ગમે તેવી ખંજવાળ દૂર કરશે આ વેલ ના પાન અનેક એવા રામ બાણ તરીકે ફાયદા થાય છે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે જાણી ને આપ પણ ચોંકી જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો આજે આપણે અમરવેલ માં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે જેનાથી રોગોને આસાનીથી ઘરેલુ ઉપચાર કરી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી પ્રાપ્ત થતા આ ઔષધીની અનેક વિશેષતાઓ છે. સાથે જ અનેક લોકોના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે ઓળખશોઃ-અમરવેલ મૂળ વગરની પરોપજીવી વેલ છે.આ ઝાડની ઉપર પોતાની વેલને ફેલાવીને ઉગી આવે છે. વગર મૂળની આ વેલ ઉપર તરફ ચઢે છે. તેમાં ગુચ્છામાં સફેદ ફૂલ પણ લાગે છે.જુના હરસ જો તેની સમયસર સારવાર ન થાય તો તે કેન્સર મા પરીણમે છે. આ કેન્સર ને રીક્ટમ કેન્સર તરીકે ઓળખવા મા આવે છે. જેના થી વ્યક્તિ નુ મૃત્યુ પણ થઈ શકે છે. અનિયમીત અને અયોગ્ય આહાર ને લીધે મળાશય ના આજુબાજુ ના અંગો મા આ બિમારી જોવા મળે છે. જે વ્યક્તિ ને રોજ બહાર નુ ખાવા ની આદત હોય તે વ્યક્તિ આ બિમારીઓ નો ભોગ બને છે.બને ત્યા સુધી બહાર નુ આરોગવા નુ ટાળવુ.
અમરવેલ ને વાટી ને એક પેસ્ટ તૈયાર કરી લો. અને આ પેસ્ટ ને સાંધા ના દર્દ તથા ગઠિયા વા ની જગ્યા પર ચોપડી પાટો બાંધો. આમ કરવા થી તુરંત જ સોજા મા રાહત મળે છે. બવાસીર ના દર્દ મા અમરવેલ ના 20 મી.લી રસ ને 5 ગ્રામ જીરા ના ભુક્કા તથા 4 ગ્રામ તજ ના ભુક્કા ને પાણી મા નાખી તેનુ ત્રણેય ટાઈમ સેવન કરવા થી બવાસીર મા રાહત રહે છે.
ઉપયોગઃગમે તેવી ખંજવાળ હોય, અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ સમાપ્ત થઈ જાય છે.પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળાનો લેપ પેટ ઉપર લગાવાવથી અફારો અને પેટની પીડા દૂર થઈ જશે.ખૂનની ખરાબી થાય ત્યારે કોમળ તાજી ફળિયોની સાથે તુલસીના ચાર-પાંચ પત્તાને ચાવીને ચૂસવી જોઈએ.તેનાથી પત્તાનો રસ પીવાથી મૂત્ર સંબંધી વિકાર દૂર થઈ જાય છે.અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
અમરવેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.અમરવેલના પત્તાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી ગજબનો નિખાર આવે છે.આ વેલ ઝાડ ની ડાળખીઓ ના રસ પર નિર્ભર હોય છે. આ વેલ નો નાતો જમીન સાથે ન હોવા ને લીધે તેને આકાશવેલ કહેવામા આવે છે. આ વેલ એકદમ લીલા કલર અથવા તો પીળા કલર ની હોય છે. આ વેલ આયુર્વેદ મા ખુબ જ અગત્યનુ સ્થાન ધરાવે છે. તેનાથી અનેક પ્રકાર ના લાભ થાય છે તેના વિશે ચર્ચા કરીએ.આ પ્રયોગથી મહાવરી નિયમિત થવા લાગે છે. અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘાસ ઉપર લેવ કરો, તેનાથી ઘાવ સારો થઈ જાય છે.
અમરવેલ નામની આવી પરાવલંબી વનસ્પતિની લગભગ ૧૭૦ પ્રજાતિઓ છે જે નામ પ્રમાણે પોતે તો અમર રહે છે પણ અન્ય વનસ્પતિઓ માટે મોત સમાન બની જાય છે. સ્વર્ણલતા, આકાશવેલ, નિર્મલી, અમરલતી, ચૂડેલબાલ, ભૂખી જાળ જેવા અનેક નામથી જાણીતી પરોપજીવી અમરવેલ સો મીટર લંબાઇ સુધી પણ ફેલાઇ શકે છે.
કપાસ, બોરડી, જાંબુ, સીસમ, બાવળ અને અશોક જેવા વૃક્ષો તો ઠીક, પણ નાનીમોટી ઝાડિયો અને કાંટાળા થોરને પણ પોતાની લપેટમાં લઇ લે તેવી નિર્દયી છે. અમરવેલના સફેદ,પીળા કે ગુલાબી ફૂલ તે જે છોડ પર અવલંબિત હોય તેના જેવા જ હોય છે. તેના બી કદમાં તો નાના હોય છે તો પણ વિપરીત સંજોગોમાં માટીમાં પડ્યા બાદ દસ પંદર વર્ષો સુધી જીવતાં રહી શકે છે.બી જમીનની સપાટી પર એક વાર અંકુરિત થાય પછી તેને કોઇ પોષણ મળે તેવા વૃક્ષ કે છોડના આધારની જરૂરત પડે છે. જો તેને એક અઠવાડિયા સુધી કોઇ પોષણયુક્ત આધાર ન મળે તો એ મરી પણ જાય છે.