હું રોજ સવારે ઉઠીને પથારીમાં જોવ ત્યારે મારા લિં@ગમાંથી ચીકનો પદાર્થ નીકળે છે આવું કેમ થતું હશે…

સવાલ.મારા વીર્યનો રંગ છેલ્લા કેટલાક દિવસથી પીળાશ પડતો દેખાય છે. તો શું મારે ચિંતા કરવાની કોઇ જરુર છે? કે પછી મે કઈક ખાધું હોય તેના કારણે આમ થઈ ગયું છે? મને સમજાતું નથી મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે ચકાસી લો કે, આવું કેટલીવાર થાય છે, અને જો વારંવાર થતું હોય તો પેથોલોજી લેબોરેટ્રીનો સંપર્ક કરો અને તમારા વીરયનો ટેસ્ટ કરાવો જોઈએ, જો કોઈ તકલીફ હશે તો ખ્યાલ આવી જ જશે.

સવાલ.મારી ઉંમર 18ની છે અને હું ફિમોસિસની સમસ્યાથી પીડિત છું. આ પ્રકારની સમસ્યા માટે ઇન્ટરનેટ પર જે સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ બતાવાઈ છે તે મે બધી જ અજમાવી પણ જોઈ છે. પરંતુ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી તો મારી ઉંમર મુજબ મારે ક્યું ઓઇન્ટમેન્ટ યુઝ કરવું જોઈએ. શું તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે?

જવાબ.મારી સલાહ તો એ છે કે કોઈપણ ઓનલાઇન માહિતી લેતા પહેલાં તમે એકવાર કોઈ સારા સેકસોલોજિસ્ટ અથવા એન્ડ્રોલોજિસ્ટને મળી જ આવો. ત્યારે જ તમને ખરેખર સારવાર મળશે. કેમ કે તમારી સ્થિતિ જોયા બાદ જ કોઈ નિષ્ણાંત તમને કહી શકે છે કે તમારે ક્યા પ્રકારના ઓઇંટમેન્ટની જરૂર છે.

સવાલ.થોડાક દિવસો પહેલા મારી લાગણીઓને ઠેસ વાગી ગઈ હતી અને ભાવનાત્મક રીતે હું ખૂબ જ નબળી થઈ ગઈ છું. ત્યારે આ સ્થિતિમાં મારા મનને વાળવા માટે હસતમેથુનનો સહારો લઈ લઉં છું. શું આ આદત મારા આરોગ્યને નુકસાન કરી શકે છે.

જવાબ.જો તમે તમારી પોતાની મદદ કરવા માંગતા હોવ તો ક્યારેક હસતમેથુન યોગ્ય હોય છે પરંતુ તેને આદત ન બનવી જોઈએ. જો તમે ઇચ્છો તો વિશ્વાસુ વ્યક્તિ સાથે તમારી લાગણીઓ અને તકલીફો શેર કરો. તેનાથી તમારુ ડિપ્રેશન થોડું ઓછું થશે અને શક્ય હોય તો કોઈ કાઉન્સેલરની મદદ પણ લો. તમારી ગમતી કોઈ હોબી અથવા મિત્રો સાથે હેંગઆઉટ દ્વારા પોતાને વ્યસ્ત રાખો તેમજ ખાલી સમયમાં યોગ અને મેડિટેશન પણ કરો.

સવાલ.હું એક યુવક છું અને મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે અને અમારું એક બાળક પણ થયેલુ છે. હું મારો ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું. દરરોજ હું મારી પત્ની સાથે સેકસ માણું પણ છું અથવા તો પોરન જોઈને મારી જાતને સંતોષું છું. વઘારે પડતું, સ્ખલન થઈ જતુ હોવાથી હું ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું. મને સલાહ આપો કે આના માટે મારે શું શું કરવું જોઈએ.

જવાબ.તમારે એક બાળક છે, અને તે દર્શાવે છે કે તમારી ફર્ટિલિટિ સંતોષકારક જ છે. આમ છતાં, તમારે તમારા લગ્ન જીવન પર અસર ન થવા દેવી હોય તો પોરનની આદત છોડી જ દેવી જોઈએ.

