેમિકા ની સાથે રહેતો હતો અને તેની સાથે સબંધ પણ બાધતો હતો.આગળ વાત કરતા તમને એ પણ જણાવી દઈએ કે પત્ની એ પતિ ની સાથે સાથે પ્રેમિકા ને પણ માર માર્યો હતો અને તેની પ્રેમિકાને પણ તેના માથાના વાળ પકડીને ગુમેટીએ ચડાવી હતી અને ત્યારબાદ આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહયો છે જેને આપે જોયો પણ હોઈ શકે છે.

આ ઉપરાંત ઉલ્લેખનીય વાત એ પણ છે કે પત્નીએ ઘર્મ પ્રેમિકા ની સાથે પતિ ને પકડી લીધો હતો અને ત્યારબાદ પતિની દશા બગડી ગઈ હતી તેમજ પ્રેમિકા ની સાથે જોઇને ગુસ્સામાં એમણે બંને ની ખુબ જ પીટાઈ કરી હતી અને તેમને બંનેને ધોઈ નાખ્યા હતા અને ત્યારબાદ હવે આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ જલ્દી વાયરલ થઇ રહ્યો છે અને જેમાં કહેવામા આવ્યું છે કે આ બારા ના અટરું સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર માં કમ્પાઉન્ડર પત્ની ને છોડી અને ત્યારબાદ તેના પતિનું પ્રેમિકા ની સાથે રહેવું એને ખુબ જ મોંઘુ પડી ગયું હતું તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ પ્રેમિકા અને પતિની વાત કરીએ તો તે બંને સાથે જ રહેતા હતા પણ જ્યારે તેઓ બુધવારના રોજ પત્ની એમના અમુક ખાસ પરિવાર ની સાથે પતિ ના ઘરે પહોચી ગઈ હતી પણ ત્યારબાદ ત્યાં જોયું તો ખબર પડી કે તે એમની પ્રેમિકા ની સાથે રહે છે અને તેમની સાથે શારીરિક સંબંધ પણ બાંધે છે પણ આ ઉપરાંત તેની પત્ની જયારે પતિ ના ઘરે પહોચી હતી તો ત્યારે જ તે મકાન નો ગેટ ખોલવા એના પતિ નહિ પરંતુ પ્રેમિકા બહાર નીકળી આવી હતી પણ ત્યારે જ ભાંડો ફૂટ્યો હતો એને આ જોતા જ તેની પત્નીને ગુસ્સો આવી ગયો હતો અને તેની પત્ની સહીત એના પરિવારના લોકોએ એને ખુબ જ માર માર્યો હતો તેવું જાણવા મળ્યું છે આ જાણકારી મુજબ પીડિત પત્ની નો પતિ પ્રેમિકા ની સાથે બારા ના નાકોડા કોલોની માં રહેતો હતો અને તેમજ ત્યાં એમની પ્રેમિકા ની સાથે રંગરેલિયા કરતો હતો.

ત્યારબાદ તેમના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન 2006 માં થયા હતા અને તેમજ આ પીડિત વિવાહિત ના લગ્ન આ વર્ષે થયા હતા અને જે પછી એની બે પુત્રી થઈ અને બે પુત્રી થયા પછી એના પતિ એ એને છોડી દીધી હતી અને ત્યારબાદ નકોડા કોલોની માં એમની પ્રેમિકા ની સાથે રહેવા લાગ્યો હતો તેમજ કહેવાય છે કે આ પછી થી પીડિતા એ કેસ લખાવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ ના ચક્કર લગાવતી રહી હતી પણ જ્યારે કોઈ ન્યાય ન મળ્યો.તેમજ તમને આ મામલે એ પણ જણાવી દઈએ કે હજી સુધી આ મામલા માં કોઈ તરફથી કોઈ કેસ કરવામાં આવ્યો નથી અને તેના પતિએ પણ કોઈ પ્રકારનો કેસ કર્યો નથી અને તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને જે હાલમાં મોટા પ્રમાનમાં જોવા મળ્યો છે.