આ 10 વાતોથી તમે જાણી શકો છો કે ભગવાનનું અસ્તિત્વ છે કે નહિ, જાણો આ ખાસ વાતો વિશે….

ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તે વાત પર સદીઓથી ચર્ચાઓ ચાલી આવી રહી છે.અમુક લોકો અને ખાલી અંધવિશ્વાસ માને છે, ત્યાં અમુક લોકો માટે આસ્થાનો સવાલ છે. આસ્થા અને અંધભક્તિના ખેલને પરખવા માટે વૈજ્ઞાનિકો એ ઘણાં દાવા કર્યા છે. જેમાં ઈશ્વરના વજૂદને લઈને કેટલાય તર્ક આપવામાં આવ્યાં છે. તો શું છે આ વાતો આવો જાણીએ.1. ભગવાનની ઉત્પત્તિ કંઈ રીતે થઈ એ વાતના ઉદાહરણ કેટલાય ધાર્મિક ગ્રંથોમાં મળે છે. ઈસાઈ ધર્મગ્રંથ બાઈબલના પ્રથમ અધ્યાયમાં “ઇન ધ બિગનિંગ ગૉડ” માં ઈશ્વરનું મહત્વ બતાવામાં આવ્યું છે. એ પ્રમાણે આ ધરતી અને સ્વર્ગને ઈશ્વરે જ બનાવ્યું છે.

Advertisement

2. જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે. જિંદગીનો મતલબ છે કોઈ નવી વસ્તુનો વિકાસ. ત્યાં જ મૃત્યુનો મતલબ છે સાંસારિક ચીજોનું ત્યાગ કરીને ઈશ્વરમાં લિન થવું. આધ્યાત્મિક કિતાબો અનુસાર મૃત્યુ પછી વ્યક્તિને સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ થાય છે. આ વ્યક્તિ કર્મોને આધારિત છે કે તે સ્વર્ગમાં પ્રાપ્ત થશે કે નર્ક. આ વાતની પુષ્ટિ 2008માં હાર્વર્ડના એક તંત્રીકા વૈજ્ઞાનિક ઈબેન એલેક્ઝાન્ડર તૃતીય ને કરી. એમના અનુસાર એમનું બ્રેઇન ડેડ એક સપ્તાહ સુધી કોમામાં રહેવાથી પુરી રીતે બંધ થઈ ગયું હતું. ત્યાં તેમણે સ્વર્ગના વાતાવરણને મહેસુસ કર્યું.

3. વૈજ્ઞાનિક ઈબેનને પરખવા માટે એમના મસ્તિષ્ક જાંચ કરી અને જેમાં મસ્તિષ્કના બે હિસ્સા જે સાંભળતા હતાં અને સમજતા હતાં અને કાર્યો કરવા માટે પ્રેરિત કરતાં એ પુરી રીતે બેકાર થઈ ચૂક્યા હતાં. ઈબેન કોમામાંથી જાગ્યા બાદ અલૌકિક અનુભવની વાતો બતાવી રહ્યાં હતાં. આ હેરાન કરવા વાળી વાતો છે જે બતાવે છે કે ઈશ્વરનું અસ્તિત્વને સાબિત કરે છે.

4. કહેવાય છે દુનિયાનામાં મોજુદ બધાં નાના મોટા જીવની રચના ઈશ્વરે કરી છે. એનો સબૂત વર્ષ 1725માં જર્મનીમાં ઍબલેસ્ટર્ડ પર્વતો પર જોવા મળ્યો. એમાં ગરોળી, દેડકા, માછલીના ચેહરા વાળા પક્ષી અને ચાંદ, તારા આકારના કેટલાય પથ્થર મળ્યા હતાં. એમાં ઘણાં પથ્થર પર હિબ્રુ, લેટિન, પ્રાચીન અરબી ભાષામાં ઈશ્વરનું નામ લખેલું હતું. આ વાતની શોધ વર્ગબર્ગ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઑફ મેડિસિનના ડીન જોહાન બાર્થલોમીયસ એડમ બેરિંગ એ કરી હતી.

5. જોહાન કે અનુસાર ઈશ્વર જે પ્રકારની આકૃતિઓ બનાવા માંગતા હતાં તે તેમણે પહેલા પથ્થર પર ઉકેરા અને પછી તેમાં જીવ નાખવામાં આવ્યો. ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવા માટે આમાંથી નેધરલેન્ડ ના ટેલર્સ મ્યુઝીયમમાં અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે.

6. ઈશ્વરે જન્મ અને મૃત્યુમાં પણ તાર જોડ્યા છે. એટલા માટે માનવામાં આવે છે કે વ્યક્તિની આત્મા પરમાત્મામાં લીન થઈ રહી હોય ત્યારે ત્યારે તેને સુરંગ માંથી તેજ રોશની આવતી દેખાય છે. આ વાતની પૃસ્ટી બેલિજ્યમના ન્યુરોલોજિસ્ટ સ્ટીવન લોરીસ, જૉકી યુનિવર્સિટી હોસ્પિટલમાં કોમાં સાઇસ ગ્રુપે કરી છે. એમણે ઘણાં મરીજો પર પરીક્ષણ કર્યું કે એ મારવાના હતાં ત્યારે તે કોમામાં ચાલ્યા ગયાં હતાં. એ વખતે એમના શરીરમાં સીહરન થાઈ છે અને તેમને એક સુરંગમાં જતાં હોય તેવો અહેસાસ થાય છે.

7. ભગવાન હોવા ન હોવાનો સબૂત બહ્માંડની ઉત્પત્તિથી જોડાયેલ છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહાવિસ્ફોટના લીધે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. પણ આધ્યાત્મિક દોર પર ઈશ્વરની મરજી વગર આ ચીજોનું નિર્માણ સંભવ નથી. વૈજ્ઞાનિક વિસ્ફોટ વગર કાંઈ પણ શોધી શક્યાં નથી. એટલા માટે ભગવાનનો ચમત્કાર માનવામાં આવ્યો છે.

8. ભગવાન હોવાનું બીજું પ્રમાણ પ્રકૃતીને જોઈને પણ લાગે છે. કેમ કે દુનિયામાં કેટલાય રીતના જીવ જંતુ મોજુદ છે. એમાં માણશો પણ શામિલ છે. આ બધાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે આજ સુધી વૈજ્ઞાનિક શોધી શક્યાં નથી. એટલા માટે તેને ઈશ્વરની રચના માનવામાં આવે છે.

9. માનવ શરીરની સંરચનાનું ગઠન પણ ભગવાનના ચમત્કારના લીધે જ દેખાઈ છે. કેમ કે વ્યક્તિ જન્મ થાય છે અને પછી તે વ્યક્તિ વિકસિત થાય છે. આ બધાં પાછળ ઈશ્વર જ છે. આ ઓર્ગેન્સનો વિકાસ થાય અને કેવી રીતે નાના જીવને જીવન મળે છે. આ બધી ગુથી હજી સુધી ઉકેલાઈ નથી.10. આધ્યાત્મિક રૂપથી ઈશ્વરનો વાસ માણસના શરીરમાં થાય છે. ત્યારે કોઈ વ્યક્તિ ચાહે તો કઈ પણ કરી શકે છે. પણ આ મામુલી વ્યક્તિમાં આટલી તાકાત ક્યાંથી આવતી હશે એ એક ચમત્કારિક લાગે છે.

Advertisement