વિશ્વ માં માત્ર બે જ જીવ એવા છે જે મજા માટે સંભોગ કરે છે,એક તો પુરુષ અને બીજું??……

દુનિયા માં માત્ર આ બે જીવ જ એવા છે, જે માત્ર આનંદ માટે જ સમાગમ કરે છે જાણો વિગતે.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી રહસ્યમય વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપ પણ દંગ રહી જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો માણસનું શરીર પણ ઘણું અદ્દભુત છે.

Advertisement

અને તેના વિશે આજે અમે તમને માણસના શરીર સાથે જોડાયેલી થોડી રોચક વાતો જણાવીશું જે જાણી ને કોઈ પણ આ રહસ્યવિશે જાણકારી નહિ હોય અને અમારા લેખ ના માધ્યમ થી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ તો મિત્રો આપના શરીર ના અંગો વિશે આપણ ને આટલી જાણકારી ભાગ્યેજ હશે પણ આ ચૉકાવનારી મહીતી વિશે વધારે માહિતી મેળવીએ તો ચાલો.

ફેફસા નુ સર્જન વિશે જાણો.માણસના ફેફસા રોજ 20 લાખ લીટર હવા ફિલ્ટર કરે છે. પણ આપણને એ વાતની ખબર પણ નથી પડતી. તેમજ જો આપણા ફેફસાને ખેંચવામાં આવે તો તે ટેનીસના કોર્ટના એક ભાગને ઢાંકી દેવા સક્ષમ હોય છે.

આપણી રક્ત કોશિકાઓ વિશે.મિત્રો આપણા શરીરમાં દર સેકન્ડે 2.5 કરોડ નવી કોશિકાઓ બને છે. અને સાથે જ આપણા શરીરમાં રોજની 200 થી વધુ રક્ત કોશિકાઓ બને છે. દરેક સમયે આપણા શરીરમાં 2500 અબજ રક્ત કોશિકાઓ રહેલી હોય છે. આપણા લોહીના એક ટીપામાં ૨૫ કરોડ કોશિકાઓ હોય છે.

આટલી ઝડપે વહે છે રક્ત.માણસના શરીરમાં લોહી રોજ 1,92,000 કી.મી. ની મુસાફરી કરે છે. આપણા શરીરમાં લગભગ 5.6 લીટર લોહી હોય છે જે દર 20 સેકન્ડમાં એક વખત આખા શરીરનું ચક્કર પૂરું કરે છે.ધબકારા ઓ વિશે જાણો.

તમને કદાચ ખબર નહિ હોય કે એક તંદુરસ્ત માણસનું હ્રદય દરરોજ 1,00,000 વખત ધબકે છે. વર્ષમાં તે 3 કરોડથી વધુ વખત ધબકતુ હોય છે. હ્રદયનું પમ્પીંગ પ્રેશર તેટલું ઝડપી હોય છે કે તે લોહીને 30 ફૂટ ઊંચું ઉછાળી શકે છે.

બધા રૂમ અને દૂરબીન નકા માં છે આ સામે.જાણીને આશ્ચર્ય થશે કે આપણી આંખ એક કરોડ રંગોમાં ઝીણામાં ઝીણું ઓળખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સરખામણી કરી શકે.

નાકમાં એયર કંડીશનર.દરેક માણસના નાકમાં કુદરતી એયર કંડીશનર હોય છે. તે ગરમ હવાને ઠંડી અને ઠંડી હવાને ગરમ કરીને ફેફસા સુધી પહોચાડે છે.૪૦૦ કી.મી પ્રતિ કલાકની ઝડપ.માણસના મગજમાં 100 અબજ થી વધુ તંત્રિકા કોશિકાઓ હોય છે. અને આપણું તંત્રિકા તંત્ર 400 કી.મી. પ્રતિ કલાકની ઝડપથી શરીરના બીજા ભાગ સુધી જરૂરી સંદેશા પહોચાડે છે.

જોરદાર મિશ્રણ.માણસના શરીરમાં 70 ટકા પાણી હોય છે. તે ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, ઝિંક, કોબાલ્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નીકીલ અને સીલીકોન હોય છે.બેજોડ છીંક.જયારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે બહાર નીકળતી હવાની ગતી 166 થી 300 કી.મી. પ્રતિ કલાક હોય શકે છે. અને આંખ ખોલીને છીંક ખાવી મુશ્કેલ હોય છે.

