પતિ અને બાળકોને અંધરા માં રાખી રોજ રાત્રે પત્ની પ્રેમી સાથે બાંધતી હતી શારીરિક સંબંધ,પણ એક દિવસ થયું એવું કે…..

આ યુવતી પતિ અને બાળકો ને નશીલા પદાર્થ ખવડાવી ને રોજ એવું કૃત્ય કરતી હતી જે જાણી ને આપના હોશ ઉડી જશે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠ માં એક વિચિત્ર ઘટના બનાવા પામી છે. એક મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને ત્રણ બાળકોને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને ઘરે બોલાવતી હતી. આવ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો. મહિલા ઉપર પતિના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન તેણે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ લગાવતી હતી. જેના કારણે ગુપ્તાંગનો કેટલોક ભાગ બળી ગયો હતો.

પોલીસનું કહેવું છે કે, પતિ શાદાબ તરફથી ફરિયાદ નોંધાવવા માં આવી છે. ફરિયાદ પ્રમાણે તેને અને તેમના બાળકોને નશીલો પદાર્થ ખવડાવીને સુવડાવી દેતી હતી. બધા લોકો સુઈ જાય ત્યારે તેની પત્ની તેના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. પોલીસને બાળકો પણ બેભાન અવસ્થામા મળ્યા હતા.મહોલ્લાના કેટલાક લોકોએ ડોક્ટર વસીમને રાત્રે શાદાબના ઘરે જતા જોયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ નાના ભાઈ મોહસિનને કરી હતી. ત્યારબાદ વિસ્તારના કેટલાક લોકોને લઈને તે પોતાના ભાઈ શાદાબના ઘરે પહોંચી ગયો હતો.

પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ લગાવા અંગે પોલીસ કંઈ નથી કહેતી. પરંતુ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખુલાશો થઈ શકે છે. ચાંદનીએ પોતાની પોલ ખુલતા જોઈને તેણે પોતાના ડોક્ટર પ્રેમી વસીમને ઘરના શૌચાલયમાં સંતાડી દીધો હતો. અને હાથની નસ કાપવાની ધમકી આપવા લાગી હતી.આ દરમિયાન તેણે પોતાને બચાવવા માટે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ નાંખ્યો હતો. પોલીસ પત્ની ચાંદની અને તેના ડોક્ટર પ્રેમી વસીનને કસ્ટડીમાં લીધા છે. પતિ શાદાબ અને ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ યુવકે એ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. તેની પત્ની ને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષ નો દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ યુવક ને ખબર પડી હતી કે તેની પત્ની નું બીજા યુવક સાથે અફેર છે તે જાણી ને એ ખુબજ દુખી હતો.

પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.

Advertisement