આ હવસખોર યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, વાંચો તેના વિશેની વધુ માહિતી.

આજના જમાના ઘણા કિસ્સા આવે છે પણ આવા કિસ્સા ઘણા ઓછા આવે છે કે એક હવસખોરે લગ્નની લાલચ આપીને મહિલાને ગર્ભવતી બનાવી ભાગી ગયો. પણ લગ્ન એ પતિ પત્ની માટે એક વિશેષ ભાગ હોય છે લગ્ન વિના દરેક યુવક યુવતીનું જીવન અધૂરુ રહે છે પોતાના જીવન ને આગળ વધારવા માટે એક જીવન સાથીની જરૂર પડે છે.લગ્ન સંબંધ બે વ્યક્તિ તેના પરિવાર દરેકને એક પરિવાર બનાવવાનું એક માધ્યમ છે

આ કિસ્સો વડોદરાનો છે જ્યાં એક હવસખોરે યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી અને એવું કહ્યું છે જો કોઈને જાણ કરશે તો તેને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી.

હવસખોરે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું.આ કિસ્સો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં સચિન ઉર્ફ કરણ શેકર કદમ રહે છે. છેલ્લા દોઢ-બે વર્ષથી તે કિશનવાડી સંતોષી ફળિયા વિસ્તારમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે પીછો કરતો હતો. પ્રેમજાળમાં યુવતી ફસાયા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને તેને નવજીવન પાસે એક ખંડેર મકાનમાં લઇ જતો હતો. અને તેની સાથે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો તે એક યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેના દ્વારા શરીર સબંધ બાંધ્યો હતો. જેના કારણે યુવતીને ગર્ભવતી બની જતા યુવક સાથે લગ્ન અંગે દબાણ કરતા યુવક ફરાર થઈ જતા યુવતી મુશ્કેલીમાં મુકાઈ છે. ન્યાય મેળવવા યુવક દ્વારા વિરૂધ્ધ યુવતીના પિતાએ વડોદરા પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેના આધરે વડોદરા પોલીસ દ્વારા યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે

મળતી માહિતી પ્રમાણે વડોદરાના પોલીસ સ્ટેશનમાં પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી. અવાર નવાર દુષ્કર્મ આચરવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી. 4 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરતો ન હતો. અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.

જોકે, યુવતી ધમકીથી ગભરાયા વિના પરિવારની મદદ લઇ પાણીગેટ પોલીસ મથકમાં હવસખોર સચિન ઉર્ફ કરણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઇ.બી.એમ.રાણા કરી રહ્યા છે કે હવસખોર યુવકની શોધખોળ ચાલુ કરી દીધી છે અને તેને અમે જલ્દી પકડી જેલ ભેગો કરીશું જેથી અને એવી સજા અપાવાની કોશિશ કરશું કે જેથી કોઈ હવસખોર બીજી વાર એવું કોઈ હરકત ના કરે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.