બેક્ટેરિયાનું ગોડાઉન.માણસના વજનના 10 ટકા ભાગ, શરીરમાં રહેલ બેક્ટેરિયાને કારણે હોય છે. એક વર્ગ ઇંચમાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.ઈએનટીની વિચિત્ર દુનિયા.આ વાત તમને કદાચ જ ખબર હોય, કે આપની આંખો બાળપણમાં જ સંપૂર્ણ વિકસિત થઇ જાય છે.

ત્યારબાદ તેનો કોઈ વિકાસ થતો નથી. જયારે આપણા નાક અને કાન આખું જીવન વિકસતા રહે છે. કાન લાખો અવાજના અંતરને ઓળખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટઝની વચ્ચેના અવાજના તરંગો સાંભળે છે.

દાંત સંભાળીને.આપણે આપણા દાંતની સંપૂર્ણ દેખરેખ રાખવી જોઈએ. આમ તો આપણા દાંત ખડક જેવા મજબુત હોય છે. પણ દુ:ખની વાત એ છે કે શરીરના બીજા ભાગ પોતાનું સમારકામ પોતે કરી લે છે, પણ જો દાંત બીમાર પડયા તો પોતાને સારા નથી કરી શકતા.

મોઢામાં ભીનાશ.માણસના મોઢામાં દરરોજ 11.7 લીટર લાળ બને છે. લાળ ખોરાકને પચાવવાની સાથે જ જીભમાં રહેલી 10.000 થી વધુ સ્વાદ ગ્રંથીઓને ભીની બનાવી રાખે છે.

પટ પટતી પાપણો.વેજ્ઞાનિકોને એવું લાગે છે, કે પાપણ આંખોમાંથી પરસેવો બહાર કાઢવામાં અને તેમાં ભીનાશ જાળવી રાખવા માટે ઝપકે છે. મહિલાઓ પુરુષોની સરખામણીમાં બે ગણી વધુ વખત પાપણ ઝપકાવે છે.નખ પણ કમાલના છે.આપણા અંગુઠાના નખ સૌથી ધીમી ગતીથી વધે છે. જયારે વચ્ચેની આંગળીના નખ સૌથી ઝડપથી વધે છે.

ઝડપી ગતીએ દાઢી.પુરુષોમાં શરીરના બીજા ભાગની સરખામણીના દાઢીના વાળ સૌથી ઝડપથી વધે છે. જો કોઈ માણસ આખુ જીવન દાઢી ન કરે તો તેની દાઢી 30 ફૂટ લાંબી થઇ શકે છે.

ખાવાના ઢગલા.સામાન્ય રીતે એક માણસ પોતાના જીવનના પાંચ વર્ષ ખાવામાં પસાર કરી દે છે. આપણે આપણા આખા જીવનમાં પોતાના વજનથી 7,000 ગણું વધુ ભોજન ખાઈ ગયા હોઈએ છીએ.

મજા માટે સેક્સ.દુનિયામાં માત્ર માણસ અને ડોલ્ફિન માછલી જ પોતાના મજા માટે સેક્સ કરે છે. જયરે બીજા જીવ બાળકો ઉત્પન કરવા માટે જ સેક્સ કરે છે.વાળ ખરવા.જાણકારી માટે જણાવી દઈએ કે એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરે છે.

માણસની સપનાની દુનિયા.આ ઘણી અદભુત વાત છે કે દરેક માનવી દુનિયામાં આવતા પહેલા જ, પોતાની માં ના ગર્ભમાં જ સપના જોવાનું શરુ કરી દે છે. તેમજ બાળકનો વિકાસ વસંતમાં ઝડપથી થાય છે. ઊંઘ મહત્વની છે.

જણાવી દઈએ કે ઊંઘ દરમિયાન પણ માણસની ઉર્જા બળે છે. આપણું મગજ ખાસ સંદેશાઓનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને શરીરની જાળવણીનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન શારીરિક વિકાસ માટે જવાબદાર હાર્મોન્સ નીકળે છે.

Advertisement