માલામાલ બનવું છે તો આ 4 ઉપાયો જ છે એનો રસ્તો,એક જ વાર અજમાવો અને જોઈ લો પરિણામ,બની જશો તમે કરોડપતિ….

આજના સમયમાં દરેક વ્યક્તિને સફળ થવું હોઈ છે, માન સન્માન, સંપતી જોઈએ છે પણ ધર્મ માં આસ્થા નથી હોતી. કારણ કે લાઈફ જ એટલી ફાસ્ટ થઇ ગઈ છે.. મંદિરે જવાનું થાય નહિ માટે કોઈ દાન પુણ્ય કરી શકાય નહિ. તમને જણાવી દઈએ કે દાન, ધર્મ  પૂજા અર્ચના એ એ ધન સમૃદ્ધિ મેળવવા માટે  ખુબ જ જરૂરી છે, તો આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમારી પાસે રહેલા ધન સંપતિમાં  વધારો થશે અને જીવનમાં આર્થિક સંકડામણ નહિ અનુભવો..સદીઓથી ચાલતી આવી રહેલી ભારતીય પરંપરામાં અમુક એવા સરળ ઉપાયોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવામાં કરોડપતિ બનવા માટે અને અપાર ધન મેળવવા માટે તમે નચે મુજબના ઉપાયો કરીને તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકશો.

Advertisement

1. કોઈપણ કાર્યમાં વારંવાર અસફળતા મળી રહી છે તો આ ઉપાય કરો:રાઈના તેલમાં ઘઉંના લોટથી સાત પુવા, સાત આકડાના ફૂલ, સિંદૂર, લોટથી બનાવેલો રાઈના તેલનો દીવો, એરંડીના પાન પર રાખીને શનિવારની રાતે કોઈ ચાર રસ્તા પર રાખીને કહો કે-“હે મારા દુર્ભાગ્ય તને અહીં જ છોડીને જઈ રહ્યો છું કૃપા કરીને મારો પીછો ન કરો’. આ બધો સામાન રાખીને તમારે પાછી વળી જોવાનું નહીં રહે.

2. જો તમે અપાર ધન-સમૃદ્ધિ મેળવવા માગતા હોવ:જેના માટે તમારે માટીના ઘડાને લાલ રંગથી રંગીને, તેના મુખ પર મૌલી(લાલ દોરો) બાંધી દો તથા તેમાં જટાયુક્ત નારિયેળ રાખીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ.3. અટકેલા આર્થિક કાર્યોની સિદ્ધિ માટે:તમારા ઘરે કે દુકાન પર ગણેશજીનું એવું ચિત્ર લગાવો જેમાં તેની સૂંઢ ડાબી બાજુએ વળેલી હોય, તેની આરાધના કરો. તેની સામે લવિંગ તથા સોપારી રાખો. ઘરની બહાર કામ પર જતી વખતે આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાવ. અન્ય પણ સોપારી અને લવિંગ અલગથી તમારી સાથે રાખો. કામ પર જતા પહેલા લવિંગ ચૂંસો થતા સોપારીને પાછી ગણેશજીની આગળ રાખી દો અને ‘जय गणेश काटो कलेश’। નો જાપ કરતા રહો.

4. કઠોર પરિશ્રમ કરવા છતાં પણ વ્યાપાર આગળ ન વધે તો કરો આ ઉપાય:કોઈ ગુરુ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાના દિવસે સવારે લીલા રંગના કપડાની થેલી બનાવો. શ્રી ગણેશની છબી અથવા મૂર્તિની સામે સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. જેના પછી થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ સાબૂત ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ, એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ રાખીને ડાબી બાજુ વળેલી સૂંઢ વાળા ગણપતિની સામે શુદ્ધ ઘી નો દીવો કરી અને લાડુનો ભોગ ચઢાવો. પછી આ થેલી તિજોરીમાં રાખી દો. એવું કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં તરત જ બદલાવ આવશે. એક વર્ષ પછી નવી થેલી રાખો આમ દરેક વર્ષે થેલીને બદલાવતા રહો.

5.કરવી માં લક્ષ્મી ની પૂજામાં લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે અને માં લક્ષ્મી ની મૂર્તિ ની પૂજા કરવાથી ધન લાભ થાય છે. તમારે બસ તમારા વેપાર ની જગ્યા પર અથવા ઘરમાં માં લક્ષ્મી ની એક મૂર્તિ સ્થાપિત કરી દેવી અને આ પ્રતિમા ની સામે એકધારી ૧૧ દિવસ સુધી એક અખંડ જ્યોત પ્રજવલિત કરવી. ૧૧ માં દિવસે ૧૧ કન્યા ને ભોજન કરાવવું અને ભોજન કરાવી ને પછી દરેક કન્યા ને એક સિક્કો આપવો. આ રીતે કરવાથી તમારા પર માં લક્ષ્મી ની કૃપા બની રહેશે અને તમને ધન લાભ પ્રાપ્ત થશે.

6.ગાય ને ગોળ ખવડાવવોગાયને ગોળ ખવડાવવાથી ધન અને સંપતિમાં લાભ થાય છે. એટલા માટે તમારે ગાય ને ગોળ જરૂર ખવડાવવો જોઈએ. ગુરુવાર ના દિવસે એક રોટલી માં થોડો એવો ગોળ રાખી દેવો અને આ રોટલી ને સાંજ ના સમયે ગાય ને ખવડાવી દેવી. એકધારું ત્રણ દિવસ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમારા જીવન માંથી ગરીબી એકદમ દુર થઇ જશે.7.ચાંદી નો સિક્કો રાખવોજેને ધન સબંધી પરેશાની હોય એમણે તિજોરી માં એક ચાંદી નો સિક્કી સાચવીને મૂકી દેવો, જેમાં માં લક્ષ્મી અને ગણેશજી નું ચિત્ર બનેલું હોય. આ ઉપાય ને કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસા થી ભરેલી રહેશે.

8.કાગડા ને રોટલી ખવડાવવીશનિવાર ના દિવસે કાગડા ને સરસવ નું તેલ લગાવેલી રોટલી ખવડાવવી. એ ટોટકે કરવાથી ધન સબંધિત જો પરેશાની આવી રહી હોય તો તે એકદમ થી દુર થઇ જશે.9.વડના વૃક્ષ ની પાસે દીવો કરવોધન સમૃદ્ધિ ના આ અચૂક ઉપાય માટે દર શનિવાર ના દિવસે તમારે વડ ના વૃક્ષ ની પાસે દીવો કરી દેવો. આ ઉપાય કરવાથી તમારા ધન માં વૃદ્ધિ થશે..

10.બેસન ના લાડવા ચડાવવાદર બુધવાર ના દિવસે તમારે ગણેશજી ની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતા સમયે ગણેશ જી ને બેસન ના લાડવા નો ભોગ લગાવવો જોઈએ. એવું કરવાથી ગણેશ જી પ્રસન્ન થઇ જશે અને તમને ખુબ જ ધન ની પ્રાપ્તિ થશે.11.રાત ના સમયે તમારા પૂજા ઘર અથવા દેવ સ્થાને દીવો કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે અને ધન ની વૃદ્ધિ થાય છે.સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા સતત વરસતી રહે છે.

Advertisement