આજે રાહુ અને કેતુ એક સાથે થયા આ રાશિઓ પર પ્રસન્ન, આ રાશિઓને હવે ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનાર સમય માટે અત્યંત શુભ સાબિત થશે. આખા બ્રમ્હાંડ માં રાહુ કેતુ બે એવા ગ્રહો છે જેને છાયા ગ્રહના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષની ભાષામાં આ બન્ને ગ્રહોને પાપી ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બન્ને ગ્રહોને સ્વયંનું કોઈ અસ્તિત્વ નથી હોતું, તેથી આ જે ગ્રહ ની સાથે પ્રવેશે છે તેના પર તેની છાપ અવશ્ય છોડી દે છે. અમુક જ એવા સંજોગો હોય છે જ્યારે કુંડલી માં તેમનો પ્રભાવ શુભ જોવા મળે છે. રાહુ અને કેતુ જો કોઈપણ જાતક ની કુંડલી માં દશા મહાદશા માં હોય તો આ વ્યક્તિ ને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ , જો કુંડલી માં તેમની સ્થિતિ યોગ્ય હોય તો જાતક ને લાભ પણ થઈ શકે છે અને જો યોગ્ય ના હોય તો વિપરિત અસરો પણ તેટલી જ તીવ્ર હોય છે.

મેષ.મેષ રાશિના જાતકોને આજે રાહુના પ્રભાવને લીધે કોઈ કામ કરતા પહેલા ખૂબ વિચાર કરવો પડશે, આક્રમક બની શકે છે. ખાવાનું બહુ મન થશે, ટેસ્ટ બદલાશે કે એટલે કે વિકૃત થઈ શકે છે. જેમ કે જે લોકો નોન વેજ ન ખાતા હોય તેઓ નોન વેજ ખાવાનો વિચાર કરી શકે છે. જંક ફૂડનું ચલણ વધી શકે છે. લોકો સાથે ખરાબ રીતે વાત કરશે. સામી વ્યક્તિને ખરાબ લાગે એવુ કંઈક બોલાઈ જાય. કુટુંબ સાથે વિવાદ થઈ શકે છે. એવુ જ નથી કે ખરાબ જ થશે. રાહુના લીધે આકસ્મિક ધન વૃદ્ધિ પણ થઈ શકે છે. પૈસા કમાવા માટે ખોટા રસ્તા પણ દેખાઈ શકે છે. આ ખોટા રસ્તા અપનાવવાથી ટૂંકા ગાળામાં ફાયદો દેખાશે પરંતુ આગળ જતા નુકસાન થઈ શકે છે.

વૃષભ.વૃષભ રાશિના જાતકોને આજે રાહુને લીધે તમને ફાયદો થશે, નવા લોકોને મળશો, નવા કામ કરશો. ક્રિએટીવીટી વધશે. રૂટિન નહીં જળવાય. આળસું બની શકો છો.કેતુના લીધે પત્ની સાથે તણાવ થઈ શકે છે. બહારનું વ્યક્તિ ઝઘડા લગાવી શકે છે. લોકોનું સાંભળવું નહીં. ઝઘડો કરવા કરતા પીછેહટ કરવી. પોતાના વ્યાપારિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના કરો નહિ તો તમને ઘાટો થઇ શકે છે જમીન મિલકત ના મામલાઓ માં તમને સાવધાન રહેવું પડશે યાત્રા ના દરમિયાન દુર્ઘટના થવાની શક્યતા બની રહી છે તેથી યાત્રા રોકી દેવી જ ઉચિત થશે. તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

