આવી લાઈફ સ્ટાઇલ જીવે છે છેલ્લો દિવસ નો, અભિનેતા નિખિલ એટલે કે યસ સોની, જાણો હાલ ક્યાં છે….

આમ તો ગુજરાત પહેલ થી કલાકારો માટે જાણીતું છે.અને એમાં પણ આજે ફિલ્મો ની દ્રષ્ટિએ ગુજરાતી ને ઘણી ઓળખ મળી છે.આજે ઘણા બધા ગુજરાતી નાટકો પણ ખૂબ વખનાઈ રહ્યા છે.આતો હતી ગુજરાતી ની વાત પણ આજે તમને આ લેખ માં જે ફિલ્મે આખા દેશ માં ગુજરાતી ની ઓળખ બનાવી એ ફિલ્મ એટલે છેલ્લો દિવસ, અને આજે તમને આ ફિલ્મ માં એક અભિનેતા વિસે જણાવીશું.તો જાણીએ વધુ.

હું તમને યશ સોની વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ જે ભારતીય અભિનેતા ની વાત કરવામાં છે એમને નાટકો અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું ઘણું નામ બનાવ્યું છે. તેવું જણાવવામાં આવ્યું છે સાથે જ જેમણે આજે આપ પણ જાણતા જ હશો અને તેમનો જન્મ 16 ઓક્ટોબર 1996 માં થયો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ આ યશ એ 6 વર્ષ ની આયુ થી જ પોતાના અભિનય ની શરૂઆત કરી હતી તેવું પણ કહેવામા આવ્યું છે.

જણાવી દઈએ કે યસ સોની એ 2015 માં ગુજરાતી સિનેમામાં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છેલ્લો દિવસ થી પોતાના અભિનય ની ફિલ્મ ઉદ્યોગ માં શરૂઆત કરી હતી અને એમાં એમની ઘણી લોકચાહના મળી હતી અને તેમજ જે ફિલ્મ ને હિટ જાહેર કરવામાં આવી હતી.અને તેમજ આ યશ ની ખુબ જ પ્રશંશા કરવામાં આવી હતી પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેને કેટલીક વ્યાપારિક અને પ્રાયોગિક થિએટર પ્રોડ્યૂકશન માં અભિનય કર્યું હતું જેમાં તેમણે સારું પર્ફોર્મન્સ કર્યું હતું.

તેની સાથે સાથે જ અહીંયા જણાવ્યું છે કે 2016 માં યશ એ યાજ્ઞિક દ્વારા જ દિગ્દર્શિત અને છેલ્લો દિવસ ની રીમેક ડેઝ ઓફ ટફરી સાથે બોલિવૂડ માં એટલે કે હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ તેઓ કૉમેડીના માસ્ટર છે તેવું પણ જણાવવામાં આવ્યું છે તેમની સાથે જ ઘણા તેમના દોસ્તોએ પણ સારો રોલ કર્યો હતો અને તેમને પણ લોકચાહના મેળવી હતી અને તેમજ તેને ફરીથી દિગ્દર્શક યાજ્ઞિક સાથે એક વ્યવસાયિક રીતે સફળ ફિલ્મ શું થયું અને તેમજ જેમાં પોતાનો સહયોગ આપ્યો હતો જે ફિલ્મ તેમજ 2018 માં સિનેમા જગત માં પ્રસ્તુત થયી હતી તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે તેની સૌથી સફળ ફિલ્મ તો 2019 માં આવી હતી જેમાં તેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે એ ફિલ્મ નું નામ હતું ચાલ જીવી લઈએ અને તેમજ જે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી અને તેની સાથે સાથે જ આ ચાલ જીવી લઈએ એક એવી ઐતિહાસિક ફિલ્મ હતી જેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી અને ત્યારબાદ આ દર્શકો એ પણ આ ફિલ્મ ને ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો અને સરાહના કરી હતી તેવું કહેવામા આવ્યું છે.

