જાણો એક સ્મશાન થી કેવી રીતે ચમકી PM મોદી ની કિસ્મત,આ વાત 99 ટકા લોકોને નહીં ખબર હોઈ…..

નરેન્દ્ર મોદીએ જાતે જ આ રહસ્ય જણાવ્યું હતું, કે તેમનું ભાગ્ય સ્મશાન માં થી ચમકયું હતું.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના લેખ માં અપને એવા ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપ ના હોશ ઉડી જશે તો ચાલો તે વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો અત્યાર સુધીમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય માનવામાં આવતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર વિશે વાત કરતા આ પ્રવાસ એકદમ રોચક અને રસપ્રદ રહ્યો છે.જ્યાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પી એમ મોદીએ આવી વાત કહી હતી, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

Advertisement

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેઓ સ્મશાનગૃહમાં હાજર હતા ત્યારે તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન પદ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.પીએમ મોદીએ તેમનું વલણ સંભળાવતા વધુમાં જણાવ્યું હતું કે 2001 માં માધવરાવ સિંધિયાની વિમાન દુર્ઘટનામાં કેટલાક પત્રકારોનું પણ મોત નીપજ્યું હતું. તેમાંથી એક પત્રકાર, એક ફોટો જર્નાલિસ્ટ જે તેની ખૂબ જ નજીક હતો તેમનું અવસાન થયું હતું. આજ ક્રમમાં પીએમ મોદી આ પત્રકારના અંતિમ સંસ્કાર દરમિયાન સ્મશાનમાં હાજર રહ્યા હતા.

તે સમયે જ અટલ બિહારી વાજપેયીએ તેમને બોલાવ્યા અને તેમને સાંજે મળવા બોલાવ્યા.નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે તેઓ સાંજે અટલ બિહારી વાજપેયીને મળ્યા ત્યારે પહેલા તેઓને જોઇને હસતાં હસતાં કહ્યું કે, જમ્યા પછી તમે હવે જાડા થઈ ગયા છો, તેથી ખાલી દિલ્હી અને અહીંથી ચાલ્યા જાઓ.અટલ બિહારી બાજપાઇની આ વાત સાંભળીને પીએમ મોદી ગભરાઈ ગયા ત્યાં બાજપાઇએ હસીને કહ્યું કે તમારે ગુજરાત જવું પડશે અને ત્યાંથી લડવું પડશે અને ત્યાં જવાબદારી લેવી પડશે. ત્યાર બાદ આપ આપ દિલ્હી ની રાજ ગાદી ને મેળવી શકશો ત્યાર બાદ પી એમ મોદી એ ગુજરાત માં મુખ્યમંત્રી નું પદ મેળવ્યું અને આજે તેઓ પી એમ નું પદ મેળવી દીધું છે.

