લકઝુરિયસ કાર ના શોખીન છે જયપુરના પદ્મનાભ સિંહ,શાનદાર કાર કલેકશન અને રહે છે આવા આલિશન મહેલમાં,જોવો લાઈફ સ્ટાઇલ….

જયપુરનો રાજવી પરિવાર રાજપૂતોના વંશજ છે, જેને કછવાહા વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકો ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેમના અંતિમ મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો, તેથી 2002માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો.

Advertisement

પદ્મનાભ સિંહ હાલના રાજસ્થાનમાં પોલો પ્લેયર અને જયપુર રાજ્યના પૂર્વ શાસક પરિવારના સભ્ય છે,પદ્મનાભ સિંહ નો જન્મ 12 જુલાઈ 1998 માં થયો હતો.પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરા સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય કક્ષાના પોલો પ્લેયર પણ છે. તેમણે તેમની પ્રોપર્ટીને અત્યારે તાજ હોટલ ગ્રુપને આપેલી છે અને તમે જયપુર આ મહેલના મહેમાન બની શકો છો. એવું કહેવાય છે કે આ પરિવારની સંપત્તિ 20 હજાર કરોડથી વધારે છે.

ફક્ત 21 વર્ષની ઉંમરમાં કોઇ યુવક 20 હજાર કરોડની સંપત્તિનો માલિક હોય, આ સાંભળવામાં અશક્ય લાગે છે પણ આ હકીકત છે. ફક્ત આટલું જ નહીં, આ યુવક પોતાને ભગવાન શ્રીરામનો વંશજ પણ જણાવે છે. પદ્મનાભ સિંહ જયપુરના રાજઘરાનાથી સંબંધો ધરાવે છે. તે જયપુરના શાહી પરિવારના 303માં વંશજ છે. તે એક મૉડેલ, પોલો ખેલાજી અને ટ્રાવેલર પણ છે. તે ફરવાનો ખૂબ જ શોખીન છે. સૌથી વધારે ખર્ચ તે ફરવા પર જ કરે છે.

પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરા સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે તેમજ જણાવ્યું છે કે આ પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય કક્ષાના પોલો પ્લેયર પણ છે તેની પણ જાણ કરી છે.તેમજ તમે ઘણા આવા પરિવાર વિશે જાણતા હશો જે હાલમાં પણ આલીશાન જિંદગી જીવે છે અને તેમજ જણાવ્યું છે કે આ જયપુરની રાજકુમારી અને રાજસમંદની સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો હતો કે, તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છે અને ત્યારબાદ કહેવામા આવ્યું હતું કે ભગવાન રામના વંશજો આખી દુનિયામાં છે.

તેવું પણ કહ્યું હતું.કહેવામાં આવે છે કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના દીકરા કુશના 309માં વંશજ હતા. આ રાજઘરાના સાથે સંબંધો ધરાવતી પદ્મિની દેવીએ ફક્ત એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. આ સિવાય આ રાજઘરાનાએ પોતાની ઑફિશિયલ સાઇટ પર પણ આ વાતનો ખુલાસો કર્યો છે.

પોતાની લગ્ઝુરિયશ લાઇફસ્ટાઇલ માટે જાણીતાં પદ્મનાભ સિંહનું જયપુરમાં રામ નિવા, મહેલમાં ખાનગી આલીશાન અપાર્ટમેન્ટ પણ ચે. આ અપાર્ટમેન્ટમાં એક બેડરૂમ, સાઇટ બાથરૂમ, ડ્રેસિંગ રૂમ, પ્રાઇવેટ ડાઇનિંગ કૂમ, પ્રાઇવેટ કિચન, આંગણું અને પૂલ પણ છે.

વર્ષ 2011માં આ રાજઘરાનાની કુલ સંપત્તિ 621.8 મિલિયન એટલે કે 44 અરબ રૂપિયાથી પણ વધારે હતી, જે હવે વદીને 48 અરબથી પણ વધારે થઈ ગઈ છે.જયપુર ભારતના સૌથી મોટા રજવાડાઓમાંથી એક છે. જયપુરની સ્થાપના 1727 માં મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવી હતી. જયપુરમાં કચ્છવા વંશના રાજપૂતોએ રાજ કર્યુ છે. પદ્મનાભ સિંહ આ વંશનો રાજા છે અને તે તેને આગળ વધારી રહ્યા છે.

પદ્મનાભ સિંહની ઇચ્છા છે કે એ રાજનીતિમાં આવીને દેશની સેવા કરે, કારણ કે લોકો રાજપરિવાર તરફ આશાની નજરોથી જુએ છે.જયપુરના પૂર્વ મહારાજા બ્રિગેડિયર ભવાની સિંહના મૃત્યુ બાદ 2001માં તેના ઉત્તરાધિકારી રૂપે સવાઇ પદ્મનાથ સિહંનું રાજતિલક થયું હતું. ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષ હતી.

આઝાદી બાદ રજવાડાઓ ખતમ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ પૂર્વ રાજપરિવારોમાં રાજતિલક કરી ઉત્તરાધિકારી હસ્તાંતરિત કરવામાં આવે છે.એપ્રિલ 2011માં દીયા કુમારીના મોટા દીકરા પદ્મનાભ સિંહનો જયપુરના રાજપરિવારો સાથે ઠાઠથી રાજતિલક કરવામાં આવ્યું હતું.

ભવાની સિંહને કોઇ દીકરો ન હતો, તેમણે 2002માં એકમાત્ર સંતાન દીયા કુમારીના મોટા દીકરા પદ્મનાભ સિંહને દત્તક લીધો હતો.12 જુલાઇ 1998ના રોજ જન્મેલા પદ્મનાભ ખૂબ જ શાહી અંદાજમાં જીવન જીવે છે.નાનપણથી જ તે વિંટેજથી લઇને આજના સમયની એડવાન્સ લક્ઝરી કારનો શોખીન છે. તે કપડાને લઇને પણ સ્ટાઇલીશ છે.

જયપુર રાજપરિવાર પાસે અરબોની સંપત્તિ છે પરંતુ સુપ્રીમ કોર્ટે રાજપરિવારની ઘણી સંપત્તિને 1992થી રિસીવર નિયુક્ત કરી રાખી છે. તેના પર હજુ કોઇ નિર્ણય આવ્યો નથી.ભવાની સિંહના પિતા સવાઇ માનસિંહ બીજા પાસે પણ સંપત્તિ હતી. માનસિંહ પછી ભવાની સિંહ તેના ઉત્તરાધિકારી બન્યા હતા.

ત્યાંથી 1986 સુધી બધુ ઠીક રહ્યું પરંતુ ત્યારબાદ સંપૂર્ણ સંપત્તિના ભાગલાને લઇને પૂર્વ રાજમાતા ગાયત્રી દેવી, ભવાની સિંહના ભાઇ જયસિંહ, પૃથ્વી સિંહ અને જગતસિંહએ દિલ્હી હાઇકોર્ટમાં સંપત્તિના ભાગલાને લઇને દાવો કર્યો હતો. ત્યારથી કોર્ટમાં સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે.

જયપુરના રાજા પદ્મનાભ સિંહની લાઇફસ્ટાઇલને જોઇને આ કલ્પના હકિકતમાં બદલાય જાય છે. અને વાર્તામાં સાંભળેલો રાજકુમાર નજર સમક્ષ આવી ગયાની પ્રતિતી થઇ જાય છે. રાજકુમારી દિયા કુમારી અને નરેન્દ્ર સિંહના દિકરા પદ્મનાભ જયપુરના સૌથી યુવા રાજકુમાર છે. NYC અને રોમમાં અભ્યાસ કરી ચૂકેલા પદ્મનાભ મોડલ, પોલો પ્લેયર અને ટ્રાવેલર છે.

તેઓ સૌથી વધુ રૂપિયા પ્રવાસ પાછળ ખર્ચ કરે છે.પ્રેમથી લોકો તેમને “પાચો” તરીકે સંબોધે છે. તેઓ જયપુર રાજઘરાનાના 303માં વંશજ છે. તેઓ 4 વર્ષના હતા ત્યારે તેમના દાદા સવાઇ માન સિંહજી બહાદુરનું અવસાન થયું હતુ અને તેઓ રાજા બન્યા હતા. ત્યારબાદ પાચોએ જયપુરના મહારાજા સવાઇ પદ્મનાભ સિંહનું ટાઇટલ અપનાવ્યું હતુ.

આલીશાન જીવનશૈલી સિવાય પદ્મનાભનું શૈક્ષણીક બેકગ્રાઉન્ડ પણ મજબુત છે. તેઓએ જયપુરની મેયો કોલેજમાંથી અભ્યાસ કર્યો છે જેને ભારતનું ઇટોન કહેવામાં આવે છે. ત્યારબાદ તેઓએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2018 બાદ તેઓ આર્ટસના અભ્યાસ માટે રોમ જતાં રહ્યા હતા.

આ સિવાય પદ્મનાભ ભારતીય ઓપન પોલો કપના સૌથી યુવા વિજેતા અને વિશ્વ કપ પોલો ટીમના સૌથી યુવા સભ્ય પણ છે. પદ્મનાભ ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2018 લિસ્ટમાં શામેલ થઇ ચુક્યા છે. તેઓ 20 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં રમી રહેલી ભારતીય પોલો ટીમના કેપ્ટન પણ બન્યા હતા. આ સિવાય તેઓ ઘણી મશહુર ફેશન બ્રાન્ડ Dolce & Gabanna માટે રેંપ વોક પણ કરી ચુક્યા છે.

તેઓ ચેરીટીના કામોમાં પણ હોંશે હોંશે ભાગ લે છે. પેરીસમાં એક ચેરીટી શોમાં તેઓ એકટર રીસ વિદરસ્પૂનની દિકરી એવા ફિલિપ સાથે જોવા મળ્યા હતા. ફરવાના શોખીન પદ્મનાભના ઇન્સ્ટાગ્રામ પર તેઓએ કરેલા પ્રવાસોના ફોટા શેર કર્યા છે. તેઓ અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા, ઇટલી, સ્પેન, થાઇલેન્ડ, કોલંબીયા, પેરૂ અને પોર્ટુગલ સહીત તમામ દેશોની યાત્રા કરી ચુક્યા છે.

રામ નિવાસ મહેલમાં તેઓનો અંગત આલીશાન એપાર્ટમેન્ટ પણ છે. આ મહેલમાં તેમના દાદા રહેતા હતા. 2011માં તેમના પરિવારની કુલ સંપતિ 621.8 મિલિયન એટલે કે 43,57,88,53,000 રૂપિયા હતી જે હવે વધીને 48,79,68,68,000 રૂપિયા થઇ ગઇ છે.

એપ્રિલ 2011માં દીયા કુમારીના મોટા દીકરા પદ્મનાભ સિંહનો જયપુરના રાજપરિવારો સાથે ઠાઠથી રાજતિલક કરવામાં આવ્યું હતું.ભવાની સિંહને કોઇ દીકરો ન હતો, તેમણે 2002માં એકમાત્ર સંતાન દીયા કુમારીના મોટા દીકરા પદ્મનાભ સિંહને દત્તક લીધો હતો.12 જુલાઇ 1998ના રોજ જન્મેલા પદ્મનાભ ખૂબ જ શાહી અંદાજમાં જીવન જીવે છે. નાનપણથી જ તે વિંટેજથી લઇને આજના સમયની એડવાન્સ લક્ઝરી કારનો શોખીન છે. તે કપડાને લઇને પણ સ્ટાઇલીશ છે.

Advertisement