20 વર્ષ થી એક ની એક જ ટી-શર્ટ પહેરેલ પિતાને જોઈને દીકરી રોજ શરમાતી હતી,પણ જ્યારે હકીકતની ખબર પડી તો દીકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી….

મિત્રો બાપ દિકરીનો સબંધ ખુબજ પવિત્ર માનવામાં આવે છે મિત્રો બાપ અને બેટી એક સારા મિત્રો એક પિતા પોતાની પુત્રીના બચાવને તેમનો ધર્મ માને છે. અને તે હંમેશાં તેની પુત્રીને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ મદદ કરવા હાજર રહે છે તેથી પિતા-પુત્રીનો સંબંધ એટલો મજબૂત માનવામાં આવે છે.મિત્રો એક પિતા તેની પુત્રીને શક્તિ આપે છે જેથી તે પછીથી કોઈ પર નિર્ભર ન રહે અને એક પિતા પોતાની દીકરીને દરેક સારા કામમાં પ્રોત્સાહન આપવાનું સારી રીતે જાણે છે.

Advertisement

જો દીકરી માતાની આંખોનો તારો હોય છે તો પિતાનુ ગર્વ હોય છે.મિત્રો વિશ્વમાં માતાપિતાનો સંબંધ ભગવાન તરફથી આવે છે અને કોઈ તેના સ્થાનને લઈ શકતું નથી તે પછી ભલે તે કેટલા સંબંધો બનાવે.મિત્રો એક પુત્રીને સૌથી વધુ પ્રેમ અને છે અને સૌથી વધુ ગર્વ તેના પિતા ઉપર હોય છે.મિત્રો આની પાછળ ઘણાં કારણો છે જે કોઈને પણ તેના પિતા કરતા સારા થવા દેતા નથી.

પિતા-પુત્રીનો સંબંધ વિશ્વમાં સૌથી પવિત્ર માનવામા આવે છે અને આ એક એવો સંબંધ છે જેમાં કોઈ શરત નથી અને તે એકદમ નિ: સ્વાર્થ હોય છે.મિત્રો જ્યારે પુત્રીનો જન્મ થાય છે ત્યારે પિતા સૌથી વધુ ખુશ હોય છેજ્યારે પિતા તેની નાની ગોદમાં નાની પુત્રીને ચુંબન કરે છે ત્યારે તેની આંખોમાંથી આનંદના આંસુ આવે છે તેથી એક પુત્રી તેના પિતાને ખૂબ પ્રેમ કરે છે.એક પિતા પોતાની પુત્રીના બચાવને તેમનો ધર્મ માને છે અને તે હંમેશા તેની પુત્રીને મદદ કરવા માટે ઘરની અંદર અને બહાર હાજર રહે છે તેથી પિતા-પુત્રીનો સંબંધ એટલો મજબૂત હોય છે.

મિત્રો આજે અમે તમને આ લેખ દ્વારા એક વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે સાચી જ નહીં પરંતુ ખૂબ જ રસપ્રદ પણ છે.તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ વાર્તા આજકાલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબજ ચર્ચાનો વિષય બની છે. તો અમે તમને આ વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ કહાની ચીનની છે જ્યા એક પુત્રીના પિતા સતત 20 વર્ષથી એક જ ટી શર્ટ પહેરતા હતા અને તે જોઇને તેમની રીયા નામની દિકરીને ખુબજ શર્મ આવતી હતી.

મિય્રો જ્યારે ચીનની રાજધાની બેઇજિંગમાં રહેતી રિયા નામની યુવતીએ સોશ્યલ મીડિયા પર પોતાની જાહેર વાર્તા દરેક સાથે શેર કરી ત્યારે તેની વાર્તા ચીનના સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઈ ગઈ હતી. મિત્રો રિયાએ ખરેખર તેની વાર્તા સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના કેપ્સન મા લખ્યું હતુ કે થોડા સમય પહેલા સુધી તે તેના પિતાની વિચિત્ર આદતથી ખૂબ નારાજ હતી અથવા એમ પણ કહી શકાય કે તે તેના પિતા પર ખૂબ જ શરમજનક હતી.

મિત્રો રિયાના પિતા ભાગ્યે કોઇની સાથે જ વાતો કરે છે અને જેના કારણે તેની પુત્રી રિયા તેની સાથે પોતાનો અનુભવ શેર કરવામાં અસમર્થ હતી. રિયાની વાર્તા પ્રમાણે તેના પિતા છેલ્લા વીસ વર્ષથી દરરોજ એક જ જ ટી-શર્ટ પહેરતા હતા અને થોડા દિવસો સુધી તો તે રિયાને પસંદ આવ્યુ પરંતુ પછીથી તેને લાગ્યુ કે તેના પિતાની આ વિચિત્ર અને ખરાબ આદત ચાલુ થઇ ગઈ છે.અને હવે મિત્રો તમે વિચારતા જ હશો કે વીસ વર્ષો સુધી કોઈ વ્યક્તિ સતત એક જ ટીશર્ટ કેવી રીતે પહેરી શકે.

આ સવાલ રિયાના મગજમા પણ ખુબજ પરેશાન કરતો હતો પરંતુ તેણે કોઈ દિવસ તેના પિતાને તેના વિશે પ્રશ્ન પૂછવાનુ જરુરી ના માન્યુ અને થોડાક સમય વિત્યા પછી રિયાના મિત્રોએ પણ તેને તેના પિતા વિશે પૂછવાનું શરૂ કર્યુ હતુ અને એટલુ જ નહી પરંતુ રિયાના પિતાની આ આદતને લોકોએ પાગલપન પણ કહેવાનું શરૂ કર્યુ હતુ અને રિયાને આવા શબ્દો સાંભળીને ખુબજ દુખ થતુ હતુ પરંતુ આ બધી બાબતો વચ્ચે રિયાએ કઇક એવુ જોયુ કે તે જોઇને રિયાને પોતાના પિતા ઉપર ગર્વ મેહસુસ થવા લાગ્યો હતો.

મિત્રો તેમા બન્યુ એવુ કે એક દિવસ રિયા પોતાના ઘરમા સાફ સફાઇ કરતી હતી અને તે દરમિયાન તેણે પોતાના માતા પિતાના હનીમુનની અમુક તસ્વીરો તેના હાથમા આવી અને તે જોઇને રિયાને સત્યની જાણ થઈ અને જ્યારે રિયાને સત્યની જાણ થઈ ત્યારે તેને તેના પિતા ઉપર ખુબજ ગર્વ મહેસુસ થયો. મિત્રો રિયાએ આ બધી તસવીરોમા રિયાના માતા પિતાએ અલગ લગ સ્ટાઇલથી મેચીંગ ટીશર્ટ પહેરી હતી અને તે જોઈ રિયા ખુબજ ભાવુક બની ગઈ હતી.

કારણ કે રિયા તેના માતાપિતાનું એક જ સંતાન હતુ અને રિયાની માતાનુ મૃત્યુ 20 વર્ષ પહેલા થયુ હતુ.અને જ્યારે તેની માતાનુ મૃત્યુ થયા બાદ તેના પિતાએ રિયાના કારણે બીજા લગ્ન પણ નહતા કર્યા અને ઘણી મુશ્કેલીથી રિયાનો ઉછેર કર્યો હતો અને આટલા વર્ષોની તકલીફો જોઇને રિયાના આખો માથી આંસુ આવવા લાજ્ઞા હતા કારણ કે તેના પિતાએ ખુબજ તકલીફો સહન કરીને તેનો ઉછેર કર્યો હતો અને આ તસ્વીરો જોઇને રિયાને લાગ્યુ કે તેના પિતા તેને કેટલો પ્રેમ કરે છે અને તેના કારણે રિયાનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વધી ગયો હતો.

Advertisement