5 વિદેશી હોટ યુવતીઓ જે ઇન્ડિયા માં આવી તો હતી કામ માટે,પણ કિસ્મતે એવો સાથ આપ્યો કે બની ગઈ સેલિબ્રિટી….

દોસ્તો બોલિવુડમા ઘણીબધી એવી સિંદર અભિનેત્રીઓ છે જમણે પોતાના અભિનયથી દરેકના દિલોમા પોતાનુ એક આગવુ સ્થાન બનાવ્યુ છે તેમજ મિત્રો બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જે બહારના દેશની હોવા છતા અહિ આવીને પોતાનુ કિસ્મત ચમકાવ્યુ છે મિત્રો આ અભિનેત્રીઓ પોતાના અભિનયથી બોલિવુડમા પોતાનુ એક અલગ નામ બનાવ્યુ છે તેમજ તેઓ વેદેશી હોવા છતા લોકોનો તેમને સારો એવો પ્રેમ મળ્યો છે મિત્રો આજે આપણે આજે આ લેખમા એવી જ અભિનેત્રીઓ વિશે વાત કરવા જઇ રહ્યા છે જેઓ આવ્યા હતા વિદેશમાથી પરંતુ અહિ આવીને બોલિવુડ ઉપર આજે પણ રાજ કરે છે તો મિત્રો આવો જાણીએ એ વિદેશી અભિનેત્રીઓ વિશે.

હેલન.મિત્રો આ યાદીમા પહેલા સ્થાને છે બોલિવુડને એવરગ્રીન અભિનેત્રી હેલન મિત્રો હેલન તેમના જમાનાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ માની એક હતી મિત્રો હેલનનો જન્મ બર્મામા થયો હતો તેમજ મિત્રો કહેવાય છે કે ઘણા સમય પહેલા હેલન પોતાના પરિવારથી દુર ભારત આવી ગઇ હતી અને અહી આવીને તેણે બોલોવુડમા પ્રવેશ કર્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા હેલનને ડાન્સ ક્વિન તરિકે ઓળખવામા આવે છે.

અને તેજ કારણે ભારતમા અત્યારે પણ તેના ડાન્સના ચાહકોની સંખ્યા ખુબજ વધારે છે મિત્રો હેલનની પહેલી ફિલ્મ અલિફ લૈલા હતી જેમા તે એક સોલો ડાન્સર તરિકે જોવામા આવી હતી મિત્રો હેલન અત્યાર સુધી ફિલ્મોમા રહી હતી તેમજ તેનો સ્ટારડમ ચરમસીમા ઉપર રહ્યો મિત્રો હેલને ડાન્સથી દરેક દર્શકોના દિલો ઉપર રાજ કર્યુ મિત્રો તમને જણાવી દઈએ કે ઓ હસીના ઝુલ્ફો વાલી,પિયા અબતો આજા,યે મેરા દિલ પ્યાર કા દિવાના જેવા સુપરહિટ ગીતોમા પોતાના ડાન્સથી દર્શકોનુ મન મોહી લીધુ હતુ.

કેટરીના કૈફ.મિત્રો અત્યારે બોલિવુડમા કેટરીના કૈફ એક જાણીતુ નામ છે તેમજ તે આજે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મશહૂર અભિનેત્રી છે મિત્રો કેટરીનાએ ફિલ્મ બૂમથી બોલિવુડમા પોતાના અભિનય કારકિર્દી ની શરૂઆત કરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે બ્રિટિશ ભારતીય મુળની કેટરીના કૈફ બોલિવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રીઓ માનવામા આવે છે પરંતુ કેટરીના કૈફની પહેલી ફિલ્મ બૂમ ખુબજ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

પરંતુ તેનાથી કેટરીના કૈફે હિમ્મત ના હારતા તે ખુબજ ઝડપથી પોતાના ચાહકોનુ દિલ જીતવા સફળ રહી હતી મિત્રો કહેવાય છે કે જ્યારે કેટરીના કૈફે જ્યારે બોલિવુડમા પ્રવેશ કર્યો ત્યારે તેમને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી અને તેના કારણે નિર્દેશક તેને ફિલ્મો આપવાથી બીતા હતા પરંતુ ત્યારબાદ કેટરીના કૈફે પાર્ટનર, વેલકમ, રેસ, સિંઘ ઇઝ કિંગ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, પોલિટિક્સ અને એક થા ટાઇગર, જેવી ઘણી સુપરહિટ ફિલ્મો પોતાના નામે કરી અને અત્યારે કેટરીના બોલિવુડની એક સફળ અભિનેત્રી માનવામાં આવી છે.