સવાલ.હું ફોરસ્ક્રિનની સમસ્યાથી ખુબજ પીડાઉ છું. ઈન્ટરનેટ ઉપર દર્શાવેલી સલાહ પ્રમાણે હું સ્ટ્રેચિંગની એક્સર્સાઈઝ પણ કરું છું, તેનાથી થોડો ફાયદો થયો છે. મારી ઉંમર પ્રમાણે તમે કોઈ મલમની સલાહ આપો, અને પેલી સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથી ને? સાથે એ પણ જણાવી આપો કે મારે સ્ટ્રેચિંગની એક્સર્સાઈઝ ચાલું રાખવી જોઈએ કે નહીં? મારી આ સમસ્યામાં શિશનના આગળના ભાગમાં રહેલી રબર જેવી સ્કીન પાછળની તરફ ચઢતી જ નથી.

જવાબ.તમારે કોઈ સેકસોલોજીસ્ટ કે એન્ડોલોજીસ્ટને મળવું જ જોઈએ. એક્સપર્ટ તમને માત્ર કોઈ મલમ વિશે જ નહીં પણ સાથે એ પણ નક્કી કરી શકશે કે કુદરતી રીતે નિરાકરણ આવી શકશે કે તમારે કોઈ ક્રિયા કરાવવાની જરૂર છે.

સવાલ.મે અને મારી ગર્લફ્રેન્ડે થોડા સમય પહેલા જ ઓરલ સે@કસ માણી લીધુ હતું. અને મે તેના સંતોષ માટે મારી આંગળીનો ઉપયોગ કર્યો હતો, હવે ચિંતા મને એ વાતની થાય છે કે મારી આંગળી પર વીર્ય પડેલું હતું. શું તેનાથી તે પ્રેગ્નેન્ટ થઇ શકે છે? તો અમારે શું કરવું જોઈએ?

જવાબ.તમારી ગર્લફ્રેન્ડને કહી દો કે તે યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લે જો તે પોઝેટિવ આવે તો તાત્કાલિક ગાયનેકોલોજીસ્ટને મળવુ જોઈએ.

સવાલ.હું એક પુરુષને મળી હતી અને અમે એક બીજાને ટચ પણ કરતા હતા પછી સાથે સે@કસ કરતા ક્યાં તો હું તેને બ્લોજોબ કરી આપતી હતી. અને પછી મારા લગ્ન થઈ ગયા- તેને બે વર્ષ થઈ ગયા છે. અને જે લગ્ન પહેલાનો પુરુષ છે તે સારો વ્યક્તિ પણ છે અમે જ્યારે મળતા હતા ત્યારે ખુબજ સે@કસ એન્જોય કરતા હતા. હજુ પણ જ્યારે અમે મળીએ છીએ ત્યારે મને પહેલા જેવી ઈચ્છાઓ થઈ જાય છે તે પણ મને તેમ કરવા માટે કહેતો હોય છે.

હું મારી જાત ઉપર કંટ્રોલ નથી કરી શકતી. હું અને મારા પતિ સે@ક્સ એન્જોય કરીએ છીએ પણ જે આનંદ પેલી વ્યક્તિ સાથે જ આવે છે તેવો આનંદ પતિ સાથે આવતો જ નથી. મારે શું કરવું જોઈએ? હું મારા પતિ સાથે સે@કસ માણું છું તો મારે તે વ્યક્તિ સાથે જે સંબંધો છે તે ચાલું રાખવા જોઈએ? કારણ કે આમ કરીને હું મારી જાતની સાથે પતિને પણ સંતોષ આપી જ શકું છું.

જવાબ.આ એક બહુ મોટી લાલચ છે, તમારે તમારા લગ્ન પહેલાના પાર્ટનર સાથેના સંબંધોને અવોઈડ જ કરવા જોઈએ. અને તમારા પતિ સાથેની ઈન્ટિમસીને રાખવી સારી હોય છે તમારે પતિ સાથે વાત પણ કરવી જોઈએ કે કઈ રીતે તમે તમારી સે@કસ લાઈફને વધારે સારી બનાવીને સંતોષ મેળવી શકો છો.

સવાલ.કેટલાંક દિવસો પહેલા મારા લગ્ન થયા અને સુહાગરાતના દિવસે મને તેમજ મારી પત્નીને ખૂબ ઉત્તેજના થઈ. મેં જ્યારે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો તો હું નિષ્ફળ રહ્યો અને સ્ખલિત થઈ ગયું. આ કારણે મારી પત્ની નારાજ થઈ ગઈ.આ વાતને ઘણાં દિવસો થઈ ગયા છે અને હું પત્ની સાથે સહ-વાસ માણવાની હિંમત નથી કરી શકતો. શું કરું?

