આ મંદિરમાં હાથ લગાવ્યા વગરજ વાગે છે ઘંટ, જાણો એવું તો શું થાય છે………

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપના ભારતમાં ઘણા મંદિર એવા છે જે ખૂબ પ્રખ્યાત અને પ્રાચીન છે તો મિત્રો આજે અમેં એક મંદિર વિશે વાત કરવા જેના વિશે તમે જાણીને ચોકી જસો તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.દરેક મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે.પરંતુ મંદસૌરમાં પશુપતિનાથ મંદિર આજકાલ એક ખાસ કારણોસર ચર્ચામાં છે.મધ્યપ્રદેશના મંદસૌરના પશુપતિનાથ મંદિરમાં, સેન્સર વાળી ઘંટી સ્થાપિત કરવામાં આવી છે.કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને, પશુપતિનાથ મંદિરના દરવાજા પર સેન્સર વાળી ઘંટી લગાવી દેવામાં આવી હતી, જેથી તેને સ્પર્શ કર્યા વિના, તમે આની આસપાસ પણ પહોંચી જાશો તો આ ઘંટી વાગવા લાગશે.

Advertisement

સેન્સર બેલ સેટ કરવા માટેનું કારણ:આ મંદિરમાં સેન્સર બેલ લગાવનાર વ્યક્તિનું નામ ‘સમાજસેવક’ નહરુ ખાન છે.જ્યારે નહરુ ખાનને આ સમગ્ર મામલા વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે મંદિરમાં કોરોનાવાયરસ ચેપ ફેલાય નહીં તે માટે મંદિરમાં બેલ વગાડવા અથવા અન્ય વસ્તુઓને સ્પર્શ કરવાની મંજૂરી નથી. પણ આ બધાની વચ્ચે મને એક વાત પરેશાન કરી રહી હતી કે મસ્જિદોમાંથી આઝાન સંભળાય છે, પરંતુ મંદિરમાં ઘંટડી ગૂંજતી નહોતી.તેથી મેં સેન્સર વાળી  બેલ બનાવવાનું શરૂ કર્યું, જેમાં બેલને સ્પર્શ કર્યા વિના વાગશે.

હાથ બતાવવા પર બેલ વાગવા લાગે છે:નહરુ ખાન આગળ જણાવે છે કે ત્રણ દિવસની સતત મહેનત પછી સેન્સર વાળી ઘંટી તૈયાર થઈ ગઈ હતી.આ ઘંટી વગાડવા માટે, તમારે ફક્ત તેની નીચે ચહેરો અથવા હાથ બતાવવો પડશે અને તે પછી બેલ વાગવાનું શરૂ કરશે.દેશનું આ એવું પહેલું મંદિર છે જ્યાં સેન્સર બેલ લગાવવામાં આવી છે.તો ચાલો મારા વાહલા મિત્રો આપણે જાણીએ આ મંદિર ની અન્ય અગત્ય વાતો,નેપાળ માં સ્થિત ભગવાન શિવ નું પ્રસિદ્ધ મંદિર પશુપતિનાથ મંદિર, અહિયાં પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, વિશ્વ માં બે પશુપતિનાથ મંદિર પ્રસિદ્ધ છે જેમાંથી એક નેપાળ ના કાઠમંડુ માં સ્થિત છે તો બીજું ભારત ને મંદસૌર માં સ્થિત છે.

બંને મંદિરોની સમાન વાત એ છે કે બંને મંદિરો ની મૂર્તિઓ સમાન આકૃતિની છે.નેપાળ માં સ્થિત કાઠમંડુ માં સ્થિત પશુપતિનાથ નું મંદિર બાગમતી નદી ના કિનારે સ્થિત છે જેને યુનેસ્કો ની વિશ્વ ધરોહર માં શામિલ કરવામાં આવ્યું છે. પશુપતિનાથ નું મંદિર ભવ્ય છે અને એમના સૌંદર્ય ના કારણે દેશ વિદેશ થી પર્યટકો ને એમની બાજુ આકર્ષિત કરે છે.પશુપતિ નો અર્થ : પશુ અર્થાત જીવ અને પતિ નો અર્થ છે સ્વામી અને નાથ નો અર્થ છે માલિક અથવા ભગવાન. જેનો અર્થ થાય છે સંસાર ના સમસ્ત જીવો ના સ્વમી છે ભગવાન પશુપતિનાથ.