સની લિયોન.મિત્રો સની લિયોનનું નામ સાંભળતા જ તમારા મનમાં શું વિચાર આવે છે તે જણાવવાની તમને જરૂર નથી કારણ કે અમારા વાચકો ખૂબ હોશિયાર છે મિત્રો સનીનો જન્મ કેનેડાના ઍન્ટેરિઓના સરનીયામાં એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો મિત્રો બોલિવુડની અભિનેત્રી સન્ની લિયોનને આજે કોઈ પરિચયની જરુર નથી મિત્રો પોર્ન સ્ટારથી લઈને બોલિવૂડ અભિનેત્રી સુધીની સફર કરનારી સની લિયોન પોતાના લૂક્સ, સુંદરતા અને તેની પર્સનલ લાઈફને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે મિત્રો સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

મિત્રો ભારતીય કેનેડિયન મૂળની સની લિયોની બોલિવૂડમાં આવી ત્યારે સૌ પ્રથમ તેણે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો જેના માટે તેનો દેશભરમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછીથી તેને પ્રેક્ષકો દ્વારા સ્વીકારવામાં આવી હતી તેમજ મિત્રો સનીની પહેલી હિન્દી ફિલ્મ મહેશ ભટ્ટની જિસ્મ ૨ હતી જે ખુબજ હિટ બની હતી અને આ પછી સની લિયોને એક પછી એક હિટ ફિલ્મો આપીને દર્શકોનું દિલ જીત્યું જેમા જેકપોટ , રાગિની એમએમએસ 2, મસ્તીઝાદે સનીની કેટલીક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

જેક્લીન ફર્નાન્ડિઝ.શ્રીલંકા મૂળની બોલીવુડ અભિનેત્રી જેક્લીને અલાદિન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ફિલ્મોમાં દેખાતા પહેલા જેક્લીનને મિસ યુનિવર્સ શ્રીલંકાનો તાજ પણ મળ્યો છે મિત્રો જેક્લિને હાઉસફુલ 2, રેસ 2, મર્ડર 2 અને કિક જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી જેક્લીન આજે બોલીવુડની મશહૂર અભિનેત્રીઓમાં ગણાય છે મિત્રો જેકલીનને 2010 માં બેસ્ટ નવી એક્ટ્રેસનો આઈફા અને સ્ટારડસ્ટ એવોર્ડ પણ મળ્યો છે.

મિત્રો જેક્લીન ફર્નાન્ડીઝ શ્રીલંકાની અભિનેત્રી અને મોડેલ છે અને 2006 ની મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ પણ જીત્યો છે મિત્રો જેક્લીન ફર્નાન્ડીઝ હાલમાં બોલિવૂડમાં પોતાની પ્રતિભા બતાવી રહી છે અને મિસ યુનિવર્સ તરીકે તેમણે 2006 વર્લ્ડ મિસ યુનિવર્સ સ્પર્ધામાં તેના દેશ શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મી કેરિયરની શરૂઆત 2009 માં અલાદિન સાથે થઈ હતી મિત્રો જેક્લિનને આ ફિલ્મ અલાદિન માટે 2010 ની શ્રેષ્ઠ નવી અભિનેત્રી માટે આઈફા અને સ્ટારડસ્ટ એવોર્ડ પણ જીત્યા છે મિત્રો આ પછી તેણે ઇમરન હાશ્મી સાથે 2011 માં આવેલી ફિલ્મ મર્ડર 2 માં કામ કર્યું અને આ ફિલ્મ ખૂબ જ સફળ રહી.

નરગીસ ફાખરી.મિત્રો યુ.એસ. માં જન્મેલી નરગિસ ફાખરીને શરૂઆતમાં તેના અભિનય માટે ટીકાઓનો ખુબ જ સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે હિમ્મત ના હારી અને ઝડપથી અભિનયની લાક્ષણીક્તાઓને ખુબજ ઝડપથી શીખી અને મોટા પડદા પર દેખાઈ અને ત્યારબાદ 2011મા આવેલી બોલિવુડ ફિલ્મ રોકસ્ટારમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી અને તે તેની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી જે સુપરહિટ બની હતી અને તે પછી તેણે મદ્રાસ કાફે,મેં તેરા હિરો,અને બેન્જો જેવી ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

મિત્રો નરગીસ ફાખરી એક અમેરિકન મોડેલ અને અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે મિત્રો ફાખરીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી અને સીડબ્લ્યુ સીરીઝ અમેરિકાના નેક્સ્ટ ટોપ મોડેલમાં પ્રતિસ્પર્ધી તરીકે દેખાઈ હતી અને તેણે 2011 માં રોમેન્ટિક ડ્રામા રોકસ્ટારથી અભિનયની શરૂઆત કરી હતી જેના માટે તેને શ્રેષ્ઠ સ્ત્રી પદાર્પણ માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો મિત્રો 2013મા આવેલી રોમાંચક ફિલ્મ મદ્રાસ કાફે માં યુદ્ધ સંવાદદાતા તરીકે અભિનય કરવા બદલ તેની પ્રશંસા કરવામાં આવી હતી અને ત્યારબાદમાં તે સફળ કોમેડીઝ મે તેરા હિરો,ડિટેક્ટીવ અને હાઉસફુલ 3 માં જોવા મળી હતી.