જવાબ.સુહાગરાતના દિવસે આ પ્રકારની સમસ્યા જોવા મળવી તે એક સામાન્ય બાબત છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત સહ-વાસ કરે ત્યારે તેની ઉત્તેજના તીવ્ર હોય છે. આ કારણે ઘણી વખત ફોરપ્લેમાં અથવા સહવાસ શરૂ થયા પછી તરત જ પ્રવેશ દરમિયાન સ્ખલિત થઈ જાય છે.

આવી સ્થિતિમાં જો પાર્ટનર પ્રવેશ કરતા પહેલા એક અથવા બીજી રીતે સંતોષ આપે તે જરૂરી છે. સાથે જ પાર્ટનરને તેવું પણ સમજાવવાનો પ્રયાસ કરો કે જે વ્યક્તિને પહેલી વખત સહવાસનો અનુભવ થાય ત્યારે આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ કારણે ગભરાવાની અને ટેન્શન લેવાની જરૂર નથી.

સવાલ.મારી ઉંમર 25 વર્ષ છે, હું અઠવાડિયામાં 2 અથવા 3 વખત માસ્ટરબેટ કરું છું. પણ, ઘણી વખત મારી સાથે એવું થાય છે કે માસ્ટરબેટ કર્યા બાદ તરત યૂરિનેટ કરું છું. પરંતુ, તેની 2થી 3 મિનિટ બાદ મને જબરદસ્ત દર્દનો અનુભવ થાય છે અને સતત 5 મિનિટ સુધી આ દર્દનો અનુભવ થાય છે.આ સમસ્યાનું શું કારણ હોઈ શકે? શું મારે યૂરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ?

જવાબ.આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારે માસ્ટરબેટ કરતા પહેલા યૂરિનેટ કરવું જોઈએ. કારણકે માસ્ટરબેશન બાદ યૂરિનના કેટલાંક ટીપા જોવા મળે તે સામાન્ય વાત છે. જો તમને એવું લાગતું હોય કે વધુ દર્દ થાય છે તો ચોક્કસ યૂરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

સવાલ.હું 63 વર્ષનો છું અને જ્યારે પણ હું પથારીમાં હોઉં છું ત્યારે મને વહેલી સવારે ઉત્થાન થાય છે. હું મારી જાતને નિયંત્રિત કરી શકતો નથી. મને કે મારી પત્ની બંનેને હવે સે@ક્સમાં કોઈ રસ નથી.પરંતુ હવે મને આ સમસ્યા છે. આ ઉંમરે રોજ હસ્ત-મૈથુન કરવું સારું નથી. મહેરબાની કરીને મને એક રસ્તો બતાવો.

જવાબ.તમે જે કહ્યું તેના પરથી હું તમને એક જ સલાહ આપી શકું કે તમારે નિષ્ણાતનો સંદર્ભ લેવાની જરૂર છે. કારણ કે તમને પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યા પણ થઈ શકે છે.જો કે જો તમે રોજ હસ્ત-મૈથુન કરો છો તો પણ તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. તમારી પત્ની સાથે પણ આ વિશે ખુલીને વાત કરો અને તેને કેમ રસ નથી તે જાણવાનો પ્રયાસ કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો કાઉન્સેલરનો સંપર્ક કરો.

સવાલ.પુરુષના પ્રાઈવેટ પાર્ટની લંબાઈ કેટલી હોવી જોઈએ કે જેનાથી પાર્ટનરને પૂરો સંતોષ મળી શકે?

જવાબ.પુરુષના પ્રાઈવેટ પાર્ટના બે કામ હોય છે. એક યૂરિન કરવું અને બીજું સહવાસ. યૂરિન કરવા માટે પ્રાઈવેટ પાર્ટની સાઈઝ સાથે કોઈ લેવા-દેવા નથી.હા, બીજા કામમાં પ્રાઈવેટ પાર્ટની લંબાઈથી ફરક પડે છે. પાર્ટનરને સંતોષ મળે તેની જવાબદારી પુરુષની છે. જો મહિલાના પ્રાઈવેટ પાર્ટની વાત કરીએ તો તેની લંબાઈ આશરે 6 ઈંચ હોય છે. મહિલા પાર્ટનરના સંતોષ માટે પુરુષના ઉત્તેજિત પ્રાઈવેટ પાર્ટની લંબાઈ 2 ઈંચ અથવા તેનાથી વધુ હોય તો બહુ છે.એ વાત ખોટી છે કે પ્રાઈવેટ પાર્ટની લંબાઈ જેટલી વધુ હશે તો વધુ સંતોષ આપી શકશો. પ્રાઈવેટ પાર્ટની લંબાઈ કરતા સૌથી મહત્વની વાત સંતોષ આપવાની છે.

સવાલ.હું મારી ઓફિસમાં કામ કરતી સીનિયર કલીગ સાથે રિલેશનશીપમાં છું. અમે બન્ને એકબીજાને છેલ્લા એક વર્ષથી ડેટ કરીએ છીએ. હવે અમે બન્ને ગાઢ પ્રેમમાં છીએ. પરંતુ મુશ્કેલી એક જ છે કે એ પરીણિત છે અને તેને ત્રણ વર્ષની એક પુત્રી પણ છે. અમારી વચ્ચે બધું બરાબર જ ચાલી રહ્યું છે.

અને જ્યારે અમે બન્ને એકબીજા સાથે હોઈએ છીએ ત્યારે કલાકોના કલાકો ક્યાં પસાર થઈ જાય છે તે જ ખબર નથી પડતી. જોકે, છેલ્લા એક મહિનાથી તે એકદમ વિચિત્ર વર્તન કરવા લાગી છે અને મને મળવાનું ટાળી રહી છે.જ્યારે અમારો સામનો થયો ત્યારે તેણે કબુલ કર્યું કે તેના પતિને અમારા અફેરની ખબર પડી ગઈ છે.

તેના પતિએ ધમકી આપી છે કે જો આ બધું અહીંથી જ નહીં અટકે તો તે આત્મહત્યા કરશે. હવે મુશ્કેલી એ છે કે તેણે મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે અને તે અન્ય સ્થળે નવી નોકરી શોધી રહી છે. હજુ પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું. મારા માતા-પિતા પણ હવે મારા માટે યોગ્ય યુવતી શોધી રહ્યાં છે પરંતુ મને હવે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવામાં જરાપણ રસ નથી. મહેરબાની કરી જણાવો કે હું શું કરું?

જવાબ.આકર્ષણ થવું અને પ્રેમમાં પડવું એ સાહજિક બાબત છે. જોકે, પ્રેક્ટિકલ રીતે વિચારવા જઈએ તો તમારી આ સ્થિતિ અવરોધ ઉભી કરનારી છે. હું સમજી શકું છું કે તમે એક એવી સ્ત્રીના પ્રેમમાં ગળાડૂબ છો. જેને એક ત્રણ વર્ષનું બાળક પણ છે. તમે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.
કે તેના પતિએ તમારી સાથે અંતર જાળવવાનું કહ્યું છે. આ સાથે જ તેણે હવે તમારી સાથે વાત કરવાનું પણ બંધ કર્યું છે. તે તમારા માટે ઘણું પડકારભર્યું છે પરંતુ તમે કોઈને પણ જબરજસ્તીથી બોલવા માટે અથવા તો રિલેશનમાં રહેવા માટે ફોર્સ ન કરી શકો.

સૌ પહેલા તો હું તમને એ કહેવા ઈચ્છું છું કે તમે એ વિચારો કે રિલેશનશિપમાંથી તમે શું મેળવવા ઈચ્છો છો? બીજી વાત, તમે બન્ને કલાકોના કલાકો એકબીજા સાથે પસાર કરી છે તો તમે તેના માટે શું અનુભવો છો એ પણ એટલું જ મહત્વનું છે. હવે આ રુટિન બદલાઈ ગયું છે. તમને એક કાઉન્સેલરની જરુર છે. જે તમને એ સમજાવી શકે કે તેણીએ જે પણ નિર્ણય લીધો છે તેનો તમારે આદર કરવો જોઈએ અને તમારી લાઈફમાં આગળ વધવું જોઈએ. હવે તમારે તમારી જાત પર થોડું ધ્યાન આપવું જોઈએ અને આગળ વધવું જોઈએ.