આ જાપાની યુવતી માઈક્રોસોફ્ટ ની નોકરી છોડી, ભારતમાં ભણાવી રહી છે,જુઓ તસવીરો…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને એક યુવતી વિશે જે એક સારી નોકરી કરતી હતી પરંતુ તે નોકરી છોડીને અત્યારે ભારતીય ધર્મ અપનાવી લીધો છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ આ યુવતી વિશે,દેશમાં લાંબા સમયથી સનાતન ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.હવે વિદેશમાં પણ હરે રામ-હરે કૃષ્ણ ઘણી જગ્યાએ સંભળાય છે.લોકોમાં શ્રી કૃષ્ણને લઈને એક અલગ જ માહોલ છે અને વિદેશીઓ ભારતના સનાતન ધર્મનો આનંદ માણી રહ્યા છે.

Advertisement

આમાં એક જાપાની છોકરી શામેલ છે જેને શ્રીમદ ભાગવત ગીતા એક વ્યક્તિએ ભેટમા આપી હતી અને માઇક્રોસોફ્ટની નોકરી છોડીને ભારતીય દર્શન ભણાવી રહી છે, જાણો આ કોણ છે?માઈક્રોસોફ્ટ ની નોકરી છોડીને શીખવી રહી છે ભારતીય દર્શન,શ્રીમદ ભાગવત ગીતાએ જાપાની મહિલાના જીવન પર એવી છાપ છોડી દીધી છે કે તેણે માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીની નોકરીને ઠુકરાવી દીધી છે અને હવે જાપાનમાં ગીતા અને ભારતીય દર્શન શીખવવાનું શરૂ કર્યું છે.આ યુવતીનું નામ રીકો વાથાબે છે અને તેણીને કોઈ અજાણ્યા વ્યક્તિએ  ગીતા ભેટમાં આપી હતી અને તે માત્ર ત્રણ દિવસમાં કુરુક્ષેત્ર આવી ગઈ હતી.

હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આયોજીત એક સેમિનારમાં તેમણે જાપાનમાં શ્રીમદ્ ભાગવત ગીતા પરનું તેમનું સંશોધન પત્ર વાંચ્યું.ગીતા વાંચ્યા પછી, રિકોની આખી જિંદગી બદલાઈ ગઈ અને તેણે કહ્યું કે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી તે કાનાગાવા કોલેજ ઓફ ફોરેન સ્ટડીઝમાં ભણી હતી, પછી અંગ્રેજી અને કોમર્સ ની પઢાઈ માટે ઇંગ્લેન્ડ ગઈ  અને ત્યાં તે ઇંગ્લેન્ડમાં લોકલ ગવર્મેન્ટ સાથે ટ્રેનીની તરીકે જોડાયેલ છે. માઇક્રોસોફ્ટ અને ફુજી જેવી કંપનીઓ સાથે જાપાન અને અંગ્રેજી અનુવાદકના અનુવાદક તરીકે જાપાનમાં પણ કામ કર્યું.દરમિયાન, એક દિવસ ટોક્યો રેલ્વે સ્ટેશન પર, કોઈ અજાણ્યા શખ્સે તેની ગીતા ભેંટ કરી હતી અને તે ગીતા જાપાની ભાષામાં હતી.ગીતા વાંચ્યા પછી, તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય ધાર્મિક ગ્રંથો વિશે જાણવાની ઇચ્છા થઈ.

રિકોએ જણાવ્યું હતું કે તે ટોક્યો ડિઝની દરમિયાન તેમની મુલાકાત  દિલ્હીના મુકેશ સાથે થઈ હતી અને મુકેશ ભારતીય કપડાં આયાત કરે છે અને જાપાનમાં વેચે છે.આ પછી બંનેની મુલાકાત થવા લાગી, મુકેશની જાપાની ભાષા સારી નહોતી, પણ રિકોએ તેને શીખવાડી દીધી.મુકેશ અને રીકોએ લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ તે બંનેના માતાપિતા તેની વિરુદ્ધ રહ્યા.મુકેશે તેના પરિવારને મનાવી લીધા પરંતુ રિકોના પરિવારના સભ્યો  માન્યા નહીં.આ પછી, રિકો અને મુકેશે વર્ષ 2000 માં લગ્ન કર્યા અને તે પછી તેઓ દિલ્હી આવ્યા અને ભારતીય રીતરિવાજો સાથે લગ્ન કર્યા.

રિકો એકલી ભારત આવી હતી અને 2005 માં, તેને એક પુત્ર થયો હતો, જેનું નામ તેણે અર્જુન રાખ્યું હતું.પુત્રના જન્મ પછી, રિકોના પરિવારના સભ્યોએ તેમને સ્વીકાર્યો.હવે રિકો જાપાનમાં ભણાવે છે :લગ્ન પછી, રિકોએ મુકેશને ભારતીય દર્શન વિશે પૂછ્યું, પછી તેણે ઓડિશાના ગુરુ એમ.કે. પાંડાની રજૂઆત કરી.રિકોએ ગુરુ પાંડા સાથે ગીતા, વેદ, યોગ અને ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો.તેણે નક્કી કર્યું કે જાપાનમાં રહીને તે તેનો પ્રચાર કરશે.આ પછી, રિકોએ તેની નોકરી છોડી અને જાપાનમાં ગીતા, વેદ, રામાયણનું જ્ઞાન ફેલાવવાનું શરૂ કર્યું.હવે તે જુદી જુદી જગ્યાએ ચાલી રહ્યા યોગ ઇન્સ્ટિટ્યૂટમાં ગીતા અને ભારતીય દર્શન ભણાવી રહી છે.

