આ એક ફળ તમારી સમાગમ લાઈફ ને પાવર ફૂલ બનાવશે, ઉત્તેજના માં પણ વધારો થશે જાણો વિગતે.

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે ફળ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે ફળ દરેક ઉંમર ની વ્યક્તિ ઓ માટે પ્રોટોન યુક્ત ગણવામાં આવે છે અને તેમાં અનેક પોષક તત્વો રહેલા છે પણ શું મિત્રો તમે આ જાણો છો કે આ ફળ માં જાતીય સબંધ માં પણ એક ખૂબ અસર કારક દવા તરીકે કામ કરે છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ.

સફરજન બીમારીઓથી તો બચાવે છે પરંતુ જો એને મધ સાથે ખાવામાં આવે તો કામેચ્છા જાગૃત થાય છે. અનેક સંશોધન માં સફરજન ખાવાથી થતા અનેક સ્વાસ્થ્યવર્ધક લાભો વિષેની સાબિતીઓ આપવામાં આવી ચૂકી છે.સંશોધ નો અનુસાર દરરોજ એક સફરજન ખાવાથી તમારાથી ડૉક્ટર હંમેશા દૂર રહેશે. પણ તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે સફરજન માં એવી તો શું ખુબીઓ છે જે તેને એટલું સ્વાસ્થ્યપ્રદ ફળ બનાવે છે.

તો ચાલો અમે તમને સફરજનની એવી કેટલીક ખાસ ખૂબીઓ જણાવીએ જે વાંચીને તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે આ માટે સફરજનનને છોલીને સમારીને બ્લેન્ડ કરો તેમાં એક ચમચી મધ 3- 4 ટીપાં ગુલાબજળ ચપટીક કેસર થોડુ જાયફળ અને ઇલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો.વિવિધ સંશોધનમાં હવે એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે સફરજનમાં એવા અનેક તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે.

પણ હા, સફરજન ખાવાનો આ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે તેને તેની છાલ સાથે ખાશો.દરોજ સફરજનનું સેવન શરીરની ધમનીઓને સારી રીતે કાર્ય કરતી કરે છે.આપણે ભોજનમાં હંમેશા તૈલીય, જંક ફૂડ અને વધારે પડતું ગળ્યું ખાઇએ છીએ જે લિવરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ છોડે છે. સફરજન ખાવાથી લિવરનું બધું ટોક્સિન નીકળી જાય છે.

સફરજન ફાઇબરનો બહુ મોટો સ્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠાં થતાં રોકે છે. આનાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.આ ટોનિકને જમવાના અડધો કલાક પહેલાં લો અને એના ચાર કલાક પછી સુધી દૂધ દહી કે માછલી ના ખાશો.સફરજન ફાઇબર યુક્ત ફળ છે જેને દરેક ડાયટિશિયન બહુ જાડા લોકોના ચાર્ટમાં સામેલ કરે છે. આનાથી વ્યક્તિની ભૂખ વધુ કેલરીના સેવન વગર જ શાંત થઇ જાય છે.

આમળામાં પર્યાપ્ત પ્રમાણમાં આયરન ઝિંક અને વિટામિન સી હોય છે. તે હેલ્થ તો સારી રાખે છે અને કામોત્તેજના વધારવા માં મદદ કરે છે.બે ચમચી આમળાના રસમાં એક ચમચી આમળાનો સૂકો પાવડર અને એક ટેબલસ્પૂન શુદ્ધ મધ મળીને દિવસમાં બે વાર ખાઓ. આ નુસખાથી બંનેનો સેક્સ પાવર વધે છે.પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.પચાસ ગ્રામ સૂકા આમળા પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.

જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે બુઢાપો પણ દૂર થઇ જાય છે. સાથે સાથે તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓ જેવી કે મધુમેહ હૃદયની બીમારીઓ વગેરે બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નિયમિત રૂપે આમળાનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે.