તેની સાથે જ અંતે કહેવામા આવ્યું કશે કે આ તે સ્વભાવ માં ખુબ જ મોજીલો માનસ છે અને તેમજ તેઓ ખૂબ જ સારો અભિનય તેમજ કોમેડી કરે છે તેવું પણ જોવામાં આવ્યું છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તે હમેશા મોજમાં જ જોવા મળી આવ્યા છે અને તેમજ જેમને આપે પણ જોયા હશે તેની સાથે જ જણાવ્યું છે કે તે તેના સહયોગી સાથે ખુબ જ સારી રીતે વર્તે છે અને તેમજ તેઓએ આવી ઘણી ફિલ્મો કરી છે અને જેમાં તેઓ હિટ જ ગયા છે અને તેમજ એવું માનવામાં આવ્યું છે કે તે એક સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે અને તેમજ આ ભવિષ્ય માં તે એક જ સફળ અભિનેતા બનશે એવું પણ કહેવામા આવ્યું છે તેઓ ફિલ્મમાં ખૂબ જ કોમેડી કરતા જોવા મળી આવ્યા છે.

અભિનેતા યશ સોની નાનપણથી જ નાટકો કરતા. ધોરણ 3થી બાળનાટકોમાં ભાગ લેતા યશ માટે અભિનય એક ગમતો વિષય હતો. ધોરણ 7માં તેઓ ગુજરાતી નાટકોનું એક જાણીતું નામ એવા નિમેષ દેસાઈ સાથે  નાટક કરે છે. પરંતુ ગ્રાન્ડ રિહર્સલ સમયે જ યશ મનથી ગભરાઈ જઈ આ કામ પોતાનાથી નહીં થઈ શકે એમ જણાવે છે. આખરે પોતાના પિતાના કહેવાથી યશ આ કામ માટે પોતાની જાતને તૈયાર કરે છે. અને અંતે જ્યારે નાટક પૂર્ણ થાય છે ત્યારે કળાના કસબી એવા નિમેષ દેસાઈ યશને ભેટી પડે છે. ત્યારે જ યશ નક્કી કરી લે છે કે બસ હવે જીવનમાં આ જ કામ કરવું છે.

પરંતુ યશને જે ફિલ્મથી ઘર-ઘરમાં ઓળખ મળી 2015 ફિલ્મ હતી છેલ્લો દિવસ આ એવી ફિલ્મ હતી જે આજે પણ લોકો યાદ કરે છે.ત્યાર પછી તેને ફિલ્મ 2016માં છેલ્લાદિવસની હિન્દી રિમેકમાં પણ કામ કર્યું ત્યારે પછી તેને ફિલ્મ શુ થયું અને ચલજીવી લઇએમાં કામ કર્યુ જેમાથી ફિલ્મ ચલ જીવી લઇએને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી.

આ ફિલ્મ ગુજરાતી સિનેમાની હિટ સુપરહિટ ફિલ્મ સાબિત થઇ.તેની સાથે યશએ શોર્ટ ફિલ્મ રંગ તો છે નેમાં પણ કામ કર્યુ આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ થઇ હતી.ગુજરાતી ફિલ્મોની સાથે સાથે યશ સોની નાટકો પણ કરે છે. હાલમાં જ શરૂ થયેલા તેમના નવા નાટક ‘ત્રણ આડી લીટી’ આવ્યું હતું.પર્સનલ લાઈફમાં યશને ડોગી ખૂબ જ ગમે છે.

કેટલાક દિવસો પહેલા જ યશ સોનીનું વીડિયો સોંગ ‘આયો રે’ રિલીઝ થયું હતું.જેમાં માતા અને પુત્રના રિલેશનની વાત હતી.રિયલ લાઈફમાં પણ માતા લતા સોનીનું યશની લાઈફમાં ખાસ સ્થાન છે.યશે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખ્યું હતું, ‘મેરી માં’.