મિલનની પ્રથમ રાત્રીએ પતિ વાયગ્રાની ગોળીઓ ખાઈને, પત્ની પર એવી રીતે તૂટી પડ્યો કે પત્ની ને તરત જ લઈ જવી પડી

પતિ-પત્નીનો સંબંધ એ એક મહત્વપૂર્ણ સંબંધ છે. ઝઘડા એ એક સામાન્ય સમસ્યા છે એક સરળ સમસ્યા પરંતુ કેટલીકવાર આ સરળ સમસ્યા ખૂબ જ મોટું સ્વરૂપ લે છે મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પતિએ પત્નીની હત્યા કરી હતી અથવા પત્નીએ પતિને ઝેર આપ્યું હતું અથવા પતિએ પ્રથમ પ્રેમિકાની છેડતી કરી હતી અથવા પત્નીએ પહેલા પ્રેમી સાથે એકબીજાની હત્યા કરી હતી અથવા તેણે પોતાને ફાંસી આપી હતી જીવ આપ્યો અને બંને એકબીજાને સમજવા માટે ઓછા પ્રયત્નો કરે છે અને વધુ આક્ષેપો કરે છે.

એવું કોઈ ઘર નહીં હોય જેમાં પતિ સાથે પત્ની સાથે ઝઘડો ન થાય પરંતુ પ્રેમ અને સમાધાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો તે મુજબની છે. શરૂઆતમાં બંને વચ્ચેનો ઝઘડો નાની નાની બાબતોથી શરૂ થાય છે પરંતુ થોડા વર્ષો પછી પુરુષ અથવા સ્ત્રીના મગજમાં એટલું તણાવ આવી જાય છે કે તેનો અંતિમ પરિણામ દુ:ખ અથવા ગુનાહિતમાં ફેરવાય છે અને મિત્રો તમે જાણો છો કે આપણા ભારતમાં મહિલાઓ પર અવારનવાર અત્યાચાર કિસ્સાઓ સામે આવે છે મિત્રો મહિલા ઉપર અત્યાચારના કિસ્સાઓ તમે ઘણાબધા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમે જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તે જાણી તમે હેરાન થઈ જશો.

મિત્રો આ કિસ્સાએ હેવાનિયતની બધી જ હદો પાર કરી દીધી છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા ઉપર કોઈ બીજાએ નહી પરંતુ તેના જ પતિએ કઇક એવુ કૃત્ય કર્યુ છે જેને જાણીને તમે પણ કહેવા મજબુર બની જશો કે આ પતિ છે કે પછી હેવાન હા મિત્રો તેમા બન્યુ છે એવુ કે એક નવવિવાહિત યુવતી ઉપર તેના પતિએ તાકતની દવા લઇને વારંવાર અપાકૃતિક કૃત્ય કરવામા આવ્યુ હતુ જેના કારણે તે યુવતીને ગંભીર હાલતમા હોસ્પિટલ મોકલવામાં આવી હતી જ્યા તેના પરિવારના લોકોએ તેના પતિ અને સાસરી વિરુદ્ધ પોલિસ ફરિયાદ કરવામા આવી છે.

મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ આરોપ લગાવામાં આવ્યો છે કે શેરગઢની એક યુવતીના લગ્ન દેવરનીયાના એક યુવક સાથે થયા હતા અને જ્યારે તે યુવતીના લગ્ન કરીને તે નવવીવાહિત યુવતી તેની સાસરીમા ગઇ ત્યારે સુહાગરાતના દિવસે તે યુવકે તાકાત માટે નશીલી દવા લીધી અને ત્યારબાદ તે યુવકે તેની નવવિવાહિત યુવતી સાથે લગભગ 3 કલાક સુધી થોડાક થોડાક સમયે તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો અને જેમા તેણે વહેશીપન ની બધી જ હદો પાર કરી દીધી હતી મિત્રો તમને જણાવી દઈએ કે તાકતની દવાના નશામાં ચૂર સ્ન્કી તે યુવકે ઘણીવાર ખરાબ કૃત્યો કર્યા હતા અને જ્યારે તે યુવતી તે યુવકના આ વહેશીપન નો વિરોધ કરતી હતી તો તેનો પતિ તેમા મો મા કપડુ લગાવી દેતો હતો.