આમળાંનું જ્યૂસ પીવાથી તમારું લોહી શુદ્ધ થઈ જાય છે.અને તેની અંદર રહેલી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે આમળા નું સેવન તમારા આંખોની રોશની વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.આમળાનું સેવન તમારા શરીરની ત્વચા તથા વાળની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.સવાર સવારમાં નાસ્તામાં જોવા આમળાના મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું શરીર સ્વાસ્થ્ય મય બની રહે છે.

કામેચ્છા વધારવામાં બદામ પણ મદદ કરે છે. બદામને દૂધમાં મિક્સ કરીને નિયમિત પીવો. રોજ રાતે 10 બદામને પાણીમાં પલાળીને મુકી દો. સવારે એની છાલ કાઢીને કે બદામનું દૂધ બનાવીને પીવો. દૂધ બનાવવા માટે એક કપ દૂધમાં છોલેલા બદામ, ચપટી કેસર, ચપટી જાયફળ અને સ્વાદાનુસાર ખાંડ નાંખીને મિક્સીમાં બ્લેન્ડ કરી લો.તમારા ઘરમાં વડીલોએ પણ કોઈ વખત કીધું હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. અને આ માત્ર આપણા સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

જો તમે બદામ પલાળીને ન ખાતા હોવ તો આજ થી જ પલાળી ને ખાવાનું શરૂ કરી દો.બદામને રાત્રે પલાળીને રાખી દઈ સવારે તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. તેના ક્યા ક્યા ફાયદા તેમ જ કઈ રીતે શરીરને લાભ મળે છે પલાળેલી બદામ શરીર માટે ઘણી મદદગાર તેમ જ ફાયદાકારક છે. પરંતુ આપણા શરીરની પાચન ક્રિયાને પણ મજબૂત તેમજ સ્વસ્થ બનાવવા માટે પલાળેલી બદામ અગત્યનો ફાળો ભજવે છે.

રાતના પલાળીને સવારે છાલ ઉતારીને બદામ ખાવાથી નાના છોકરાઓને ખાસ ફાયદો જણાય છે. તેમ જ બદામથી શુગર અને ઇન્સ્યુલિનનું લેવલ પણ વધતું રોકાય છે.બદામ એક ખૂબ જ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ એજન્ટ છે. જે અમુક પ્રકારના કોલસ્ટ્રોલ ના ઓક્સિકરણ ને રોકવામાં મદદગાર સાબિત થઇ શકે છે. બદામના આ ગુણ હૃદયને સ્વસ્થ રાખવા અને હૃદયની પ્રણાલીને ઘણા પ્રકારના નુકશાનથી બચાવવા માટે મદદ કરે છે.

લો સેક્સ ડ્રાઈવના કિસ્સામાં ખજૂરથી ફાયદો થાય છે 10 તાજા ખજૂરને ઘીમાં પલાળો તેમાં એક ટીસ્પૂન સુંઠ અડધી ચમચી ઇલાયચી પાવડર ચપટીક કેસર મિક્સ કરો. તેને એક ઝારમાં ભરીને તેને ગરમ જગ્યાએ 12 દિવસ માટે મુકી દો. રોજે સવારે એનું સેવન કરો.વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ ખજૂર ખાવો જોઈએ. દૂધ સાથે દરરોજના માટે ખજૂર ખાવાથી હાડકા પણ મજબુત બને છે. શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ને પણ તે દૂર કરે છે.

જે લોકો કમજોરી અનુભવતા હોય તે લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.પ્રેગ્નેંટ સ્ત્રી માટે ખજૂર એક વરદાન સ્વરૂપ છે કેમ કે તેના સેવન થી બાળક સુંદર અને સ્વસ્થ આવે છે. પણ હા એક દિવસ માં તેની પાંચ પેશીજ ખાવી વધારે ખાવાથી નુકશાન થઈ શકે છે. જે લોકો ને કિડની અને આંતરડાને લગતી બીમારી છે તે લોકોએ ખજૂર નું નિયમિત સેવન કરવું જોઈએ.ઘણા લોકો ને ઓછા કામ કરવાથી પણ વધારે થાક લાગે છે અને આંખોની નીચે કાળાં કુંડાળાં પડી જતાં હોય છે.