પશુપતિનાથ મંદિર નો ઈતિહાસ : આ મંદિર માટે માનવામાં આવે છે આ લિંગ, વેદ લખવાની પહેલા થી સ્થાપિત થઇ ગયું હતું. પશુપતિનાથ મંદિર કાઠમંડુ ના પ્રાચીન શાશકો ના અધિષ્ઠાતા દેવતા રહ્યા છે. પાશુપત સંપ્રદાય ના આ મંદિર ના નિર્માણ નું કોઈ પ્રમાણિત ઈતિહાસ નથી પરંતુ અમુક જગ્યા પર એ મળે છે કે મંદિર નું નિર્માણ સોમદેવ રાજવંશ ના પશુપ્રેક્ષ એ ત્રીજી સદી ઇસ પૂર્વ માં કર્યું હતું.પશુપતિનાથ મંદિર એ એમની સંપતિ નો ખુલાસો પહેલી વાર કર્યો છે જેમાં મંદિર ની પાસે ૯.૨૭૬ કિલોગ્રામ સોનું, ૩૧૬ કિલો ચાંદી અને ૧૨૦ કરોડ રૂપિયા રોકડા છે. મંદિર ની સંપતિ વિશે આ ખુલાસો મંદિર ની સંપતિ નું આલંકન કરવા માટે બનાવેલી એક કમિટી એ કર્યો છે.

પશુપતિનાથ એરિયા ડેવલોપમેન્ટ ટ્રસ્ટ બાજુથી એક કમિટી અનુસાર સોનું અને ચાંદી ની આ સંપતિ ૧૯૬૨ થી ૨૦૧૮ વચ્ચેની છે. ન્યાસ ના કાર્યકારી નિદેશક રમેશ ઉપ્રેતી ને કાઠમંડુ પોસ્ટ એ આ કહીને ઉદ્ધત કર્યા.પહેલી વાર આપણે પશુપતિનાથ એરિયા ને ડેવલોપમેન્ટ ટ્રસ્ટ ની સંપતિ ને સાર્વજનિક કરી રહ્યા છીએ. મંદિર ની પાસે ઘણા બધા બેંકો માં ૧૨૦ કરોડ રૂપિયા રોકડા, ૯.૨૭૬ કિલોગ્રામ સોનું, ૨૧૬ કિલોગ્રામ ચાંદી અને ૧૮૬ હેક્ટર જમીન ની સંપતિ છે.

જો કે, આ વાત મધ્યપ્રદેશના મંદસૌરના નાહરૂ ખાનને ખૂબ જ ખટકવા લાગી અને તેમણે મંદિરોમાં ઘંટ વગાડવાની એક નવી રીત શોધી લીધી છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં હિંદૂ-મુસ્લિમ એકતાની એવી મિસાલ સામે આવી છે, જેને જોઇને કહી શકાય છે કે આપણાં દેશને કોઇપણ ધર્મને આધારે વહેચી શકે નહીં.જો કે, આ વાત મંદસૌરના નાહરૂ ખાનને ખૂબ જ ખટકવા લાગી અને તેમણે મંદિરોમાં ઘંટડીઓને વગાડવાની એક નવી રીત શોધી લીધી છે.મંદસૌરના સમાજસેવી નાહરૂ ખાને જણાવ્યું કે, “મારા મનમાં આ મલાલ હતો કે અનલૉક-1માં મસ્જિદોમાંથી અઝાન સંભળાવા લાગી, પણ મંદિરમાં ઘંટનો અવાજ સંભળાતો નથી. તેથી મેં સેન્સરથી ઘંટડી વગાડી શકાય તેના પર કામ શરૂ કરી દીધું.

જેમાં ઘંટડીને સ્પર્શ કરવાની જરૂર નથી. નાહરૂ ખાન જણાવે છે કે ત્રણ દિવસની મહેનત પછી તેણે પશુપતિનાથ મંદિરમાં એવું સેન્સર લગાડ્યું છે, જેની નીચે હાથ અને ચહેરો બતાવવાથી ઘંટડી પોતાની જાતે વાગવા લાગે છે.મંદસૌર સ્થિત પશુપતિનાથ મંદિર લગભગ દેશનો પહેલું એવું મંદિર છે, જ્યાં સેન્સરની મદદથી ઘંટડી વાગે છે. આ કામ એક મુસ્લિમ વ્યક્તિને કારણે શક્ય થઈ શક્યું છે. આ સેન્સરવાળી ઘંટડી જોઇને ભક્તો ખૂબ જ ખુશ છે. આમાં એક રૉડની વચ્ચે રોલર અને નીચેની તરફ સેન્સર લગાડેલું છે.

નીચે હાથ કે ચહેરો બતાવવા પર આ રૉડની અંદર મૂકવામાં આવેલું રોલર ફરવા માંડે છે. ઘંટી રોલર સાથે બાંધી દેવામાં આવી છે, તેથી સેન્સર રોલર રસ્સી ખેંચે અને છોડે છે. આથી હાથ લગાડ્યા વગર ઘંટડી વાગે છે. હવે આવી ઘંટડીઓ વાગે છે. હવે આવી ઘંટડીઓ અન્યમંદિરોમાં પણ જોવા મળી શકે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement