મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ભાંડો ના ફૂટે એટલે મામા એ ભાણીયા ને કહ્યું કે તું પણ સંબંધ બાંધ, જાણો ભાણે શુ કર્યું……

સગા ભણીયા જોડે મામા એ એક યુવતી સાથે જાતીય સબંધ બનાવ્યા બાદ જે થયું તે જાણી ને આપ ચોકી જશો.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મિત્રો જેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપ હેરાન થઈ જશો કારણ કે મિત્રો આજ નો ટોપિક એવો છે સામાન્ય રીતે આપણા સમાજ માં અવનવા કિસ્સાઓ બહાર આવતા હોય છે ટેવોજ આ એક ચોંકાવનારો કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે તો ચાલો અપને વધુ માહિતી મેળવીએ.

રાજસ્થાનના અલવરના તિજારાથી સામુહિક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના બની ત્યારે પીડિતા તેના ભાણેજ સાથે ભાઇને પૈસા આપીને ઘરે પરત ફરી રહી હતી. મળતી માહિતી મુજબ રસ્તામાં અડધો ડઝન યુવકોએ મહિલાને ઘેરી લીધી હતી. આ પછી એક યુવકે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન મહિલા સાથે ભત્રીજાને અન્ય યુવકોએ પકડી લીધો હતો અને બંધક બનાવ્યો હતો.

યુવકોએ તેમના ફોનમાં આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે મહિલાએ કેસ નોંધવાનું કહ્યું ત્યારે આરોપીએ ભત્રીજાને યુવકોએ પકડીને મહિલા સાથે સેક્સ કરાવ્યું કારણકે ભત્રીજા પર કેસ ન થાય . આરોપીએ ભત્રીજા પર બળજબરીથી બળાત્કાર ગુજારવાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો હરિયાણા ગામમાં વાયરલ થયો છે.

પોલીસે હવે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં, તિજારાના નાયબ પોલીસ અધિક્ષક કુશાલસિંઘનું કહેવું છે કે, આ ઘટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પીડિતાએ ટીજરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

પીડિતા મહિલાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે 14 સપ્ટેમ્બરના રોજ તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જ્યારે તે પૈસા આપીને પરત ફરી રહી હતી. ત્યારે આ બનાવ બન્યા બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.મહિલાના જણાવ્યા મુજબ ઘરે પરત ફર્યા બાદ તેણે પતિને આખી ઘટનાની જાણકારી આપી હતી, પરંતુ બદનામીના ડરથી પતિ ચૂપ રહ્યો હતો.

ઘટનાના બીજા જ દિવસે આરોપીઓએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પીડિતા તિજારા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તે રોજ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસની તપાસ શેખપુર પોલીસ સ્ટેશનના અધિકારી રામકિશોર, તિજરા પોલીસ સ્ટેશનના અધિકારી સાથે મામલા ની તાપસ કરી રહ્યા છે.

મહિલા ના બયાન મુજબ જાણવા મળ્યું છે કે યુવક પાછલા ઘણા દિવસો થી તેનો પીછો કરતો હતો અને તે અત્યાર સુધી કોઈ ને પણ જણાવ્યું નહતું કારણ કે તે તેના પરિવાર ની ઈજ્જત ની ફિકર હતી એટલે તેને કોઈ પણ વ્યક્તિ ને આ વાત નો ઉલ્લેખ કર્યો નહિ.