આવા લોકોએ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો.તેના સેવન માત્ર થી શરીર માં જુસ્સો અને તાકાત નો સંસાર થાઈ છે. જેથી તે શરીર ની બેચેની ને પણ દૂર કરશે.ઘણા લોકો ખૂબ દુબળા-પાતળા હોય છે તેનું વજન વધતું નથી પણ જો આ લોકો નિયમિત રીતે દૂધ સાથે ખજૂર કરશે તો થોડા સમયમાં તેના વજનમાં વધારો થવા લાગશે.આ માટે તમારે હજુ ના ટુકડા કરી તેને ઘીમાં સાંતળી લેવાના રહેશે અને આ ટુકડાને દરરોજ સેવન કરવાનું છે.ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ. મોટાભાગે ૧૫-૧૬ વર્ષની છોકરીઓમાં આ સમસ્યા જોવા મળે છે. તો તેમણે દરરોજની ૨ થી ૩ પેશી ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડુંગળી અને લસણ કામેચ્છા વધારે છે. એક ટેબલસ્પૂન ડુંગળીના રસમાં એક ટી સ્પૂન લસણનો રસ મિક્સ કરો. આ મિશ્રણ રોજે ભૂખ્યા પેટ મધ સાથે લેવું.એક કહેવત છે કે, જેવું અન્ન તેવું મન. આ વાત વૈજ્ઞાનિકોએ પણ માની લીધું છે. માનો કે ન માનો પણ આપણા જીવનમાં સેક્સનું મહત્વનું સ્થાન છે. જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેમ ખુશહાલ જીવન માટે સેક્શુઅલ લાઈફનું હોવું પણ ખૂબ જરૂરી છે. તમે કદાચ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ઘણી એવી દેસી વસ્તુઓ છે જેને ખાવાથી તમારી શક્તિમાં ખૂબ જ વધારો થશે. આવો જાણીએ આવી શક્તિવર્ધક વસ્તુઓ વિશે.

લસણ માત્ર કોઈ વાનગીનો સ્વાદ જ નહીં સેક્સ લાઈફની મજા પણ વધારે છે.જો લસણ ન ખાતા હોય તો શરુ કરી દો. દરરોજ લસણની 2-3 કળીઓ અને ડુંગળીનું સેવન કરવાની શક્તિમાં વધારો થાય છે. સફેદ કાચી ડુંગળીનો ઉપયોગ પોતાના રોજિંદા આહારમાં કરો.200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.સફેદ મૂસળી સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

વીર્યશક્તિ સતેજ બને અને તેના પર વ્યક્તિનું પૂરું નિયંત્રણ હોય તેવા પ્રયત્નો પ્રાચીનકાળથી થતા આવ્યા છે. આ માટે નવી-નવી પદ્ધતિ અને ઔષધિની શોધ થતી આવી છે. સંભોગ શક્તિને વધારવા માટે વીર્યને શુદ્ધ તથા ઘાટું બનાવવા અને શુક્રાણુઓ વૃદ્ધિ તથા સ્તંભન શક્તિ વધારવા માટે આયુર્વેદના વિદ્વાનોએ વાજીકરણ નામના અલગ વિભાગની રચના કરી છે. તેના હિસાબે સેક્સ સમસ્યાને ઉકેલવા માટે વાજીકરણ ઔષધિનું સેવન કરવું વધારે જરૂરી છે.વાજીકરણને વૃષ્ય પણ કહે છે.આ માટે મનુષ્યના શરીરમાં જે ખાદ્ય પદાર્થો, યૌગિક ક્રિયાઓ કે ઔષધિઓ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે, તેને વાજીકરણના નામથી ઓળખવામાં આવે છે.