મિથુન.મિથુન રાશીના જાતકોને આજે રાહુના આગમનને લીધે ઉંઘ ઓછી મળે, વિચાર બહું આવે, ખર્ચ વધશે, બજેટ ખોરવાશે. અમૂક ખોટા નિર્ણયો પણ લેવાય. એક વસ્તુને બચાવવા બીજીને જતી કરવી પડે તેવી પરિસ્થિતિ આવી શકે છે. રાહુના લીધે તમારી મજબૂરી વધી શકે છે. પ્રવાસ વધશે પણ એન્જોય કરવા નહીં પણ ફક્ત ભ્રમણ હશે. ડીહાઈડ્રેશન થઈ શકે છે. અનિંદ્રાનો રોગ થઈ શકે છે.કેતુના લીધે ખાવાપીવામાં ધ્યાન રાખવું. અશુધ્ધિ વધી શકે છે. મોસાળ પક્ષથી ખરાબ સમાચાર આવી શકે છે. જ્યાંથી પૈસા મળવાના હોય તે અટકે. વિદેશ પ્રવાસ ટાળવો. રોકાણ ન કરવું. ધાર્મિક યોજનાઓ પર વધારે ધન ખર્ચ થઇ શકે છે તમે પોતાના તમને ઘણા એકલા અનુભવ કરશો જીવન સાથી ની કોઈ વાત તમારા દિલ ને દુખી કરી શકે છે.

કર્ક.કર્ક રાશિના જાતકોને આજે રાહુના લીધે ફાયદો થશે. પૈસા મળશે. વિદેશમાં જઈને વ્યાપાર કરી શકો છો. મિત્ર વર્તુળ વધશે. શૅરબજારમાં રોકાણ કરીને લાભ મળી શકે છે. જોકેમોટા ભાઈ-બહેન સાથે તણાવ રહેશે પણ તમે અવગણના કરશો.કેતુના લીધે જો કોઈ મહિલા બાળકનું પ્લાનિંગ કરતી હોય તો તે ન કરે કારણ કે મિસકેરેજ થવાની સંભાવના રહી શકે છે. બાળકો હોય તો તેનાથી અસંતુષ્ટ રહેશો, તેમની સાથે જણા અનબન રહેશે. પ્રેમિકા પ્રેમી સવાલો કરશે. તમને પોતાના કાર્યોની તરફ એકાગ્રતા બનાવી રાખવું પડશે. તમે જલ્દી માં કોઈ પણ નિર્ણય ના લો. નહિ તો તમને ભારી નુક્શાન થઇ શકે છે તમે કોઈ સામાજિક કાર્યક્રમ માં ભાગ લઇ શકો છો.

rashi

સિંહ.સિંહ રાશિના જાતકોને રાહુના લીધે તમારો બિઝનેસ વધશે, પિતા સાથે મતભેદ થઈ શકે છે. પિતા પુત્ર એક જબિઝનેસમાં હોય તો તે છુટા થઈ શકે છે. નોકરી કરતા હોવ તો હોદ્દો વધી શકે છે. ધ્યાન એ રાખવું કે તમે આ સફળતાથી અભિમાન ન આવે અને કેતુની અસરથી માતાની તબિયત ઉપર અસર પડી શકે છે. કોઈ જમીન કે પ્રોપર્ટીનો વ્યવહાર કરવાનો હોય તે અટકશે. કોર્ટ કેસ ચાલતો હોય તો તેના પરિણામ સારા નહીં આવે. વેકેશનનું પ્લાનિંગ કરો તો પણ તે કેન્સલ થઈ શકે છે. તમે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો જે વ્યક્તિ નોકરી કરવા વાળા છે તેમને પોતાના કાર્ય ક્ષેત્ર માં પ્રમોશન મળવાની શક્યતા બની રહી છે તમારા ઘર પરિવાર ની આર્થીક સ્થિતિ મજબુત બનશે સંતાનની તરફ થી કોઈ ખુશખબરી મળવાની શક્યતા બની રહી છે.

કન્યા.કન્યા રાશિના જાતકો ને આજે રાહુના લીધે જે વસ્તુઓને મેળવવા માટે તમે વર્ષોથી પ્રયત્ન કરતા હતા તે તમને આકસ્મિક રીતે મળશે. ધાર્મિક કાર્યો વધારે કરશો. ધાર્મિક યાત્રાઓ કરશો. વડીલોનો અને ગુરુનો આર્શિવાદ મળશે. કેતુની અસરથી ટૂંકી મૂસાફરી વધી શકે છે. ભાઈ-બહેનો સાથે અનબંધ થઈ શકે છે. તમે સ્માર્ટ બનશો, થાકશો નહીં પણ કેતુ મહેનત બહુ કરાવશે. તમને કોઈ રોકાણ કે સાહસ કરવાનું મન થશે. આ કેતુનો પ્રભાવ છે તે સમજીને નિર્ણયો લેવા. તમે જે પણ કાર્ય આરંભ કરશો તેમાં તમને સફળતા મળશે. રાહુ અને કેતુ ની કૃપા થી ધન કમાવાના સ્ત્રોત મળી શકે છે ઉચ્ચ અધિકારી તમારી વાતો થી સહમત થશે તમને સારો લાભ મળશે અચાનક કોઈ નાની દુર કરવામાં આવેલ યાત્રા પર જઈ શકે છે.

rashi

તુલા.તુલા રાશિના જાતકો આજનો આ સમય ખરાબ છે. મૃત્યુ, અકસ્માત, ચોરીનો ભય રાહુના લીધે થઈ શકે છે. રિલેશન ખરાબ થઈ શકે છે. જે લોકોથી તમને ફાયદો થતો હોય કે મદદ લેતા હોય તે જ તમારો હાથ છોડશે. જોકે રિસર્ચની ફિલ્ડમાં રાહુ લાભકારક છે.કેતુના લીધે તમે મૌન રહેશો, એકલા રહેવાનું પસંદ કરશો. ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, મહિલાઓનો શ્વસુરપક્ષ સાથે સંબંધ બગડી શકે છે. રોકાણ ફસાઈ શકે છે. કેતુના લીધે કુટુંબથી દૂર રહેવાનો વિચાર આવે. તમને પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. મશીનરી ના પ્રયોગ માં સાવધાન રહો. વાહન ચલાવતા સમયે તમને વિશેષ સાવધાની રાખવાની જરૂરત છે નહિ તો દુર્ઘટના થઇ શકે છે.

વૃશ્ચિક.વૃશ્ચિક રાશિના જાતકોને આજે રાહુના લીધે દાંપત્ય જીવન જોખમમાં મૂકાઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. અમૂક આશ્ચર્યજનક ઘટનાઓ જીવનમાં બની શકે છે. જોકે કેતુના લીધે તમારી ક્રિએટીવીટી વધશે. તમને નવી ચીજો જાણવાની આતુરતા રહેશે. જેનાથી તમારા પરિવાર ના સદસ્યો ને તમારી ઉપર ગર્વ અનુભવ થશે તમને નવી જવાબદારીઓ મળી શકે છે. રાહુ અને કેતુ ની કૃપા થી તમને સફળતા ના માર્ગ મળશે જો તમે ક્યાંક રોકાણ કરો છો તો તેમાં તમને સારો નફો મળશે. તમારું રોકાયેલ ધન તમને પાછું મળી શકે છે. ધન થી સંબંધિત મામલાઓ માં તમને સફળતા મળશે.

rashi

ધનુ.ધનું રાશિના જાતકોને આજે રાહુના લીધે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે જેમ કે પેટ સંબંધિત બિમારીઓ, કોલેસ્ટ્રોલ, ડાયબિટીઝ થઈ શકે છે. ખાવાપિવામાં તમે ધ્યાન ન આપી શકો. તમારો કુટુંબ તમારાથી ચિડાશે, ગુસ્સો કરશે. તમારા મિત્રો પણ દુશ્મન બનશે કારણ કે તેમને લાગશે કે તમે બદલાઈ ગયા છો. આ 18 મહિનામાં તમારામાં બદલાવ પણ આવશે. અમૂક લોકોને લાગશે કે તમે લાલચી થઈ ગયા છો. પણ તમે સેલ્ફીશ નહીં પણ સેલ્ફ સેન્ટ્રીક બનવાના છો. તમે પોતાના વિશે વિચારશો જે તમે પહેલા નહોતા વિચારતા.કેતુને લીધે જેને ડિવોર્સ જોઈએ છે, જે જેલમાં પેરોલ ઉપર છે અને મુક્તિ જોઈતી હોય તેમના માટે કેતુ લાભદાયક છે. જેમને વિદેશ જવુ હોય તેમના માટે પણ આ સારો સમય છે. જેમને ઉંઘ ન આવતી હોય તેમને સારી ઉંઘ આવશે. આ ધનુ રાશિ માટે આ પરિભ્રમણ મિશ્ર છે. તેથી સંતુલન રાખીને નિર્ણયો લેવા.

