વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવી નજીકનાં જ વ્યક્તિએ, કર્યું એવું કૃત્ય કે જાણી અચક પામી જશો…..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે.

Advertisement

અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

લોકડાઉન હળવું થવા સાથે શહેરમાં મારામારી, ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના એક ગામમાં રહેતી અને અહિંની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સગીરવયની વિદ્યાર્થિનીને એક પરિચિત પરણિત શખસ મળવાના બહાને મોરબી રોડ પરની હોટલમાં લઇ જઇ તેના ભાઇને મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ એસ.સી.એસ.ટી. સેલને સુપ્રત કરાતા પોલીસે ઉપલેટાના જામટીંબડી ગામે રહેતા આરોપીની શોધખોળ શરૂ કરી છે.પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની પુત્રી રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. 27 જાન્યુઆરી, 2020ના રોજ પુત્રી હોસ્ટેલમાંથી ગુમ થઇ ગઇ હતી. ત્યાર પછી તે પરત ઘરે આવી હતી અને રડતા રડતા વિતક જણાવી હતી. પીડિતાના કહેવા મુજબ, તે હોસ્ટેલમાં હતી ત્યારે જામટીંબડી ગામે રહેતા પરિચિત.

હુશેન ભીખાભાઇ ઠેબાએ તેને મળવાના બહાને બોલાવી હતી. અને ત્યાંથી મોરબી રોડ પર દેવ દ્વારકાધિશ હોટલમાં લઇ ગયો હતો. હુશેન ઠેબા પરિણિત છે અને પરિચિત હોવાથી વિશ્વાસ રાખીને તેની સાથે ગઇ હતી. પરંતુ હોટલના રૂમમાં આરોપીએ બળજબરીનો પ્રયાસ કર્યો હતો.

પોતે તાબે નહીં થતાં નાના ભાઇને મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ ભાઇને મારી નાખવાની ધમકી આપી હોવાથી તેણે કોઇને વાત કરી ન હતી. ઘરે ગયા પછી સૂનમૂન રહેતી પીડિતાને પરિવારના સભ્યોએ સાંત્વાના આપીને કરેલી પૂછપરછમાં હુશેન ઠેબાએ ભાઇને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કર્યાની વાત કરી હતી.

પીડિતાની માતાએ આ અંગે ઝીરો નંબરથી નોંધાવેલી ફરિયાદ રાજકોટ કુવાડવા પોલીસને ટ્રાન્ફસર કરવામાં આવી હતી. એસ.સી.એસ.સી. સેલના એ.સી.પી. એસ.ડી. પટેલે આરોપીને ઝડપી લેવા પોલીસની ટીમને રવાના કરી છે.

બીજો એક આવો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે.ધો.૧૦ની છાત્રા પ્રેમીને મળવા ગઈ ત્યારે તે બહાર હતો, આથી મિત્રના મિત્ર મળવા આવ્યા, રિક્ષામાં ફેરવ્યા બાદ રાતે ઓરડીમાં લઈ જઈ હવસખોરી આચરી – બીજા દિવસે ઘરે પહોંચેલી બાળાએ વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા – બંને દબોચાયા .

શહેરમાં ધોરણ ૧૦માં ભણતી ૧૬ વર્ષની તરૂણીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી હતી. રવિવારે સાંજે ઘર છોડી નીકળી ગયેલી આ બાળાએ પ્રેમીને  ફોન કરતાં તે બહારગામ હોવાથી તેણે પ્રેમીના મિત્રને ફોન કર્યો. તે પણ દૂર હોઈ તેણે પોતાના રિક્ષાચાલક મિત્રને મદદે મોકલતાં આ રિક્ષાચાલકે તેણીને ફેરવી  હતી.

બાદમાં રૈયાધારની ઓરડીમાં લઈ જઈ હવસખોરી આચરી હતી. એ પછી પ્રેમીના બીજા મિત્રએ પણ ત્યાં આવી કાળોકામો કર્યો હતો. બીજા દિવસે ઘરે પહોંચેલી આ બાળાએ વિતક વર્ણવતા સ્વજનો હતપ્રભ થઈ ગયા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ  ગુનો નોંધી બે શખ્સોને દબોચી લઈ હવસખોરીનું ભુત ઉતારી નાંખ્યું છે.

ઘટના એવી છે કે ધોરણ-૧૦માં ભણતી ૧૬ વર્ષની છાત્રા ઘરમાં મગજમારી કરીને નીકળી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. સગીરા ગૂમ થવાના કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે તાકીદે અપહરણનો ગુનો અજાણ્યા શખ્સ  સામે નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ બાળા સોમવારે ઘરે પહોંચી હતી. માતા-પિતાએ તેની પૃચ્છા કરતાં તેણીએ જે વિગતો વર્ણવી હતી, તેનાથી બધા ખળભળી  ગયા હતા.

યુનિવર્સિટી પોલીસ  મથકમાં જાણ થતા પીઆઈ આર. એસ. ઠાકર તથા મહિલા પીઆઈ એસ.આર. પટેલએ તેમજ ટીમના પીએસઆઈ એમ. વી. રબારી, પીએસઆઈ પી. એ. ગોહેલ, પીએસઆઈ સુધાબેન સોંલંકી સહિતે બાળાને સાંત્વના પાઠવી શાંતિપુર્વક રીતે માહિતી મેળવતાં તેણીએ જે કેફીયત વર્ણવી હતી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

છાત્રાએ કહ્યું હતું કે પોતે ઘરેથી નીકળી ગઈ હતી અને એ પછી પ્રેમી રાહુલને પોતાને લઇ જવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેણે એક વખત વાત કર્યા બાદ ફોન રિસીવ ન કરતાં તેણીએ પ્રેમીના મિત્ર દિનેશ ભરવાડને ફોન કરી મદદ માંગતાં તે પણ દૂર હોઇ તેણે બીજા મિત્ર રિક્ષાચાલક મુફો ઉર્ફ પ્રિતમ ભરવાડને મદદ માટે મોકલ્યો હતો.

મફાએ તેણીને રિક્ષામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ તથા બીજા વિસ્તારોમાં ફેરવી હતી અને રાતે રૈયાધારની પાછળ નવા બનતા બિલ્ડીંગ પાસે મજૂરની ઓરડી ખાલી પડી હોવાથી ત્યાં લઈ ગયો હતો અને બળજબરી આચરી હતી.

એ પછી મોડી રાતે દિનેશ ઉર્ફ રવિ ભરવાડ આવ્યો હતો અને તેણે પણ કાળોકામો આચર્યો હતો. એ પછી સોમવારે તેણી ઘરે પહોંચી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દિનેશ ઉર્ફ રવિ છેલાભાઇ બોળીયા (ઉ.૧૯-રશે. ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૧૦/૨૦નો ખુણો) તથા મફો ઉર્ફ પ્રિતમ રઘુભાઇ અલગોતર (ઉ.૨૨-રહે. રૈયાધાર જય ભીમ ચોક, દશામાના મંદિર પાસે ભરવાડ વાસ)ને પકડી લીધા હતાં. દિનેશ છુટક મજૂરી કરે છે અને મફો રિક્ષા હંકારે છે. આ બંનેનું હવસખોરીનું ભુત પોલીસે ઉતાર્યુ હતું.

Advertisement