મિત્રો આ પાગલનો શિકાર થયેલી આ નવવિવાહિત દુલ્હન હાલત ખુબજ બગળવા લાગી પરંતુ તેમ છતા તે વૅહશી યુવક રોકાયો નહી અને વારંવાર તે તેની નવવિવાહિત દુલ્હન સાથે લગાતાર સંભોગ કરતો રહ્યો પરંતુ થોડાક સમય પછી જ્યારે દુલ્હનના પ્રાઈવેટ ભાગમાથી બ્લીડીંગ થવા લાગ્યુ તો પણ તે પાગલ યુવક રોકાયો નહી અને તેણે ઘીનૌનુ કામ ચાલ્યુ જ રાખ્યુ અને બીજા દિવસે જ્યારે તે યુવતિ એ આ ઘટના વિશે તેની સાસરીના લોકોને જણાવિ તો તેમણે પણ તેની વાત ના માની અને તેની સાથે ખુબજ મારપીટ કરવામા આવી અને મિત્રો આવુ એક દિવસ નહી પરંતુ ઘણા દિવસો સુધી ચાલ્યુ.

તે યુવક દરરોજ તાકતની દવા લઈને તેની પત્ની ઉપર ખુબજ ખરાબ કૃત્ય કરવા લાગ્યો હતો અને જ્યારે તે પીડિતાને લાગ્યુ કે હવે પાણી માથાની ઉપરથી જાય છે તો તેણે ફોન કરીને આ વાત તેના પરિવારના લોકોને જણાવી દીધી અને ત્યારપછી તેના ભાઈ તે યુવતીની સાસરીમા પોહચી ગયા અને જ્યારે તેના ભાઈઓ દ્વારા પુછવામા આવ્યુ કે તેની બહેન કયા છે પણ તેમની બહેન ક્યાય પણ દેખાઈ ન હતી અને જ્યારે સાસુ-સસરાને તેની બહેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે અને તે મહિલાનો ભાઈ જ્યારે તે ઓરડામાં પહોંચ્યો ત્યારે તેની બહેન બેભાન અવસ્થામાં પડી હતી અને આ જોઈ તે ખુબજ હેરાન થઈ ગયો હતો.અને તે યુવતિના ભાઈએ તેની બહેનના સાસરી ના લોકો વચ્ચે મારપીટ શરૂ કરી દીધી અને જ્યારે આ બધો મામલો શાંત થયો તો તેનો ભાઈ તે યુવતિને તેના ઘરે લઇ ગયો અને તે યુવતીની હાલત ખુબજ ગંભીર હોવાથી તે યુવતિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવી જ્યા ડોકટરોએ જણાવ્યુ કે તે યુવતિની હાલત ખુબજ ગંભીર છે અને તે યુવતી નુ ઓપરેશન કરવુ પડશે અને જ્યારે બીજી બાજુ તે યુવતિના પરિવારના લોકોએ તેની સાસરીના લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

મિત્રો પતિની આવી હેવાનિયતના કારણે એક નવવિવાહિતનો જીવ જોખમમા મુકાયો હતો જેમા વેહશી પતિની કરતૂતોના કારણે દુલ્હન ને હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી અને હવે તે નવવિવાહિત યુવતીના પરિવારના લોકો આવી ધૃણાસ્પ ઘટના સાંભળીને ખુબજ ગુસ્સે ભરાયા છે તેમણે તે નવવિવાહિત ને હોસ્પિટલમા દાખલ કર્યા પછી તે યુવક અને તેની સાસરીના લોકો ઉપર પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે જેમા મહિલા પોલિસ સ્ટેશનના ઈન્સ્પેકટરનુ કહેવુ છે કે આ ઘટના ખૂબ ગંભીર છે અને નવવિવાહિત ઉપર એક અઠવાડિયા સુધી તેમના સાસરિયાના ઘરે ત્રાસ ગુજાર્યો હતો. પરંતુ તે દહેજ વિશે કોઈ માંગણી કરી નથી અને તેની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.