મકર.મકર રાશિના જાતકોને આજે રાહુને લીધે આ સારો સમય છે, તમને જે કરવું હોય તે કરી શકો. ઘણી તકો મળશે. તમારી ક્રિએટીવીટી વધશે. તમારી જે નબળાઈ છે તેને દૂર કરવા લોકો મદદ કરશે. તમને સારો જીવનસાથી મળી શકે છે. વિદ્યાર્થીઓને ધાર્યા મુજબની યુનિવર્સિટી મળી શકે છે. બિઝનેસ માટે પણ સારો સમય છે. ફક્ત ઉત્તેજનાને નિયંત્રણમાં રાખવી.કેતુના લીધે અમૂક લોકો તમારી ઈર્ષા કરશે. અમૂક લોકો તમારી સાથે ખરાબ પરિવર્તન કરશે જે તમે પહેલા ચલાવી લેતા હતા પરંતુ હવે તમે વિરોધ કરશો તો સંબંધ બગડી શકે છે. મોટા ભાઈ-બહેન સાથે અનબંધ થઈ શકે છે. કાન સંબંધિત બિમારી થઈ શકે છે. એકંદરે આ પરિભ્રમણ મકર રાશિ માટે ફળદાયી છે.

rashi

કુંભ.કુંભ રાશિના જાતકોને આજે રાહુના પરિભ્રમણને લીધે માતાની તબિયત બગડી શકે છે. પ્રોપર્ટી કાનૂની વિવાદમાં ફસાઈ શકે છે. શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી મળનારા નાણા વિલંબમાં મળે જેથી તમને એવુ લાગે કે પૈસા ડુબી ગયા. તમે રેસ્ટલેસ થશો, ધ્યાનભંગ થશે, ધાર્યામુજબ કામ ન થતા પોતોના ઉપરનો વિશ્વાસ ઘટે. જે લોકોએ બાયપાસ સર્જરી કરાવી હોય, ડાયબિટીઝ કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે સંભાળવું. કેતુના લીધા પિતા સાથે વિચાર ટકરાય. તમે અન્ય બિઝનેસમાં વળો જે તમારા માટે હિતાવહ ન હોય. તમારા સ્ટેટ્સથી નીચુ કામ કરવું પડે. જેથી તમારી રેપ્યુટેશન બગડે. નોકરીમાં વિધ્નો આવે.

rashi

મીન.મીન રાશિના જાતકોને આજે તમારી ઈચ્છા હોય તો પણ તમે કંઈક નવુ કામ નહી કરી શકો. પરિસ્થિતિ ન્યુટ્રલ રહેશે. જોકે પાડોશી સાથે સંબંધ બગડે તો માનસિક સ્થિતિનું હલન થઈ શકે છે, તેમ જ કોઈ પેટ્સ પાળ્યું હોય તો તેનું મૃત્યુ થઈ શકે છે જેથી તમે ડિપ્રેશનમાં આવી જાઓ. તમારે જ્ઞાન વહેચવાનું મન થશે. તમે ચેરીટી કરી શકો છો. ગળા સંબંધિત બિમારી થઈ શકે. ફેફસા સંબંધિત બિમારી પણ થઈ શકે. તેમને કોઈ ખુશખબરી મળી શકે છે વિદ્યાર્થીઓ નું મન અભ્યાસ માં લાગશે. તમે ઉચ્ચ શિક્ષા માટે વિદેશ માં જઈ શકે છે નોકરી કરવા વાળા વ્યક્તિઓ ની આવક માં વૃદ્ધિ થવાની શક્યતા બની રહી છે જીવનસાથીની સાથે સંબંધો માં મજબુતી આવશે.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.