મુખ્યમંત્રી મનોહર લાલ ખત્તર ના અને ઓડિશાના પ્રો.ગણેશી લાલ ની સાથે સાથે વિતાવેલ સમય ને યાદ કરતા ની સાથે માઈલાલ સૈની જણાવે છે કે 25 થી 30 વખત મુખ્યમંત્રી મનોહર લાલ અગિયાર વખત રુદ્ર મંદિર માં સુઈ ગયા હતા તો અમુક સમયે તો પ્રો.ગણેશી લાલ અને મનોહર લાલ અને તેઓ ત્રણે એક સાથે ભેળા મળી ને એક મોટો ગ્લાસ રાખતા અને તેમાં એક સાથે બેસી ને ચા પિતા હતા અને વધારે માં વધારે સમય તેઓ ચા બનાવી ને અમને પીવડાવતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંઘનાં પ્રચારક હતા ત્યારથી જ તેમનામાં નેતૃત્વ શકિતનાં દર્શન સંઘના સ્વયંસેવકોને થતો હતો. સંઘનાં પ્રચારક પ્રોફેસર મકરંદ કરકરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંઘમાં કામ કરી ચૂક્યા છે અને પ્રોફેસર મકરંદ કરકરે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરે છે અને ભારત આગામી દિવસમાં વિશ્વગુરુ બનશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવન યાત્રા નાનપણમાં વડનગર રેલવે સ્ટેશન ખાતેથી ચાની કટલીથી શરૂ થઈ હતી અને હાલ પ્રધાનમંત્રી સુધી પહોચી છે. જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો હતો અને પ્રચારકથી લઈને રાજનેતા સુધી તેમણે પોતાની જાતને જનસેવા માટે કુરબાન કરી નાંખી છે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસના પ્રસંગે જો ધોળકાની વાત ન કરીએ તો કદાચ PM મોદીએ સંઘના કાર્યકર તરીકે કરેલા કામો સાથે અન્યાય કહેવાશે.વર્ષ 1985ની આસપાસના કેટલાક વર્ષો સુધી RSSના એક કાર્યકર તરીકે PM મોદીનું સતત ધોળકામાં આવનજાવન રહેતું અને ધોળકામાં આવેલા સત્સંગ ભવન ખાતે તેઓ રોકાતા. અહીં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા અને રાત્રી વસવાટ પણ કરતા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના વિકાસમાં ઘણો મોટો ફાળો છે.એમાંય યાત્રાધામોના વિકાસને મોદીએ હંમશાં પ્રાધાન્ય આપ્યું છે.યાત્રાધામો માં સોમનાથ હમેશાં મોદીના હૃદયની નજીક રહ્યું છે.આ વિશે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં કહ્યુ કે,નરેન્દ્ર મોદી જ્યારે વડનગરમાં રહેતા હતા. ત્યારે પુસ્તકાલયનો લાભ લેતા હતા.તે સમયે તેમણે કનૈયાલાલ મુનશી લિખીત પાટણની પ્રભુતા,જય સોમનાથ અને ગુજરાતનો નાથ પુસ્તકો વાંચ્યા હતા.તેઓ અવાર નવાર પાટણ જતા અને ત્યાંથી તેમની પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ માટે લાગણી જન્મી હતી.

રામ મંદિર માટે રથયાત્રાનો પ્રસંગ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીની સલાહથી એલ. કે. અડવાણીની અને ભાજપાના નેતાઓએ સોમનાથની પસંદગી કરી હતી.જેનુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરદાર પટેલનો સોમનાથ ટ્રસ્ટ બનાવવાનો વિચાર અને તત્કાલીન સરકાર દ્વારા તેનો વિરોધ વલ્લભભાઇએ મંદિરના ખંડેરને દુર કરી સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. સેકન્ડ ઇન કમાન્ડ તરીકે નરેન્દ્ર મોદીએ એલકે અડવાણીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યારથી ભાજપાના નેતાઓનુ સોમનાથ પ્રત્યે અદમ્ય આકર્ષણ જોવા મળે છે.

આજે પણ ભાજપાના નેતાઓ વર્ષમાં એકાદવાર સોમનાથની મુલાકાત લે છે.નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમાનાથના વિકાસ માટે અનેક પગલાં લીધાં હતા. રલવે સ્ટેશનનું લોકાર્પણ કરવું નેશનલ હાઇવે બનાવવાની કાર્યવાહી કરવી, હરીહર વનનું નિર્મામ કરવું ત્રિવેણી ઘાટને સુશોભિત કરવુ અને વર્ષ 2010 માં જ્યારે તેઓ ટ્રસ્ટી બન્યા ત્યારે તેમણે પ્રવાસીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની શરૂઆત કરાવી.

આ અંગત પળો ને પી એમ મોદી અને અટલ જી સાથે વિતાવતા હતા અને તેઓ એક સાથે જીવન જીવવા ની મજા માનતા હતા. આ મુકામ સુધી પહોંચી શક્યા છે અને એશિયા ના સૌથી લોક પ્રિય વડાપ્રધાન તારીકે ફરજ બજાવી રહ્યા છે અને એજે તેમને મળવા માટે દેશ વિદેશ ના પ્રધાન મંત્રી ઓ મળવા આવે છે મિત્રો આપના પી એમ ની વાત કરવા માં આવે તો આજે તેઓ ગુજરાત નું નામ રોશન કરી દીધું છે.

Advertisement