ત્યારબાદ મિત્રો અમે તમને જણાવીશું માઈક્રોસોફ્ટ વિશે કેમકે તમને આ જાણીને ખબર પડશે કે આ મહિલાએ કેટલી મોટી નોકરી છોડી દીધી છે અને તે નોકરી માટે લોકો સંઘર્ષ કરે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,સોફ્ટવેર, પીસી અને વિડિયો ગેમ કન્સોલ બનાવનાર કંપની માઈક્રોસોફ્ટ સમગ્ર દુનિયામાં ફેમસ છે. આ કંપની સૌથી વધુ સેલરી આપનાર કંપનીના લિસ્ટમાં ચોથા સ્થાને છે.જેનુ હેડક્વાર્ટર વોશિંગ્ટનમાં આવેલુ છે.

જ્યા સરેરાશ સેલરી 1.12 કરોડરૂપિયા છે.આ કંપનીમાં પ્રોડક્ટ વિભાગમાં સૌથી વધુ સેલરી મળે છે.આ કંપનીમાં કામ કરનાર અન્ય કંપનીએ કહ્યુ કે માઈક્રોસોફ્ટમાં કામ કરનારના કલાકો જોવામાં નથી આવતા પરંતુ પરિણામ જોવામાં આવે છે. તમે કેટલા કલાક કામ કર્યુ તેનાથી કોઈ ફેર નથી પડતો.જોયું મિત્રો આ મહિલાએ આટલી મોટી નોકરી છોડી ને ભારતીય વસ્તુ શીખવાડે છે તો આ ખૂબ મોટી વાત કેવાય ત્યારબાદ મિત્રો જાણીએ માઈક્રોસોફ્ટ વિશે,

માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ટૂંકમાં  ટેકનોલોજી ક્ષેત્રની એક અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે.વોશિંગ્ટન સ્થિત રેડમન્ડ શહેરમાં તેનું વડું મથક આવેલું છે. આ કંપની કમ્પ્યુટર સોફ્ટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કમ્પ્યુટર અને તેને સંબંધિત સેવાઓ વિકસાવે છે, ઉત્પાદન કરે છે, લાઇસન્સ આપે છે, સહાયક બને છે તેમજ વેચાણ કરે છે. માઇક્રોસોફ્ટનાં સૌથી જાણીતાં સોફ્ટવેર ઉત્પાદનોમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સની શૃંખલા, માઇક્રોસોફ્ટ ઓફિસ સુટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને એજ વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે. એક્સબોક્સ વિડીયો ગેમ કોન્સોલ અને માઇક્રોસોફ્ટ સરફેસ  ટેબ્લેટ એ કંપનીની મુખ્ય હાર્ડવેર પ્રોડકટ્સ છે.

2016ની સ્થિતિ અનુસાર, આવકની દષ્ટિએ માઇક્રોસોફ્ટની ગણના સોફ્ટવેર બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની તરીકે થાય છે. વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાં તે નિશ્ચિત સ્થાન ધરાવે છે. “માઇક્રોસોફ્ટ” શબ્દ “માઇક્રોકમ્પ્યુટર” અને “સોફ્ટવેર”ને સમાનાર્થી બની ગયો છે.માઇક્રોસોફ્ટની સ્થાપના પોલ એલન અને બિલ ગેટ્સ દ્વારા 4 એપ્રિલ, 1975ના રોજ થઈ હતી. એમનો પ્રારંભિક હેતુ ઓલ્ટેર 8800 માઇક્રોકમ્પ્યુટર માટે બેઝિક ઇન્ટરપ્રિટર્સ વિકસાવીને તેનું વેચાણ કરવાનો હતો. 1980ના દાયકાના મધ્યમાં એમએસ-ડોસ ના પ્રતાપે માઇક્રોસોફ્ટે પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું.

1986માં કંપનીનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) આવ્યો અને ક્રમશઃ કંપનીના શેરના ભાવ એટલી હદે ઊંચકાયા કે માઇક્રોસોફ્ટના ત્રણ કર્મચારીઓ અબજોપતિ અને 12,000 કર્મચારીઓ કરોડપતિ બન્યા. 1990ના દાયકા પછી માઇક્રોસોફ્ટે ઓપરેટિંગ સિસ્ટમની માર્કેટની બહાર પણ સતત વિસ્તરણ કર્યું અને કેટલીય કોર્પોરેટ કંપનીઓ હસ્તગત કરી. માઇક્રોસોફ્ટે સૌથી વધુ 26.2 બિલિયન ડોલર ખચીને સંપાદિત કરેલી કંપની લિન્ક્ડઇન છે.લિન્ક્ડઇન કંપની ડિસેમ્બર 2016માં માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનો હિસ્સો બની. અગાઉ મે 2011માં સ્કાઇપ ટેકનોલોજીઝ ને માઇક્રોસોફ્ટે 8.5 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement